સ્પોર્ટ્સ

સ્પોર્ટ્સ

પી.વી.સિન્ધુ

પી.વી.સિન્ધુએ સર્જ્યો અપસેટ, વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતી વાંગ યિહાનને હરાવી પહોંચી સેમિ ફાઇનલમાં

રિયો ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચવા માટે ભારતની બેંડમિન્ટન ખેલાડી પી.વી.સિન્ધુએ વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતી વાંગ યિહાનને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. મંગળવારે હૈદરાબાદની 21 વર્ષિય...
રિયો ઓલિમ્પિક

રિયો ઓલિમ્પિકઃ વિમેન્સ સિંગલમાં સાઇનાએ મેળવી જીત

રિયો ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશાને જીવંત બનાવતા ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલે વિમેન્સ સિંગલમાં જીત મેળવી સારી શરૂઆત કરી હતી. વિશ્વ રેન્કિંગમાં પાંચમુ સ્થાન...

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય ખેલાડી માટે યશરાજ ફિલ્મસની ખાસ ઓફર

યશરાજ ફિલ્મસ દ્વારા રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય એથ્લેટસને 10 લાખ રૂપિયા ઇનામ આપીને સન્માન કરવામાં આવશે. યશરાજ પ્રોડક્શન હાઉસ દ્વારા ટ્વિટર પર...

PM મોદીએ ‘રન ફોર રિયો’ને આપી લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા જનાર ભારતીય રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરાયેલ ‘રન ફોર રિયો’’નું ઉદ્ઘાટન કર્યું હતું. નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ...

સિંહ સાથે સેલ્ફીઃ રવિન્દ્ર જાડેજાએ એડવાન્સ દંડ પેટે ભર્યા 20,000

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સિંહ સાથે સેલ્ફી લેવાના કેસમાં એડવાન્સ 20,000 રૂપિયાનો દંડ ભરી દીધો છે. જાડેજાના પ્રતિનિધિ દ્વારા દંડની આ રકમ ચૂકવવામાં આવી...

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘર આંગણે રમાનાર ક્રિકેટ સીરિઝનો કાર્યક્રમ જાહેર

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઘરઆંગણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનાર સીરિઝનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ,...

મુરલીધરન બનશે ઓસ્ટ્રેલિયન ટીમના બોલિંગ સલાહકાર

શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના બોલિંગ સલાહકાર બનશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથે આ વાતને સમર્થન આપ્યું હતું. મુરલીધરન ઓસ્ટ્રેલિયન ટીમ...

ભારતના સર્વોચ્ચ સ્પોર્ટસ એવોર્ડ માટે કોહલીના નામની કરાઇ ભલામણ

ભારતીય ક્રિકેટ બોર્ડે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામની ભલામણ કરી છે. તેમજ BCCIએ અર્જુન એવોર્ડ માટે...

STAY CONNECTED

52,390FansLike
308FollowersFollow
1,674FollowersFollow
107,548SubscribersSubscribe
error: Content is protected !!