બિઝનેસ

બિઝનેસ

આઇબોલે દુનિયામાં સૌથી સસ્તુ માઇક્રોસોફ્ટ વિન્ડો 10 ધરાવતુ 11.6 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું છે. જેની કિંમત 9,999 રાખવામાં આવી છે. તે સાથે જ કંપનીએ 14.1 ઇંચનું લેપટોપ 13,999માં લોન્ચ કર્યું છે. કંપનીના દાવા મુજબ બંને લેપટોપમાં HD સ્ક્રીન અને 10,000mAhની...
સમગ્ર દેશમાં આ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ થર્મોમિટરનો પારો 40ને પાર કરી ગયો છે. લોકો ગરમીથી હેરાન પરેશાન થઇ ગયા છે. આ વર્ષે ગરમીના કારણે એસી અને કુલરનું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું...
વૈશ્વિક સ્તરે વિસ્તરી રહેલા સ્માર્ટફોન માર્કેટમાં ઝંપલાવવા જાણીતી બ્રિટિશ ઓટોમોબાઇલ કંપની જગુઆર લેન્ડ રોવર 2017 સુધીમાં સ્માર્ટ ફોન અને એસેસરીઝ લોન્ચ કરશે. તે માટે લેન્ડ રોવરે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની બુલિટ ગૃપ સાથે મળીને સ્માર્ટફોન અને એસેસરીઝ બનાવશે.તાજેતરમાં જગુઆર લેન્ડ રોવરના...
સોનાની વધતી જતી કિંમતોને કારણે અખાત્રીજ પર સોનાની ખરીદીમાં મંદી જોવા મળી શકે છે. સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોતા ભારતના રોકાણકારો સોનુ ખરીદવામાં સાવધાની રાખી રહ્યા છે. આ સપ્તાહમાં 10 ગ્રામ સોનાની કિંમત વધીને 30,000 સુધી પહોંચી ગઇ છે. જે ગત...
ઘણી લાંબી રાહ જોયા બાદ ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ભારતમાં લોન્ચ થઇ છે. ટાટા ઇનોવા ક્રિસ્ટા દિલ્હી ઓટો એકસ્પો 2016માં સૌપ્રથમવાર રજૂ કરવામાં આવી હતી. આ કારના ફીચર્સમાં ઓટોમેટિક ક્લાઇમેન્ટ કન્ટ્રોલ, વચ્ચેની સીટ આસાનીથી ફોલ્ડ થઇ શકે છે, તેની ઇલેક્ટ્રીક ડ્રાઇવર...
ગુજરાત રાજ્ય FDI ક્ષેત્રે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મેળવવમાં ટોચ પર રહ્યું હોવાનો  રિપોર્ટ આંતરરાષ્ટ્રીય એજન્સી ફાયનાન્શિયલ ટાઈમ્સે રજુ કર્યો છે. વર્ષ ૨૦૧૫ માં FDI ક્ષેત્રે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મેળવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પર રહ્યું છે.એટલું જ નહિ ચીનના શાંઘાઈ, ગ્વાંગડોંગ સહિતના રાજ્યો...
બેંગલૂરુમાં વિરોધ બાદ નવી PF પોલીસીનો ત્રણ મહિના સુધી અમલ અટકાવાયો કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી PF પોલીસીનો બેંગલુરુમાં વિરોધ થતાં તેનો અમલ ત્રણ મહિના સુધી અટકાવાયો છે.સરકારે ફેબ્રુઆરીમાં બનાવેલા નવા નિયમ મુજબ કર્મચારી 58 વર્ષનો ન થાય ત્યાં સુધી PF માંથી પૈસા ઉપાડવા...
દેશની ટોપ ટેન બેસ્ટ સેલિંગ કારમાં મારૂતિ સુઝુકીના 6 મોડેલે સ્થાનમેળવ્યું છે. જેમાં 2,63,422 કારોના વેચાણ સાથે મારૂતિ અલ્ટોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યારે મારૂતિ ડિઝાયર અને મારૂતિ સ્વિફ્ટે અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. મારૂતિએ નવી લોન્ચ કરેલી સેલેરિયોએ...
SBIએ હોમ લોન દરમાં કર્યો ઘટાડો. દેશની બેંકિંગ ક્ષેત્ર ની અગ્રગણ્ય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરતા ઘર વાંચ્છુઓ માટે રાહતરૂપ બની રહેશે. બેન્કના સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ SBI બેંકે  હોમલોન પરના વ્યાજદર ઘટાડીને 9.45 ટકા...
  અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં કારણે ગોલ્ડન કોરીડોર તરીકે ઓળખાય છે. તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર – ૮ કે જે મુંબઈ અમદાવાદ વચ્ચે માર્ગ પરિવહન માટે મહત્વનો ગણાય છે. આ ઉપરાંત મુંબઈ, અંકલેશ્વર વચ્ચે ઔદ્યોગિક વ્યવહાર પણ સરળ રીતે પાર પાડી...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!