ધો.12 વિજ્ઞાન પ્રવાહના પ્રેક્ટિકલ ગુણ 10 માર્ચ સુધી ઓનલાઇન ભરી દેવાની સૂચના આપતુ બોર્ડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની શાળાઓને ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ તારીખ 10 માર્ચ સુધીમાં નિયત વેબસાઈટ પર ઓનલાઇન...

અમુલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ 2 નો વધારો ઝીંકાયો

અમુલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. અને આગામી સપ્તાહથી આ નવો ભાવ લાગુ પડશે તેમ જાણવા મળ્યુ છે. દેશના...

કોંગ્રેસના મોટા નેતા ભાજપામાં જોડાય તેવી શક્યતા

દેશના પાંચ રાજ્યો પૈકી બે રાજ્યમાં ઈલેક્શન પૂર્ણ થયુ છે, જયારે ઉત્તર પ્રદેશમાં તબક્કાવાર ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, અને ગુજરાત વિધાનસભા ઈલેક્શનને લઈને પણ...

રૂ 500 અને રૂ 1000 ની જૂની 10 થી વધુ નોટો રાખવી ગણાશે ગુનો

8 નવેમ્બરના રોજ ભારતીય ચલણ માંથી બહાર કરવામાં આવેલ રૂ 500 અને રૂ 1000 ની જૂની 10 થી વધુ નોટો રાખવી હવે અપરાધ ગણવામાં...
video

રાજકોટમાં ફરી એક વખત ઘટી હિટ એન્ડ રનની ઘટના, એક જ પરિવારના ચાર સભ્યો...

રાજકોટમાં રાત્રીના 9.30 કલાકે શહેરના યુનિવર્સિટી રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. સેન્ટ્રો કાર ચાલકે નશાની હાલતમાં એકટીવા પર સવાર એક...

સાહિત્ય સમ્રાટ તારક મહેતાને શ્રદ્ધાંજલિ અર્પતા ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ

હાસ્ય લેખો થી વાંચકોનો બહોળો સમૂહ ધરાવતા સાહિત્યકાર પદ્મશ્રી તારક મહેતાના નિધન થી સાહિત્ય જગત સહિત તેમના ચાહકોએ ધેરા દુઃખની લાગણી વ્યક્ત કરી છે,ત્યારે...
video

ટપુડો ક્યારેય મોટો નહિ થાય,સ્વ તારક મહેતાના સંસ્મરણો વાગોળતા તેમના મિત્ર જીતુ ગોટેચા

હાસ્ય સાહિત્ય સમ્રાટ પદ્મશ્રી તારક મહેતાની વિદાયે સાહિત્ય જગત સહિત તેમના ચાહકોને ઉંડા આઘાતમાં ગરકાવ કરી દીધા છે, ત્યારે તેઓની સાથે નજીકનો ધરોબો ધરાવતા...

કેરળમાં RSS અને હિન્દુસંગઠનો પર માર્ક્સવાદીઓના હુમલાનો વિરોધ કરતુ ભરૂચ રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘ

કેરળ ખાતે તાજેતરમાંજ RSS અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પરકોમ્યુનિસ્ટો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલાના વિરોધમાં ભરૂચ RSS દ્વારા કલેકટર કચેરીના પરિસરમાં ધરણા...

હાસ્ય લેખક તારક મહેતાનું 88 વર્ષની જૈફવયે નિધન

ગુજરાતના જાણીતા હાસ્ય લેખક તારક મહેતાનું અમદાવાદ ખાતે તેઓના નિવાસ્થાને લાંબી માંદગી બાદ નિધન થતા તેમના પરિવાર સહિત ચાહક વર્ગમાં શોકની કાલિમા છવાય ગઈ...

અંકલેશ્વર સેન્ટ્રલ એક્સાઇઝ ખાતે GST સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

અંકલેશ્વર સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસ ખાતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ સેવા અને મોબાઈલ સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. સર્વિસ ટેક્ષ વડોદરા ઝોન,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશન તથા...

STAY CONNECTED

66,259FansLike
308FollowersFollow
1,674FollowersFollow
359,000SubscribersSubscribe
error: Content is protected !!