વધુ

  ગુજરાત

  video

  ગતિશીલ ગુજરાતમાં ટીકિટ બારી વિનાનું રેલવે સ્ટેશન, તમામ લોકલ ટ્રેનોનું છે સ્ટોપેજ

  સુરત નજીક કુડસદ રેલવે સ્ટેશને ટીકિટ બારી બંધ હોવાથી મુસાફરો ટીકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવા મજબૂર ગતિશીલ ગુજરાતમાં સરકાર દ્વારા એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી કરી રહી છે. ત્યારે સુરત નજીક એક એવું ગામ જ્યાં તમામ લોકલ ટ્રેનોનું સ્ટોપેજ છે....

  જંબુસરમાં ૭ દુકાનોનાં તાળાં તુટ્યા, તસ્કરો બેફામ બનતાં વેપારીઓમાં ભય

  બાયપાસ અને હાઇવેપરની ૬થી૭ દુકાનોના તાળા તોડી ચોરી કરી તસ્કરો ફરાર જંબુસરમાં તસ્કરોનો તરખાટ યથાવત રહેતાં વેપારી આલમમાં ફફડાટ સાથે ભયની લાગણી ફેલાયી છે. બીજીતરફ પોલીસના નાઇટ પેટ્રોલીંગના ઘજાગરા ઉડાવી પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે. જંબુસરમાં ઘર હોય કે...

  સુરતમાં બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતાં 3 વર્ષના બાળકનું મોત

  સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા હુસેની ચોક ખાતે મુસ્લિમ સમુદાયનો નિયાઝ મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવને જોવા માટે ત્રણ વર્ષનું બાળક બિલ્ડિંગનાં ચોથા માળની બારીમાંથી ડોકીયું કરી રહ્યું હતું. તેવામાં પગ લપસી જતાં નીચે પટકાયું હતું. બાળકને સારવાર માટે...
  video

  વડોદરામાં છૂટક દૂધનાં વિતરકો ઉપર આરોગ્ય વિભાગનાં દરોડા, લીધા નમૂના

  રાજ્યભરમાં દૂધમાં થતી ભેળસેળની ફરિયાદોને પગલે વિવિધ શહેરોમાંથી દૂધનાં નમૂના લેવાયા રાજ્યમાં છૂટક દૂધનાં વેપારીઓ દ્વારા ભેળસેળ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાની મળેલી ફરિયાદોને પગલે આજે ફૂડ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યનાં વિવિધ શહેરોમાંથી સેમ્પલ લેવાનો આદેશ કરવામાં...

  પંચમહાલનાં વેજલપુરમાં ગૌવંશ લઈ જતાં ટેમ્પોનો પીછો કરતાં પોલીસ ઉપર ટોળાનો હુમલો

  પોલીસને ટોળાએ ઘેરી લેતાં પીએસઆઈએ હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌવંશ ભરીને લઇ જતાં ટેમ્પોનો પોલીસે પીછો કરતા પોલીસકર્મીઓ ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વેજલપુર નજીક બનલી આ ઘટનામાં ટોળાએ પોલીસને ઘેરી...
  video

  અંકલેશ્વરમાં સોની પરિવારને લૂંટવાનો પ્રયાસ, પીસ્તોલ સાથે ધસી આવેલા 4 શખ્સોએ કર્યો હુમલો

  લૂંટારૂઓનો પ્રતિકાર કરવા જતાં સોનીને જમણા હાથનાં ભાગે ધારદાર હથિયાર વાગતાં ઈજા પહોંચી અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં  રહેતા સોની પરિવારને લૂંટારૂઓએ રાત્રિના સમયે લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સ બંધ કરીને મોપેડ લઈને ઘરે જઈ રહેલા સોની પરિવાર ઉપર અજાણ્યા 4 શખ્સોએ...

  સુરતના ઉધના પાસે મિલમાં બોઇલર ફાટતાં દિવાલ ધરાશાયી, 1નું મોત

  મોડી રાત્રે રેમ્બો કોટન મિલમાં બોઇલર ફાટી જતા દીવાલ તૂટી પડી હતી સુરતનાં ઉધના વિસ્તારમાં એક મિલમાં મોડી રાત્રે બોઇલર ફાટતાં દીવાલ તૂટી પડી હતી. જેમાં એક કર્મચારીનું ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું છે. જ્યારે ત્રણ કર્ચચારીઓને ગંભીર ઇજા...

  સુરત સાયણ રેલવે ટ્રેક પાસે ૭.૪૨ લાખની કિંમતનો બિનવારસી ગાંજો મળ્યો

  સુરત રેલવે પોલીસની એન.ટી.પી.એસ સ્ક્વોડ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ઓરિસ્સા તરફથી આવતી અમદાવાદ-પુરી એક્ષપ્રેસ ટ્રેનમાં ગાંજોનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી એલર્ટ થઈ પોલીસે વોચ ગોઠવતા સાયણ રેલવે ટ્રેક પાસે બિનવારસી હાલતમાં ૭.૪૨ લાખનો ૧૨૩ કિલો...

  વિધીની વક્રતાઃ વડોદરામાં એક જ વ્યક્તિનાં બે વખત થયા અંતિમ સંસ્કાર

  વડોદરાના વેપારી સુરજ શાહ મર્ડર કેસમાં કેનાલમાંથી બીજી વખત મૃતદેહ મળી આવ્યો હતો. આજે સુરજ શાહના મૃતદેહને કાલોલથી વડોદરા લાવી પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. ત્યારબાદ ખાસવાડી સ્મશાન ખાતે તેનાં અંતિમ સંસ્કાર કરાયા હતા. આમ મૃતકનાં પરિવારે સુરજ શાહના બે...

  નેત્રંગના પાંચસીમ ગામે ઘરમાં બાંધેલી વાછરડી ઉપર દીપડાનો હુમલો

  કોઢીયારામાં બાંધેલા ઢોર બરાડવા લાગતા ખેડૂતે જાગી જઈ દીપડાને ભગાડ્યો નેત્રંગ તાલુકાના ખાડી પાંચસીમ ગામે ખેડૂતના કોઢીયારામાં બાંધેલ ઢોરમાંથી એક નાની વાછરડી પર દીપડાએ હુમલો કર્યો હતો. પરંતુ ખેડૂત પરિવાર ઢોરના બરાડવાના અવાજથી જાગી જતાં દીપડો ભાગી છુટ્યો હતો. ખાડી પાંચસીમના...

  Latest News

  video

  અમદાવાદ : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ કરશે

  અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક...

  ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1056 નવા કેસ નોંધાયા, 22 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 1056 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 દર્દીઓના...
  video

  આમોદ : આછોડ ગામનો રસ્તો બિસ્માર, રીકશાચાલકોની આંદોલનની ચીમકી

  આમોદ તાલુકાના આછોદ ગામના મુખ્ય રોડ પર ખાડાઓ પડી જતાં વાહનચાલકો ભારે હાડમારી વેઠી રહયાં છે. જો 10 દિવસમાં રસ્તાનું સમારકામ કરવામાં...
  video

  અંદમાનને મળી કનેક્ટિવિટીની ભેટ, પીએમ મોદીએ કહ્યું – એક પર્યટક સ્થળ તરીકે થશે ઓળખાણ

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડતા સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ (ઓએફસી) પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું...
  video

  ગાંધીનગર : મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત, ખેડૂતો માટે “મબલખ” જાહેરાતો

  રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દરેક ખેડુતોને યોજનાઓનો લાભ મળશે.