શિક્ષણ

શિક્ષણ

exam

ભણતર ને કોઈ ઉંમર નો બાંધ નડતો નથી

ભણતર ને કોઈ ઉંમર નો બાંધ નડતો નથી તે વાત આજે ભરૂચ ખાતે ના ઝાડેસવર મા રહેતા અને આમોદ ફોરેસ્ટડિપાર્ટમેન્ટ મા ફરજ બાજાવતા હેમંત...

વડોદરા શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વાલીઓ ટેન્શનમાં

વડોદરા શહેર અને જિલ્લામાં આજથી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી પરીક્ષાના પ્રથમ દિવસથી જ વાલીઓએ પરીક્ષાકેન્દ્રની બહાર ભર તડકામાં...
વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓ માટે કંટ્રોલ રૂમ તેમજ હેલ્પ લાઈન નંબર 02642-240424 શરૂ કર્યો

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ બોર્ડની પરીક્ષા અનુલક્ષીને કાઉન્સિલીંગ માટેનો કંન્ટ્રોલ રૂમ પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને...
બોર્ડની

બોર્ડની પરીક્ષાને લઇ ભરૂચ-નર્મદા જિલ્લામાં 70થી વધુ નવી બસોના રૂટ શરૂ

ભરૂચ ST વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી ભરૂચ-નર્મદા જિલ્લામાં 70થી વધુ નવી બસોના રૂટ શરૂ કરવામાં આવ્યાં છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચે...
video

ભરૂચ નર્મદા જિલ્લા શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે નિર્ભયતા પૂર્વક પરીક્ષાર્થી પરીક્ષા આપે તે માટે તંત્ર કવાયત ભરૂચ જિલ્લામાં ધોરણ 10માં કુલ 26,342 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. :  નર્મદા જિલ્લામાં ધો. 10માં કુલ 11,414 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : વિજ્ઞાન પ્રવાહમાં 858 અને સામાન્ય પ્રવાહમાં 4,123 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ  છે. ત્યારે વહિવટી તંત્રએ પરીક્ષાને લગતી કામગીરીને આખરી ઓપ આપીદીધો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીના જીવનની મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થઇ ગઈ છે. જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ 10માં કુલ 26,342 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 3,746  અને સામાન્ય પ્રવાહમાં 7,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જયારેનર્મદા જિલ્લામાં ધો. 10માં કુલ  11,414 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 858 અને સામાન્ય પ્રવાહમાં 4,123 વિદ્યાર્થીઓપરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે કોઇ પરેશાની નઉભી થાય તે માટે વીજ કંપની, એસટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવીરહી છે. હાલ શાંતીપૂણ માહોલ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમરા ની બાઝ નજર હેઠળ ધો.૧૦ અને ધો.૧૨ ના વિદ્યાર્થી ઓ પરીક્ષાઆપતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ સવાર થી છાત્રોના  વાલીઓ અને છાત્રો નો ધસારો વિવિધ શાળા ના કેદ્ર ઉપર જોવા મળ્યાહતા. અને ઉત્સાહ પૂર્વક વિદ્યાર્થી ઓ તેઓ ના વર્ગ ખંડ ખાતે પરીક્ષા આપતા નજરે પડ્યા હતા.
બોર્ડ

ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો તા. 12મી માર્ચ થી પ્રારંભ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ૧૨મીથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની જાહેર મુખ્ય બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે.જેમાં આ વર્ષે ૧૭ લાખથી વધુ...
અંકલેશ્વરમાં

અંકલેશ્વરમાં નિર્માણ પામેલ એફ.ડી.ડી. ઈન્સ્ટીટ્યુટનું સુરેશ પ્રભુના હસ્તે ઉદ્ધાટન

અંકલેશ્વરમાં નિર્માણ પામેલ ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટનું કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન સુરેશ  પ્રભુના હસ્તે ઉદ્ધાટન. એફ.ડી.ડી.આઈ.નું દેશનુ 12મું ઇન્સ્ટીટ્યુટ અંકલેશ્વરમાં નિર્માણ પામ્યું છે. ફૂટવેર ડિઝાઇન અને ફેશન  ડિઝાઇનનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.  
જંબુસર

જંબુસર તાલુકાના ટુંડજ પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોમાં સ્લેબ તૂટી પડવાનો ભય

જંબુસર તાલુકાના ટુંડજ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતી 73 છોકરીઓ અને 77 છોકરાઓ મળી કુલ 150 વિદ્યાર્થીઓ 7...

વડોદરાના વાલીઓનો શાળા સંચાલકો સામે અનોખો વિરોધ, બાળકો બન્યા જોકર

વડોદરામાં વાલીઓ દ્વારા શાળા સંચાલકો સામે ઓનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ ખાતે વાલીઓએ ભેગા મળી તેમનાં બાલખોને જોકરનાં...

રાજકોટમા બોર્ડના 2000 વિધ્યાર્થીઓ એ કર્યો યજ્ઞ

રાજકોટમા બોર્ડના 2000 વિધ્યાર્થીઓ એ કર્યો યજ્ઞ, યજ્ઞમા વિધ્યાર્થીઓ સાથે માતા પિતા પણ જોડાયા ધોરણ 10 અને 12ની પરીક્ષાના આડે હવે ગણતરીના દિવસો જ બાકી...

STAY CONNECTED

18,635FansLike
308FollowersFollow
1,616FollowersFollow
6,737SubscribersSubscribe