વધુ

  ગુજરાત

  મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પક્ષ ના હિતમાં લીધો નિર્ણય,વિજય રૂપાણી 

  ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ના રાજીનામા બાદ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપણી એ પત્રકાર પરિષદને સંબોધી હતી.  વિજય રૂપાણી એ પત્રકારો ને જણાવ્યું હતું કે સીએમ આનંદીબહેન પટેલે દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ને પત્ર લખીને મુખ્યમંત્રી પદે થી સ્વૈચ્છિક નિવૃત્તિ...
  video

  રાજ્ય ના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પોસ્ટ થી ખળભળાટ,નિવૃત્તિ અંગે સોશ્યલ મીડિયા પર કરી જાણ

  ગુજરાત રાજ્ય ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સોશ્યલ મીડિયા થકી પોતાની નિવૃત્તિ અંગે પોસ્ટ કરતા રાજકારણ માં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત રાજ્ય માં છેલ્લા એક વર્ષ માં પાટીદાર અનામત આંદોલન અને તાજેતરમાં દલિત અત્યાચાર ના મુદ્દે ભારે...
  video

  રાજકોટની ગેબનશા પીરની દરગાહમાં લૂંટ

  રાજકોટની ગેબનશા પીરની દરગાહમાં ખુલ્લી છરી વડે હુમલો કરી દરગાહમાંથી 1200 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. સમગ્ર ઘટના અંગે રાજકોટ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તા 29મીના રોજ વિકાસની હરણફાળ ભરી...

  નર્મદા ડેમ માં પાણી ની આવક વધતા 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું

  ઉપરવાસ માં પડી રહેલા વરસાદના પગલે ડેમ માં 77352 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ માં ઉપરવાસ માં વરસી રહેલા ભારે વરસાદ ના કારણે પાણીની આવક માં સતત વધારો થઇ રહ્યો...

  રાજ્યમાં આજથી સાતમા પગાર પંચનો અમલ

  કેન્દ્ર સરકારે 1લી ઓગષ્ટથી સાતમા પગાર પંચ મુજબ પગાર વધારો આપવાની જાહેરાત કરી છે. જેને ગુજરાત સરકાર દ્વારા પણ આવકારતા રાજ્યમાં આજથી જ પગાર વધારો અમલમાં આવશે. આ અંગે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સાતમા પગાર પંચની...

  ભરૂચ જિલ્લા ના પાલેજ ખાતે હજ તાલિમ શિબિર યોજાઇ

  વર્ષ 2106 ની પવિત્ર મકકા શરીફની હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓને હજયાત્રા દરમિયાન અદા કરવામાં અાવતા અરકાનોના માર્ગદર્શન અાપવા માટે રવિવારના રોજ ભરૂચ તાલુકાના પાલેજ નગરના મદની હૉલમાં મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચના ઉપક્રમે હજ તાલિમ શિબિર યોજાઇ હતી....
  video

  ભરૂચ પોલીસે સાઇબર ક્રાઇમ ના બે ગુનાનો ભેદ ઉકેલ્યો 

  વીજ કંપનીના મહિલા કર્મચારી અને ટ્રાવેલ્સ સંચાલક છેતરપિંડી નો ભોગ બન્યા હતા ભરૂચ માં વીજ કંપની ના મહિલા કર્મચારી અને એક ટ્રાવેલ્સ સંચાલક સાઇબર ક્રાઇમ નો ભોગ બન્યા હતા, બંને અલગ અલગ બનાવ માં પોલીસે સાતિર દિમાગ બે આરોપીઓ ની...

  ભરૂચ એસપી ના ફરમાન નું સુરસુરિયુ,પોલીસ જવાનોને ફરજ દરમિયાન જીન્સ ટીશર્ટ ન પહેરવા માટે કર્યું હતું ફરમાન 

    પોલીસકર્મી ઓ જ પોલીસ વડા ના હુકમ ને ધોળી ને પી ગયા ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે સંદિપસિંઘે ચાર્જ સંભાળતા ની સાથે જ પોલીસ ની ઇમેજ ને નવી ઓળખાણ આપવા ના આશ્રય થી જવાનો માટે ફરમાન કર્યું હતું કે ફરજ દરમિયાન જીન્સ અને...

  રાજકોટ ગોંડલ રોડ પર આવેલ પૂર્વ ધારાસભ્ય ની બંધ હોટલમાં લૂંટારૂ ઓ ત્રાટક્યા

  રસોઈ કરતી મહિલા અને ડ્ર્રાઈવર ને મારમારી સોના ના દાગીના અને રોકડ રકમ ની લૂંટ કરી લૂંટારુ ઓ ફરાર રાજકોટ ગોંડલ ને.હા.વે ને અડીને આવેલ રીબડા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા ની ચક્રવ્યૂહ હોટલ આવેલી છે,જે હાલ માં બંધ...

  ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના ચેરમેન પદે એમ.એસ.ડાગુર ની નિયુક્તિ

  ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ના અધ્યક્ષ પદે એમ.એસ.ડાગુર ની નિયુક્તિ કરવામાં આવી છે. વન અને પર્યાવરણ વિભાગ ના પ્રિન્સિપાલ સેક્રેટરી પૂનમચંદ પરમાર પાસે GPCB ના ચેરમેન નો વધારાનો હવાલો હતો પરંતુ તેઓની બદલી અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ માં કરવામાં...

  Latest News

  વિધાનસભાનો ઘેરાવ કરવા જતાં ભીલીસ્થાન ટાઇગર સેનાના કાર્યકર્તાઓને પોલીસે કર્યા નજર કેદ

  સ્કૂલને મર્જ કરવાના વિરોધમાં ભીલીસ્થાન ટાઇગર  સેના દ્વારા વિધાનસભાનો આવતીકાલે ઘેરાવ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી....

  કચ્છ : ચિત્રોડ નજીક અકસ્માત, 25 ઘેટાં બકરાના મોત

  રાપર તાલુકાના ચિત્રોડ નજીક ગામના માલધારી રબારી વજુ વીરાના 25 ઘેટા બકરાના સાગમટે મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ...

  આમિર ખાનનો નવો લુક થયો વાઇરલ

  ફિલ્મમાં આમિર ખાનનો નવો લુક સામે આવ્યો છે. આમિરખાનના એક ચાહકે જેસલમેર સેટ પરથી તેનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં આમિર ટોપી,...
  video

  ભુજ : કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું સીએમના હસ્તે ભૂમિપુજન

  કચ્છ જિલ્લાના ભુજ ખાતે નિર્માણ પામનારી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભુમિપુજન કરાયું હતું.  ભુજમાં કરોડો રૂપિયાના ખર્ચે...

  ભરૂચ-વ્હોરા પટેલ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

  ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્ર ખ્યાતિ મેળવનાર...
  error: Content is protected !!