સાઉદી અરામ્કો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એ આરઆઇએલનાં રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને ઇંધણ વેચાણ વ્યવસાયને સમાવતા ઓઇલ ટૂ કેમિકલ્સ (ઓ2સી) ડિવિઝનમાં પ્રસ્તાવિત રોકાણ સાથે સંબંધિત નોન-બાઇન્ડિંગ લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ) પર સંમત થઈ હતી. સાઉદી અરામ્કોનો સંભવિત 20 ટકા હિસ્સો...
જિયો અને ભારતનાં સૌથી મોટા ડાઇનિંગ આઉટ પ્લેટફોર્મે 1 ઓગસ્ટ, 2019થી શરૂ થયેલા ગ્રેટ ઇન્ડિયા રેસ્ટોરાં ફેસ્ટિવલ (જીઆઇઆરએફ)ની લેટેસ્ટ એડિશન માટે જોડાણ કર્યું છે. આ ફેસ્ટિવલ 1 સપ્ટેમ્બર, 2019નાં રોજ પૂર્ણ થશે. આ જોડાણ મારફતે જિયોડાઇનઆઉટનાં અત્યાર સુધીનાં સૌથી મોટાં ફૂડ અને...
દુનિયાના સર્વશ્રેષ્ઠ સીઇઓ (Chief Executive Officer)ની યાદીમાં ભારતના દસ સીઇઓનો સમાવેશ થયો છે. સીઇઓ વર્લ્ડ મેગેઝીને દુનિયાના ટોપ સીઇઓની યાદી બહાર પાડી છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, ઇન્ડિયન ઓઇલના ચેરમેન સંજીવ સિંહ, ઓએનજીસીના શશિ શંકર સહિત દસ ભારતીય...
કંપનીની વર્ષ2020 સુધીમાં ભારતમાં 200 સ્ટોર્સ શરૂ કરવાની યોજના પ્રી-ઓન કારના રીટેલ ઓક્શન મોડેલ કારદેખો ગાડી સ્ટોરે આજે અમદાવાદમાં બે સ્ટોર્સ શરૂ કર્યા છે. વર્ષ  2020  સુધીમાં ભારતમાં 200 ગાડી સ્ટોર્સ શરૂ કરવાના કારદેખોના મહત્વાકાંક્ષી અભિયાનના ભાગરૂપે આ સ્ટોર્સ શરૂ કરાયા છે. તેણે દિલ્હી-એનસીઆર, બેંગ્લોર, જયપુર, પૂણે અને...
GST અંતર્ગત વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસ સુધી ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી શકાય, તેવો ગુજરાત હાઈકોર્ટે દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. વેપારીઓ દર મહિને GSTR- ૩B ફાઈલ કરે છે તે રિટર્ન નથી પરંતુ તે માત્ર ફક્ત ટેક્સ વસૂલવા માટેનું ફોર્મ છે. કાયદાની જોગવાઈ...
જામનગરમાં એ.સી.બી.ના કેસમા સસ્પેન્ડ પોલીસકર્મી ભુપેન્દ્ર ઉપાધ્યાય ના  પુત્ર અમિતની જાહેરમાં દાદાગીરી તેમના પત્નીનો સમાન જાહેરમાં ફેંકી હુમલો કર્યો છે. જામનગરમાં પોલીસપુત્ર અમિત ઉપાધ્યાય પોતાની પત્નીને માર મારતો વીડિયો હાલ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકો છો અમિતની પત્ની નો...
આ બજેટ ટોકન નહી ટોટલ એપ્રોચ સાથે બનાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે સરકારના બજેટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવેલ છે. કે આ બજેટ 'ટોકન એપ્રોચથી ટોટલ એપ્રોચ' તરફ જઇને આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે. આ બજેટમાં આવનારી પેઢીઓને...
કેન્દ્ર સરકારના બજેટ સામે સુરતવાસીઓ મિશ્ર પ્રત્યાઘાતો આપી રહ્યા છે. સુરતની શાન અને આન સમાન હીરા અને કાપડ ઉદ્યોગ માટે બજેટમાં કોઈ પણ પ્રકારની રાહત નહીં જાહેર થતા ઉદ્યોગકારોની ચિંતા વધી છે. ગોલ્ડની આયાત પર ડ્યુટી ૧૦ ટકા થી...
બજેટ ૨૦૧૯ ગાંવ ગરીબ ઔર કિસાન,નારી તું નારાયણી અને હર ઘર જલના મથાળાવાળું મધ્યમ વર્ગને નિરાશ કરતું પરંતુ આશા- વિશ્વાસ-આકાંક્ષાનું સ્વપ્ન અને સંકલ્પોનું આંકડાવગરનું બજેટ હોવાનું ભરૂચના ટેક્ષ પ્રેકટીશનર અને નેવે મેનેજમેન્ટ કન્સલટન્ટ પ્રા.લિ.ના ચેરમેન સુનિલ નેવેએ એક મુલાકત...
કેન્દ્રમાં ફરી વખત સત્તામાં આવ્યા પછી નરેન્દ્ર મોદી સરકાર આજે તેમનું બીજું બજેટ રજૂ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં જનતાએ જંગી જનાદેશ આપી મોદી સરકાર પાસે અનેક અપેક્ષાઓ સાથે મોદી સરકાર-2 બનાવવા પોતાનો મત આપ્યો હતો. ત્યારે જનતાની અપેક્ષાઓને સાકર કરવા હેતુ નાણામંત્રી...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!