Love ni love stories movie
Love ni love stories movie
વધુ

  ગુજરાત

  અંકલેશ્વર અંદાડાના રહસ્યમય રીતે ગુમ થયેલા સરપંચનો મૃતદેહ મળી આવ્યો

  જમીન એનએ કરવા માટે ખોટા કાગળ પર સહી નહિ કરતા સતિષ ને મોતને ઘાટ ઉતારાયો પોલીસે પંચાયતના સભ્ય સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતિષ વસાવા ઉ.વ.૩૫ ના ઓ તારીખ ૧૨મી એપ્રિલના રોજ થી રહસ્યમય...
  video

  કાર પરથી લાલબત્તી દૂર કરતા સીએમ વિજય રૂપાણી

  કેન્દ્ર સરકાર દ્વારા 1 મે થી મંત્રીઓ તેમજ સરકારી અધિકારીઓના વાહન પરથી લાલબત્તી દૂર કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી, જે સુચના નો અમલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હતો. વલસાડના ધરમપુર ના ઓઝરપાડા ખાતે વોકેશનલ તાલીમ કેન્દ્ર ના લોકર્પણ...
  video

  દિવસ ત્રણમાં તમામ ડિઈઓ ખાનગી સ્કુલો દ્વારા ઉઘરાવવામાં આવી રહેલી ફિ મામલે રીપોર્ટ કરે : સીએમ વિજય રૂપાણી

  રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાળાઓ દ્વારા બેફામ ઉઘરાવવા માં આવતી ફી મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા  ત્રણ દિવસના અંગે રિપોર્ટ કરવા સૂચનાઓ  આપી હતી. રાજકોટમાં ચાર જેટલા કાર્યક્રમોમાં સીએમ રૂપાણી એ હાજરી આપી હતી.સીએમ વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ...
  video

  અંકલેશ્વર અંદાડાના રહસ્યમય રીતે ગુમ થયેલા સરપંચનો મૃતદેહ મળી આવ્યો

  અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતિષ વસાવા ઉ.વ.35ના ઓ તારીખ 12મી એપ્રિલના રોજ થી રહસ્યમય રીતે ગુમ થયા હતા, જોકે તેઓનો મૃતદેહ અમરતપુરા ગામની સીમ માંથી મળી આવ્યો હતો. અંદાડાના સરપંચ સતિષ વસાવા એક સપ્તાહ થી રહસ્યમય રીતે ગુમ થયા હતા,...

  ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના વિવિધ મોરચોના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના 6 જેટલા મોરચાઓના પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુંક કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ, આદીજાતિ, અનુ સૂચિત જાતિ મોરચો, લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓની નિમણુંક કરવામાં...

  અંકલેશ્વર જીઆઇડીસી ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં લોન ટેનિસ અને સ્કેટીંગ સ્પર્ધા યોજાઈ

  અંકલેશ્વર જીઆઇડીસી ડી એ આંદનપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે AIDS દ્વારા લોન ટેનીસ તેમજ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા તારીખ 14 થી 17મી એપ્રિલ દરમિયાન ત્રીજી AIDS ટ્રોફી લોન ટેનિસ તેમજ દ્વિતીય ઇન્ટર હાઉસ નોન સ્ટોપ...
  video

  સાહેબ મારી પાસે બોમ્બ છે મારે રાજકોટને ઉડાડવુ છે એરપોર્ટ ક્યા આવ્યુ

  રાજકોટમાં દેશી બનાવટના બોમ્બ સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.અને એરપોર્ટ ને ઉડાવવા ની પોલીસને વાત કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ગણપત નામના નો એક  તારીખ 18મી ની મોડી રાત્રે પહોંચ્યો હતો, અને ફરજ પર હાજર રહેલા પોલીસ...

  રાજ્ય સભાના સાંસદ શંકર વેગડએ ગીર અભ્યારણમાં સેલ્ફી લેતા થયો વિવાદ

  રાજ્ય સભાના સાંસદ શંકર વેગડએ ગીર અભ્યારણમાં લીધેલી સેલ્ફી વિવાદનું કેન્દ્ર બની છે, જોકે આ કોઈ વિરોધી તત્ત્વોનું કાવતરુ હોવાનું જણાવીને સાંસદે પોતાનો બચાવ કર્યો  હતો. સુરેન્દ્રનગરના રાજ્ય સભાના સાંસદ શંકર વેગડ હાલ તેમના પરિવાર સાથે ગીરની અંદર વેકેશનની મજા...

  નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી સૌરાષ્ટ્રના બે દિવસના પ્રવાસે

  સૌરાષ્ટ્રના  દિવસના પ્રવાસે નેપાળના રાષ્ટ્રપતિ આવ્યા છે, બિદ્યા દેવીનું રાજકોટ એરપોર્ટ પર રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બિદ્યા દેવી સાથે આવેલ નેપાળ એમ્બેસીના અધિકરીઓ  રાજકોટની હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે પહોંચ્યા  હતા. જ્યાંથી તેઓ...

  ગુજરાત લાયન્સ સામે RCB નો 21 રને વિજય

  રાજકોટ ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાયેલ ગુજરાત લાયન્સ અને RCB વચ્ચે IPL જંગમાં ક્રિસ ગેઇલ અને વિરાટ કોહલી ની ફટકાબાજીએ રોયલ ચેલેન્ઝર્સ ને વિજેતા બનાવ્યા હતા. RCB ની ટીમે પ્રથમ બેટીંગ કરતા માત્ર બે વિકેટ ગુમાવી 214 રન ફટકાર્યા હતા. તો...

  Latest News

  video

  સુરત : વરાછા પોલીસ મથકનો ખરક સમાજના લોકોએ કર્યો ઘેરાવો, જુઓ શું છે કારણ

  સુરતના વરાછા વિસ્તારની કિશોરીના અપહરણના કિસ્સામાં 18 દિવસ બાદ પણ આરોપી નહિ પકડાતા રોષે ભરાયેલાં ખરક સમાજના લોકોએ વરાછા...
  video

  ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ

  રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. 
  video

  આણંદ: ખંભાતમાં પોલીસ ફાયરીંગમાં આધેડના મોતની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો

  આણંદ જિલ્લાના ખંભાતમાં જુથ અથડામણ દરમિયાન પોલીસના ગોળીબારમાં રીકશામાં બેસવા જઇ રહેલાં આધેડનું મોત થયું હતું. મૃતકના પરિવારે હોબાળો મચાવતાં આખરે પોલીસે...

  અમદાવાદ : પ્રજાસત્તાક પર્વ પહેલાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, પોલીસ કરશે સઘન ચેકીંગ

  અમદાવાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી  દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્ર સજજ બન્યું છે.  પ્રજાસત્તાક દિનની ઉજવણી શહેરમાં ઠેર ઠેર...

  કરજણ : ઝનોરની લાપત્તા પરણિતા અને બાળકના મૃતદેહ ખેતરમાંથી મળ્યાં, વાંચો શું છે ઘટના

  કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એક મહિલા તથા બાળકનો મૃતદેહ મળી આવ્યાં હતાં. પોલીસની તપાસમાં મૃતક મહિલા ઝનોર ગામની રહેવાસી છે...