2019ની લોકસભા ચૂંટણી બાદ સ્પષ્ટ બહુમતી સાથે ફરી એક વખત ભાજપે સરકાર બનાવી છે. અને નરેન્દ્ર મોદી પણ બીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથ બાદ નવી સરકારે પોતાનો કાર્યભાર સાંભળ્યો છે. ત્યારે હવે આજ થી...
અરવલ્લી જિલ્લો નવરચિત જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લા તરીકે અરવલ્લી નામ મળ્યું, જિલ્લાની રચના બાદ વિકાસે વેગ પકડ઼્યો છે, જો કે હજુ પણ જિલ્લામાં રોજગારી માટે એવો કોઇ જ સ્ત્રોત નથી કે, જેનાથી યુવાઓને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી શકે.,રોજગારી એ અરવ્લ્લી...
ચૂંટણીના પરિણામોના આધારે તેજી સાથે ખુલેલા ભારતીય શેરબજારોમાં દિવસના અંતે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બન્નેએ ઓલ ટાઇમ હાઈ સપાટી બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગના પગલે તેજીનો માહોલ મંદીમાં પલટાઈ ગયો હતો. એક અપેક્ષા મુજબના રુઝાનને શેરબજારે આવકારતા ૪૦,૦૦૦ને...
લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સાંજે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામ જાહેર થયા હતા. જેની અસર સોમવારે શેર બજાર પર પણ જોવા મળી છે. સાથે સાથે રૂપિયો પણ મજબૂત બન્યો છે. તથા શેરબજારની તેજી પણ  જોવાઈ રહી...
IMFથી બેલઆઉટ પેકેજ માટે પાકિસ્તાની સરકારે જે શરતો મંજૂર રાખી તેને લઇ અટકળોનું બજારથયું ગરમ. રોકાણકારોને પાકિસ્તાનના ભવિષ્યને લઇનેચિંતા, પાકિસ્તાની રૂપિયાનો રેકોર્ડ નીચલા સ્તરે પહોચ્યો. ભારતીય રૂપિયો પાડોશી દેશ પાકિસ્તાની રૂપિયાથી બમણી કિંમતનો થઇ ગયો છે. ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 70 પર હતો જ્યારે પાકિસ્તાની રૂપિયો 150ના...
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા બાદ નાણાં મંત્રી અરુણ જેટલી હવે પ્રજાને લુભાવવાના પ્રસાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર લોનની ઇએમઆઇ ભાડાની રકમ કરતા પણ સસ્તી કરી દેશે. બીજી વખત સત્તામાં...
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે આજરોજ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં અમારી સરકાર રાજ્યના વિકાસ માટે દીર્ધદ્રષ્ટીથી આયોજન કરે છે તેવી વાત ઉચ્ચારી હતી. આ સાથે જ પ્રજાએ સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમ પણ નાયબ...
સ્નેપડીલ પર ફેશનના સૌથી વધુ વિક્રેતાઓમાં ગુજરાતના વિક્રેતાવધુ ભારતની અગ્રણી વેલ્યુકેન્દ્રીત ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલ ભારતના બજારોને ઓનલાઈન પર લઈ આવવાના તેના મિશનમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારતનો વપરાશ 800 અબજ યુએસ ડોલર છે, જે સતત વધી રહ્યો છે અને વર્ષ 2025 સુધીમાં તે 2 ટ્રિલિયન...
ભારત –ક્લાસિક લિજેન્ડ્સ પ્રા. લિ. અમદાવાદમાં તેની સૌપ્રથમ જાવા મોટરસાઈકલ ડિલરશિપના લોન્ચિંગ સાથે ગુજરાતમાં પ્રવેશ કરવાની જાહેરાત બ્રાન્ડ 100થી વધુ ડિલરશિપ શરૂ કરવાના તેના લક્ષ્યાંક તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને અમદાવાદમાં નવા આઉટલેટના લોન્ચિંગ સાથે ભારતમાં તેની કુલ...
જામનગર મહાનગર પાલિકા નું વર્ષ 2019-20 નું બજેટ 625.76 કરોડનું મહાનગર પાલિકાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના વિરોધ અને શાસક પક્ષ ની બહુમતી ના જોરે સભા માં બજેટ પાસ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષે બજેટ...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!