બિઝનેસ

બિઝનેસ

  અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં કારણે ગોલ્ડન કોરીડોર તરીકે ઓળખાય છે. તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર – ૮ કે જે મુંબઈ અમદાવાદ વચ્ચે માર્ગ પરિવહન માટે મહત્વનો ગણાય છે. આ ઉપરાંત મુંબઈ, અંકલેશ્વર વચ્ચે ઔદ્યોગિક વ્યવહાર પણ સરળ રીતે પાર પાડી...
અંકલેશ્વર જીઆઈડીસીનાં ડાયમન્ડ ચિલ્ડ્રન થિયેટર ખાતે નવી ઔદ્યોગિક નીતિ અંગે પ્રાદેશિક સેમિનારનું આયોજન કરાયુ હતુ. રાજય સરકાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિ ૨૦૧૫ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત તેનાંથી ઉદ્યોગ સાહસિકોને માહિતગાર કરવા માટે ભરૂચ તેમજ નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર,અંકલેશ્વર ઉદ્યોગ...
કેન્દ્રની નરેંદ્ર મોદી સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે તેમનું બીજું રેલવે બજેટ રજૂ કર્યુ. આ બજેટમાં તેમણે યાત્રીઓના હીતમાં પ્રવાસી ભાડામાં કોઈ વધારો કર્યો નથી કે, ફ્રેઇટમાં પણ વધારો કર્યો નથી. બીજી તરફ તેમણે રેલવેને વધારે સુવિધાજનક બનાવવા...
મુખ્‍યમંત્રી આનંદીબહેને પટેલે રાજ્યના અસંગઠિત ક્ષેત્ર સહિત તમામ શ્રમયોગીઓને યુ-વીન કાર્ડથી સાંકળી લેવાની પ્રતિબધ્‍ધતા વ્‍યક્ત કરી હતી. આ યુ-વીન કાર્ડથી શ્રમિકોને સરકારની યોજનાના લાભ સીધા જ પહોંચાડી વચેટિયા નાબૂદી કાર્ડ બનશે તેમ મુખ્‍યમંત્રીએ સ્‍પષ્ટપણે જણાવ્‍યું હતું. આ સંદર્ભમાં તેમણે જણાવ્‍યું...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!