સમાચાર

સમાચાર

મોડે મોડે પણ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પ્રવેશ કર્યો, અમદાવાદમાં પણ વરસાદ

બનાસકાંઠા નજીક રાજસ્થાનમાં આવેલી સુંધામાતાની ગિરિમાળાઓમાં પણ ભારે વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જ્યા બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાત ઉપર પોતાની મહેર...

મહાકવિ તરીકે પ્રખ્યાત ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષની વયે નિધન

1991માં પદ્મશ્રી અને 2007માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મભૂષણથી સન્માનિત ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષની વયે ગુરુવારે સાંજે નિધન થયું હતું. તેમને મહાકવિ પણ...
video

નવસારીઃ ભાજપ મહામંત્રી ભરતસિંહ પુર અસરગ્રસ્તોની મુલાકાતે, કર્યું કિટ વિતરણ

લોકોની ઘરવખરી સહિતના સામાન પણ પુરમાં તણાઈ ગયા, પાણી ઓસરી જતાં તંત્ર દોડ્યું નવસારી જિલ્લામાં મેઘરાજા એ ધમાકેદાર બેટીંગ કરતા નવસારી જિલ્લામાં પુરની પરિસ્થિતિ નિર્માણ...

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ભરૂચ જિલ્લામાં વરસેલ સાવત્રિક વરસાદમાં સૌથી વધુ વરસાદ ભરૂચ ખાતે નોંધાવા પામ્યો છે. જયારે સૌથી ઓછો વરસાદ નેત્રંગમાં ૨ મી.મી. નોંધાયો છે.તો વાલિયા ખાતે...
સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં લોકોએ જાતે જ પુરૂષાર્થ કરી આ આફતમાંથી ઉગરવાનું ખમીર બતાવ્યું !

સંપર્ક વિહોણા થઈ ગયેલા આ નાના ગામોમાં સતત પાણી ભરાઈ રહેતા લોકોની ઘરવખરી પલળી ગઈ છે,સંગ્રહ કરેલું અનાજ સડી ગયું છે, ધંધા–રોજગાર સાવ ભાંગી પડયા...
ટ્રાન્સપોર્ટસ

આજથી ટ્રાન્સપોર્ટસની દેશવ્યાપી હડતાલ

જીવનજરૂરિયાતની ચીજવસ્તુ પર અસર થશે ટ્રક અને બસ ઓપરેટર સંગઠન (AIMTC) તેની જૂની માગોના મુદ્દે આજથી અનિશ્ચિતકાલીન હડતાલ શરૂ કરી રહી છે. ટ્રાન્સપોર્ટસ દ્વારા પાડવામાં આવેલી...
અવિશ્વાસ

આજે ભાજપ અને કોંગ્રેસ લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે બાખડશે

સંસદમાં આજ રોજ એનડીએ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા વિપક્ષે જોરદાર તૈયારી કરી છે. આ મુદ્દે થનારી ચર્ચામાં મોદી સરકારના મંત્રીઓ વિપક્ષી નેતાઓેને હંફાવી દેવાનો...

જામનગર : તળાવોમાં નવા નીરના કરાયા વધામણાં

સરકાર દ્વારા કરવામાં આવેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા છેલ્લા બે દિવસ થી મેઘ મહેર થતા અનરાધાર વરસાદ જામનગર માં...

મુંબઈના અબજોપતિની ડોક્ટર દીકરી સંયમના માર્ગે, MBBSમાં હતી ગોલ્ડ મેડાલિસ્ટ

સુરતમાં દીક્ષા લઈ ડૉ. હિનામાંથી સાધ્વી શ્રી વિશારદમાલા બની વિહાર કરશે મુંબઇની ગોલ્ડ મેડાલિસ્ટ MBBS ડોકટર હિનાએ પોતાનો ડોકટરીનો વ્યવસાય છોડી દિક્ષા લેવાનું નક્કી કર્યુ...

ઋષિકેશ-ગંગોત્રી હાઇવે પરથી બસ ખીણમાં ખાબકી, 14 લોકોનાં મોત

સૂર્યધર નજીક 250 મીટર ઊંડી ખીણાં ઉત્તરાખંડ પરિવહન નિગમની બસ ખાબગી ઉત્તરાખંડના ઋષિકેશ-ગંગોત્રી હાઇવે ઉપર ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. સૂર્યધર નજીક 250 મીટર ઊંડી...

STAY CONNECTED

34,996FansLike
308FollowersFollow
1,674FollowersFollow
27,480SubscribersSubscribe
error: Content is protected !!