Love ni love stories movie
Love ni love stories movie
વધુ

  ગુજરાત

  રાજકોટ મહાનગર પાલિકાનુ રૂ. 2537 કરોડનુ બજેટ મંજુર

    રાજકોટ મહાનગર પાલિકાનું રૂ 2537 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.જેમાં કરબોજ અને મિલ્કત વેરો કાર્પેટ બેઈઝને રદ કરવામાં આવ્યા. રાજકોટ મહાપાલિકાનુ ડ્રાફટ બજેટ ગત અઠવાડિયે રજુ કરવામાં આવ્યુ હતુ જેમાં  કરબોજ નાખવાની સાથે મિલ્કત વેરો કાર્પેટ બેઈઝ કરવાનુ પણ સુચન કરવામાં આવ્યુ...

  અંકલેશ્વરના સરકારી દવાખાનામાં પીએમ રૂમની ચાબી ખોવાઈ

  અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત અંકલેશ્વર સ્થિત સરકારી દવાખાના માં પી એમ રૂમ ની ચાવી ખોવાઈ જતા માર્ગ અકસ્માતે મૃત્યુ પામેલ યુવાન ની લાશઆશરે 3 કલાક સુધી એમ્બ્યુલન્સ માં મૂકી રાખવાની ફરજ પડી હતી।  આખરે હોસ્પિટલ સંચાલકો ની બેદરકારી થી કંટાળી મૃતક ના પરિવારજનો...

  અંકલેશ્વર જીઆઇડીસીના આંગણ એપાર્ટમેન્ટમાં ચોરીને અંજામ આપતા તસ્કરો

  રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ 2.64 લાખનો મુદામાલ ચોરી કરીને ચોર ફરાર. અંકલેશ્વર જીઆઇડીસીના આંગણ એપાર્ટમેન્ટના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ 2.64 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર...
  video

  શક્તિસિંહ ગોહિલે વડા પ્રધાનની ઉડાવી મજાક, જાણો શું હતી વાત

  ગુજરાત કોંગ્રેસના વરિષ્ટ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એક કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરી હતી. સભાની શરૂઆત થી અંત સુધી શક્તિસિંહે નોટબંધીને લઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાની ઝાટકણી કરી હતી. શક્તિસિંહે મોદીના સૌથી...

  બાળકને લંડન સ્થિત પરિવાર દત્તક લે તે પહેલાં જ થયો તેના અપહરણનો પ્રયાસ

  જુનાગઠ જિલ્લાના કેશોદ નજીક એક બાળકના અપહરણના પ્રયાસનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં બે અપહરણકારોએ ગોપાલ તેજાણી નામના બાળકના અપહરણનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે બાળકના પરિવારજનો સમયસર આવી જતાં અપહરણકારો અને બાળકના પરિવાર જનો વચ્ચે ઘર્ષણ થયું હતું....

  હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવું થયું વધુ સેહલું જાણો કેમ

  રેલવે વિભાગ દ્વારા ડભોઇ-ચાંદોદની 49.75 કિમી લાંબી રેલવે લાઇનના ગેજ કન્વર્ઝન નો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ આ રેલવે લાઇનને નર્મદા જિલ્લાની કેવડિયા કોલીની સુધી લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જે આ વખતના યુનિયન બજેટમાં વડોદરા ડિવિઝન માટે ફાળવવામાં...

  11 ફેબ્રુઆરી એ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

  દક્ષિણ ગુજરાત વીજ કપની તરફથી મળેલ માહિતી અનુસાર તા. 11.02.2017 ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના 66 કેવી “એ” સબ-સ્ટેશન તેમજ 132 કેવી સબ-સ્ટેશનના તમામ ફીડરો સવારે 7 કલાક થી સાંજે 6 ક્લાક સુધી બંધ રહેશે. આ અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જીનીયર દ્વારા કરવામાં...

  અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આધુનિક પદ્ધતિથી હૃદયના છિદ્રની સારવાર કરાઈ

  ભરૂચ જીલ્લામાં સૌપ્રથમ વાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોઈ ટાકા કે મેજર સર્જરી વગર હૃદયની અંદરનું 24 mm નું કાણું બંધ કરાયું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રહેવાસી જયપ્રકાશને ઉ.વ.17 ચાલવામાં તકલીફ પડતી હતી તેમજ જલ્દી હાંફી જતા...

  શ્રી વિશ્વકર્મા જયંતિની ધર્મભીની ઉજવણી 

  ભક્તોએ વિશ્વકર્મા દાદાએ આપેલ જ્ઞાનના ભંડાર સમા ઓજારોનું પણ પૂજન-અર્ચન કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. મહાસુદ તેરસનો દિવસ વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.વિશ્વકર્મા એટલે દેવોપયોગી બાંધકામ સુવિધા પુરી પાડવા વાળા , શ્રેષ્ઠતમ સ્થાપતિ , વિશ્વકર્મા પ્રભુજી ત્રણેય લોક...

  વાગરામાં દીવાલ બનાવવાના મુદ્દે કાકીની હત્યા કરતો ભત્રીજો

  ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના ઓરા ગામે દીવાલ બનાવવાના મુદ્દે કાકીને લાકડીના સપાટા મારીને ભત્રીજાએ મોત ને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી. વાગરા તાલુકાના ઓરા ગામે ખડકી ફળિયામાં રહેતા અરુણાબેન પ્રતાપસિંહ રાજ તેઓના પુત્ર દેવેન્દ્રસિંહ રાજ સાથે રહે છે, જયારે તેઓની...

  Latest News

  video

  સુરત : વરાછા પોલીસ મથકનો ખરક સમાજના લોકોએ કર્યો ઘેરાવો, જુઓ શું છે કારણ

  સુરતના વરાછા વિસ્તારની કિશોરીના અપહરણના કિસ્સામાં 18 દિવસ બાદ પણ આરોપી નહિ પકડાતા રોષે ભરાયેલાં ખરક સમાજના લોકોએ વરાછા...
  video

  ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ

  રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. 
  video

  આણંદ: ખંભાતમાં પોલીસ ફાયરીંગમાં આધેડના મોતની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો

  આણંદ જિલ્લાના ખંભાતમાં જુથ અથડામણ દરમિયાન પોલીસના ગોળીબારમાં રીકશામાં બેસવા જઇ રહેલાં આધેડનું મોત થયું હતું. મૃતકના પરિવારે હોબાળો મચાવતાં આખરે પોલીસે...

  અમદાવાદ : પ્રજાસત્તાક પર્વ પહેલાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, પોલીસ કરશે સઘન ચેકીંગ

  અમદાવાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી  દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્ર સજજ બન્યું છે.  પ્રજાસત્તાક દિનની ઉજવણી શહેરમાં ઠેર ઠેર...

  કરજણ : ઝનોરની લાપત્તા પરણિતા અને બાળકના મૃતદેહ ખેતરમાંથી મળ્યાં, વાંચો શું છે ઘટના

  કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એક મહિલા તથા બાળકનો મૃતદેહ મળી આવ્યાં હતાં. પોલીસની તપાસમાં મૃતક મહિલા ઝનોર ગામની રહેવાસી છે...