ભરૂચમાં વિવિધ માંગણીઓ સાથે તબીબોનું ઉપવાસ આંદોલન

ભરૂચમાં તબીબોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ એક દિવસીય ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કર્યુ હતુ. ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનાં પ્રમુખ બજરંગસિંગ રાઠોડ, અને મંત્રી ડો.પ્રશાંત વસાવા દ્વારા...
video

ભરૂચમાં પીએમ મોદીનું સભા સ્થળ બદલવા માટે કોંગ્રેસની ગાંધીગીરી

ભરૂચ કૃષિ યુનિવર્સિટીનાં મેદાનમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળ મુદ્દે યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ અગાઉ વિરોધ વ્યક્ત કર્યો હતો, અને કોંગ્રેસ દ્વારા આ સંશોધન કેન્દ્રનાં બદલે...

વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં તોફાનો થી અજંપાભરી શાંતિ

વડોદરામાં તાજીયા વિસર્જન દરમિયાન એક સાથે જ પાણીગેટ સહિતના ત્રણ સંવેદનશીલ વિસ્તારોમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. અને પોલીસ અધિકારી પર હુમલો થતાં તેમણે...
video

ગુજરાતમાં બિચ ફેસ્ટીવલનો પ્રારંભ, જાણો ક્યાં થયો ફિયાસ્કો

ગુજરાતના દ્વારકા, સોમનાથ સહીત અન્ય કેટલીક જગ્યાઓ એ આજ રોજ રવિવાર થી બિચ ફેસ્ટીવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક મહિના સુધી ચાલનારા આ ફેસ્ટીવલનું દ્વારકા ખાતે ગુજરાત રાજ્યના મંત્રી...
મોહરમ

મોહરમ નિમિતે વસાવા સમાજ દ્વારા સેવાકીય કામગીરી

વસાવા સમાજ યુવા સંગઠન અંકલેશ્વર દ્વારા આજ રોજ રવિવારે મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે શેહર ના પીરામણ નાકા પાસે દૂધ કોલ્ડ્રીગ વિતરણ નુ આયોજન કરવામાં આવ્યું...

જાણો મહાત્મા ગાંધીની જન્મભૂમિ માં કેવી રીતે ઉજવાશે જન્મજયંતિ

બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે માટે પ્રાર્થના સભામાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી...
video

અમરેલીમાં પાસ નેતા હાર્દિક પટેલનો ભવ્ય રોડ શો

પાટીદાર આંદોલન હાલ ગુજરાત સરકાર માટે ચૂંટણી પૂર્વે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે આજ રોજ અમરેલીના દામનગર ખાતે યોજાયેલ હાર્દિક પટેલના ભવ્ય રોડ શો...

તારાપુર નજીક માર્ગ અકસ્માતમાં ચારના મોત

તારાપુર બગોદરા હાઈવે પર કસ્બારા નજીક અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જયારે એક વ્યક્તિ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક...
video

ભરૂચમાં PMની કલાકની સભા માટે છાત્રોની 3 મહિનાની મહેનત પર ફેરવાયું જેસીબી

ભરૂચમાં આઠમી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા માટે કૃષિ યુનિવર્સીટીના મેદાન ખાતે તૈયાર થયેલો પાક કાપી નાખવામાં આવતાં છાત્રોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે....

50 પ્રવાસીઓને લઇ સોમનાથ જતી બસને નડ્યો અકસ્માત

50 થી વધુ મુસાફર લઇ કલોલ થી સોમનાથ જતી ટ્રાવેલ્સ બસને કોડીનાર ઉના હાઇવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો...

STAY CONNECTED

59,161FansLike
308FollowersFollow
1,674FollowersFollow
258,734SubscribersSubscribe
error: Content is protected !!