સ્પોર્ટ્સ

સ્પોર્ટ્સ

અંકલેશ્વર: AIA નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ યોગી એસ્ટેટ નજીક આવેલ ઓપન ગ્રાઉન્ડ ખાતે એ.આઈ.એ.નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વખતે આ ટૂર્નામેન્ટ બે વિભાગમાં વહેંચી નાખવામાં...
સુરત

સુરત: ગરીબીમાં ઉછરેલા પ્રવીણ વાનખેડેની વિકલાંગ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં થઈ પસંદગી

સુરત વરાછા અર્ચના સર્કલ પાસે રહેતા અત્યંત ગરીબી માં ઉછરેલા પ્રવીણ વાનખેડે ની વિકલાંગ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ માં પસંદગી થઈ છે. સુરત મહાનગર પાલિકા આવાસ...

ઓપન ગુજરાત સ્કેટીંગની સ્પર્ધામાં જામનગરના બાળકોએ મેળવ્યા 7 મેડલ

પીહુ વાયડાએ મેળવ્યા બે ગોલ્ડ અને 1 સિલ્વર કુલ ત્રણ મેડલ મેળવ્યા. ઓપન ગુજરાત સ્કેટીંગ સ્પર્ધામાં જામનગરના બાળકોએ ઉત્કૂષ્ટ દેખાવ કર્યો.તાજેતરમાં વડોદરા ખાતે રાજયકક્ષાની સ્કેટીંગ...

અંકલેશ્વરના યુવા સંકલ્પ ગૃપ દ્વારા યોજાયો સ્પોર્ટસ ડે

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અંકલેશ્વરના યુવા sankalp group દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 24.02.2019 ને રવિવારના રોજ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં...
video

આતંકી હુમલાને પગલે ખંઢેરી સ્ટેડિયમમાંથી પાકિસ્તાનનુ બેનર અને બેટ દુર કરાયા

પુલવામામા થયેલ આંતકી હુમલાને પગલે દેશભરમા આક્રોશ છે. ત્યારે રાજકોટના ખંઢેરીયા ગામ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ગ્રાઉન્ડ ખાતે લગાવવામા આવેલ બેનરમાંથી પાકિસ્તાનનુ બેનર દુર...
video

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમીને 2 પોઇન્ટ ગુમાવશે ભારત

14 ફેબ્રુઆરી 2019 ના પુલવામામાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશ માં આક્રોશ ફેલાઈ ગયો છે અને તમામ લોકો પાકિસ્તાન સામે બદલો લેવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે...

ક્રિકેટકાશી થી જાણીતા જામનગર ની ટિમ જયહિન્દ ટ્રોફી મા ફાઇનલ વિજેતા: કરાયું સન્માન

ક્રિકેટકાશી થી જાણીતા જામનગર ની ટિમ જયહિન્દ ટ્રોફી મા ફાઇનલ વિજેતા થતા જામનગર ક્રિકેટ બંગલા ખાતે ટિમ નું સ્વાગત અને સન્માન સમારોહ નું આયોજન...

કોલવણા ગામની ફૂટબોલ ટીમ નહેરુ યુવા કેન્દ્ર આયોજિત ટુર્નામેન્ટમાં ફાઇનલમાં વિજેતા

નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્ધારા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ રમતોમાં  અનેક ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફૂટબોલની રમતમાં ચાર ટીમોએ ઝંપલાવ્યુ હતુ. આમોદના કોલવણા ગામની યુનાઇટેડ કોલવણા ફૂટબોલ ક્લબે પહેલેથી અદભુત દેખાવ કર્યો હતો. ભરૂચના સુહેલ પાર્કના ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ કોલવણા અને નર્મદા ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ હતી. મેચ દરમ્યાન  કોલવણા ટીમના સેન્ટર ફોરવર્ડ ખેલાડી તબરેજ ઘંટીવાલાએ જોરદાર ગોલ કરતા પોતાની ટીમને  ૧:૦ પોઇન્ટ ટેબલ થી જીત અપાવી હતી. શુકલતીર્થ ગામે યોજાયેલ ટ્રોફી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.  નહેરુ યુવા કેન્દ્રનાવાયસી સુબ્રત ઘોષ, શુકલતીર્થના જમાદાર કનુભાઈ પટેલ , કમલેશભાઈ જોશી, એડવોકેટ  જગદીશ  પરમાર, મંગલેશ્વરના અગ્રણી  સુનિલભાઈ સુતરીયા,  ઓર્ગનાઇઝર નેલશન સુતરીયા  સહિતના  અગ્રણીઓના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ  એનાયત કરવામાં આવ્યુ હતુ. કોલવણા ફૂટબોલ ટીમે ગામનું ગૌરવ વધારતા ગામ આગેવાનોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.  

કવાલ ખાતે ગ્રામ્ય કમલકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર

વલસાડ જિલ્લાના કવાલ ખાતે વાપી તાલુકા પંચાયત તથા વાપી તાલુકા સરપંચ સંઘ આયોજિત ગ્રામ્ય કમલકમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે વિશેષ...
video

ભરૂચ: બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને પાંચ દિવસમાં મળી બીજી સફળતા

દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બોડી બિલ્ડીંગની ક્ષેત્રમાં આગળ વધતી ભરૂચની એક માત્ર યુવતીને પાંચ દિવસના ગાળમાં બીજી મોટી સફળતા મળી છે. થોડા દિવસ...

STAY CONNECTED

53,458FansLike
308FollowersFollow
1,674FollowersFollow
151,049SubscribersSubscribe
error: Content is protected !!