સ્પોર્ટ્સ

સ્પોર્ટ્સ

આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ પાંચમી વનડે

આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ પાંચમી વનડે નાગપુર ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા 4-1થી  શ્રેણી  જીતવાના  ઈરાદા સાથે ઉતરશે. ભારતે પહેલા જ સીરીઝ જીતી લીધી છે અને વનડેમાં તેને બેંચસ્ટ્રેથને અજમાવવાની તક મળી હતી પરંતુ ટીમ ઈન્ડિયાને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અને સતત 9 વનડે જીતવાની તક ચૂકી ગઈ. ટીમ ઈન્ડિયા આજે જીતે તો ફરી આઈસીસી રેન્કિંગમાં નંબર વન ટીમ બની જશે. સાઉથ આફ્રિકા અને ભારતના રેટિંગ 119 છે પણ દક્ષિણ આફ્રિકા પોઈન્ટની ગણતરીમાં આગળ છે. ભારત આજે જીતે તો 33 વર્ષ  બાદ  પહેલી  વખત  ઓસ્ટ્રેલિયા સામે 4-1 થી શ્રેણી જીતી રેકોર્ડ નોંધનાવશે.  
ભારતના

ભારતના 1983નાં વર્લ્ડ કપ વિજય પર બનશે ફિલ્મ

કપિલ દેવની આગેવાનીમાં ભારતે 1983માં ઈંગ્લેન્ડમાં યોજાયેલા આઇસીસી વર્લ્ડ કપમાં અણધારી સફળતા મેળવતા ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ક્રિકેટની ઐતિહાસિક સફળતા પર બોલીવૂડ ફિલ્મ બનવા...
સ્ટેડિયમ

અમેરિકામાં ઇન્ડિયન ક્રિકેટર સુનિલ ગાવસ્કરના નામ પર બનશે સ્ટેડિયમ 

ક્રિકેટર  સુનિલ ગાવસ્કરનાં નામ થી અમેરિકાનાં લુઇસવિલ કેન્ટીકમાં સ્ટેડિયમ બનશે,જેનું ઉદ્દઘાટન ખુદ સુનિલ ગાવસ્કર કરશે. ક્રિકેટરોના નામ પર સ્ટેડિયમની વાત કરીએ તો આ પહેલા ત્રણ એવા...

ક્રિકેટમાં નવા નિયમ મુજબ દુર્વ્યવહાર કરનાર ખેલાડીને રેડ કાર્ડ અપાશે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા ક્રિકેટના કેટલાક નિયમોમાં બદલાવ કર્યો છે. જે  28મી સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે. આ નવા નિયમો ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં લાગુ...

અંકલેશ્વર ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે આયોજીત ફૂટબોલ ટુર્નામેન્ટનું સમાપન

અંકલેશ્વર ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે રાજ્યની વિવિધ સીબીએસસી વેસ્ટ ઝોનની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં 35 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર પબ્લિક...

મહિલા ક્રિકેટર ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી પર બાયોપિક ફિલ્મ બનશે

મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંડુલકર બાદ હવે એક વધુ ક્રિકેટરના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ક્રિકેટર ભારતીય મહિલા ટીમની ફાસ્ટ બોલર...

ભારતીય બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુનો કોરિયા ઓપન સિરીઝમાં વિજય

ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુએ કોરિયા ઓપન સુપર સિરીઝની ફાઇનલમાં જાપાનની ઓકુહારાને પરાજય આપીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. પી.વી.સિંધુએ કોરિયા ઓપન સુપર સિરિઝની વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં...

ટેનિસ સ્ટાર વિજય અમૃતરાજની બાયોપિક બનશે

ટેનિસ જગતમાં ભારતનું નામ રોશન કરનાર વિજય અમૃતરાજ પર બાયોપિક બનાવવાની તૈયારી થઈ રહી છે, સીનેસ્તાન ફિલ્મ કંપનીએ તેના હક મેળવ્યા છે. ટેનિસ જગતમાં ભારત...

ભારતીય ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ માટે એક પ્લેન ખરીદવું જોઈએ: કપિલ દેવ

ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ક્રિકેટ બોર્ડને એક સૂચન કર્યું છે, અને જણાવ્યુ છે કે ખેલાડીઓને અન્ય દેશોમાં પ્રવાસ દરમિયાન સરળતા રહે...
ટેનિસ

અમદાવાદમાં એશિયન ટેબલ ટેનિસ કપ સ્પર્ધાનું આયોજન

અમદાવાદમાં તારીખ 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ટ્રાન્સસ્ટેડિયા ખાતે 30માં  ટેબલ ટેનિસ એશિયન કપનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં એશિયાના ટોચના 32 મેન્સ અને વિમેન્સ...
13,232FansLike
136FollowersFollow
1,373FollowersFollow
1,562SubscribersSubscribe

લોકપ્રિય સમાચાર

ફિલ્મ જગત