અંકલેશ્વર: બોરભાઠા બેટની ઝાડીઓમાંથી મળ્યો બિનવારસી મૃતદેહ

અંકલેશ્વરના બોરભાઠા બેટની ઝાડીઓમાં કોઇ અજાણ્યો મૃતદેહ હોવાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાસનો કબ્જો મેળવી તેના વાલીવારસોની શોધ આરંભી...

ભરૂચ: હિન્દુ સમાજ ઉપર હુમલા અને હત્યા મુદ્દે VHPએ આપ્યું આવેદન

ભરૂચ વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા સુરતમાં થયેલ વેપારીની હત્યા મુદ્દે ભરૂચ જિલ્લા કલેકટરને વડાપ્રધાનને સંબોધી કસુરવારો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહીની માંગ સાથે...

સુરત: તા.૧૦ નવેમ્બરથી શરૂ થશે હજીરાથી મુંબઈ વચ્ચે લક્ઝરી ક્રૂઝ

રાજ્ય સરકાર દ્વારા મુંબઈની એસએસઆર કંપનીને આપવામાં આવેલી પરવાનગીને પગલે 10મી નવેમ્બરથી સુરત થી મુંબઈ(બ્રાંદ્રા-વર્લી સી લીંક) સુધીની ક્રૂઝ સેવા માણવા મળશે. સુરતમાં આ ફેરીના ઓપરેટર...

જુનાગઢ : સોનારડી ગામે ગ્રામસભા બની લોહિયાળ, ભત્રીજાએ કરી કાકાની હત્યા

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સોનારડી ગામે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે ગૌચરમાં બિન કાયદેસર રેતીના જથ્થા મામલે ઝઘડો થયો હતો. જેમાં સભા પુરી...

કૃષિવિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે કરાઇ વિશ્વ અન્ન દિવસની ઉજવણી

કૃષિવિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા ખેડૂતો દ્વારા પકવવામાં આવતી ખેતપેદાશોના યોગ્ય સ્વસ્થ સલામત સંગ્રહ અને વ્યવસ્થાપન દ્વારા ગુણવત્તાયુક્ત ખેત પેદાશનો જથ્થો સંગ્રહ કરી તેના વેચાણ...
video

નવસારી : આ બાઇકને 6 કલાક ચાર્જ કરવાથી ચાલે છે 60 કીમી

વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા વપરાશથી પર્યાવરણની સમતુલા જોખમાઇ રહી છે. નવસારીમાં ગેરેજમાં કામ કરતાં મીકેનીકે ઇલેકટ્રીકથી ચાલતી બાઇક બનાવી છે.28 હજાર રૂપિયામાં...

ભરૂચ: ઝનોર NTPC માંથી ૬ ફૂટનો મગર કરાયો રેશ્ક્યુ

ભરૂચ જિલ્લાના ઝનોર ગામ સ્થિત આવેલ એનટિપિસી કંપનીમા ૬ ફૂટ લાંબો મગર આવી જતા કંપનીના સંચાલકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. ત્યારબાદ વનવિભાગ...
video

સુરત : ગરીબ રીકશા ચાલકને પોલીસે મોકલાવ્યાં 256 જેટલા ઇ- મેમો

સુરતમાં ચાર સંતાનોના પિતા અને રીકશા ચલાવી પરિવારનું પેટીયુ રળતા રીકશા ચાલકને ટ્રાફિક પોલીસ તરફથી 256 જેટલા ઇ- મેમો મળતાં તેની હાલત કફોડી બની...
video

સુરત : એસટી બસના ડ્રાયવરોનો હવે કરાશે બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)એ અકસ્માતો નિવારવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે. હવે બસ ચલાવતાં પહેલાં ડ્રાયવરોએ બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ આપવો પડશે. સુરત...

ભુજમાં વેપારી પર હુમલો કરી 10 લાખની લૂંટથી ચકચાર

કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં ભુજમાં વેપારી પર હુમલો કરી 10 લાખની સનસનીખેજ લૂંટથી ચકચાર ફેલાઈ...

STAY CONNECTED

66,259FansLike
308FollowersFollow
1,674FollowersFollow
360,000SubscribersSubscribe
error: Content is protected !!