બિઝનેસ

બિઝનેસ

દિવાળી નજીક આવી હોવા છતાં મંદિનાં માહોલ વચ્ચે ખરીદી નહીં ઉપડતાં માહોલ ઠંડો સુરતના પ્રખ્યાત ચૌટા બજારમાં કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. દિવાળીનો તહેવાર ઘર આંગણે આવીને ઊભો છે છતાં હજી પણ ચૌટા બજારમાં ખરીદી માટે લોકો...
ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને સીઆર પાટીલ પણ હાજર રહ્યા. રાજકોટના હેમુગઢવી હોલ ખાતે આજે વડાપ્રધાન મોદીએ રાજકોટના લધુ ઉદ્યોગકારોને વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટિલ સહિતના ભાજપના કાર્યકર્તાઓ સહિતાઓએ હાજરી...
દિવાળીના તહેવાર પહેલા સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો માર પડ્યો છે. સબસીડીવાળા રસોઈ ગેસના સિલિન્ડરની કિંમતોમાં બુધવારે ૨.૯૪ રૂપિયાનો વધારો થયો છે. ઈન્ડીયન ઓયલ કોર્પોરેશને જણાવ્યુ છે કે ૧૪.૨ કિલોના સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમતોમાં બુધવારે ભાવ વધતા ૫૦૨.૪૦ રૂપિયાની જગ્યાએ ૫૦૫.૩૪...
ઉદ્યોગોમાં કામદાર તરીકે ઉત્તર ભારતીયો હોય છે જેઓ છઠ પૂજા કરવા વતન જતાં પરત આવવામાં થાય છે મોડું આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોમાં આવેલી મધ્યમ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝને મોટાપાયે શ્રમિકોની ખોટ પડતી હોય...
લગભગ ત્રણ દશકા પછી ભારતીય સેનામાં નવી તોપોનો સમાવેશ થવા જઇ રહ્યો છે. 9 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના દેવલાલીમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન અને સેનાના પ્રમુખ જનરલ બીપિન રાવત દ્વારા એમ -777 તેમજ કે -9 વજ્ર તોપોને સત્તાવાર રીતે સૈન્યમાં...
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં હવે સતત બારમાં દિવસે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 20 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજની સ્થિતિએ પેટ્રોલ 79.75 રૂપિયા અને ડીઝલ 73.85 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની...
અંકલેશ્વરથી ટેન્કર લઈને વિલાયત સ્થિત ગ્રાસિમ કંપનીમાં કેમિકલ લઈને ગયો હતો ડ્રાયવર વાગરા વિલાયત જીઆઇડીસીની ગ્રાસીમ કેમિકલ કંપનીમાં અંકલેશ્વરની સાક્ષી કેમિકલ ટ્રેડિંગ કંપનીનાં ટેન્કર ડ્રાઇવરનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે. અંકલેશ્વર જીઆઇડીસીની સાક્ષી કંપની અને સાક્ષી ટ્રાન્સપોર્ટમાં ટેન્કર ચાલકનું...
આ સોદાથી 1,100 શહેરોમાં પાંચ કરોડ ઘરોમાં જિયો ગીગાફાયબર પહોંચાડવાની પ્રક્રિયા ઝડપી બનાવશે ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહોમાં સ્થાન પામતા રંજન રાહેજા ગ્રૂપ તથા પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક જેમણે પોતાની વ્યાવસાયિક સૂઝબૂઝ અને દૂરંદેશીથી મજબૂત વ્યવસાયનું નિર્માણ કરનારા સમીર મનચંદા સાથે...
ડીઝલ એડિસનની રજૂઆત સાથે પ્રીમિયમ એસયુવી સેગમેન્ટમાં હાજરી મજબૂત કરી ભારતની અગ્રણી પેસેન્જર કાર ઉત્પાદક કંપની હોન્ડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ)એ આજે ભારતી યબજારમાં તેની 5મી પેઢીની એકદમ નવી લક્ઝુરિયસ હોન્ડા સીઆર-વી લોન્ચ કરી છે.  હોન્ડાએ ભારતમાં સૌપ્રથમ વખત ડીઝલ...
બોર્ડે સંદીપ બખ્શીને બેંકના બોર્ડ ડિરેકર્સમાં અને બેંકના સીએમડી બનાવવાનો નિર્ણય લીધો વીડીયોકોન ધિરાણ બાબતે વિવાદમાં આવેલા ICICI બેંકના સીઈઓ ચંદાકોચરે આજે ગુરૂવારે તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. તેમની જગ્યા પર સંદીપ બખ્શીને નવા સીએમડી બનાવાયા છે. ચંદા કોચરના રાજીનામાના...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!