વધુ

  ગુજરાત

  video

  અંકલેશ્વરની જે.એમ.કેમિકલમાં આગથી દોડધામ મચી

  અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની જે.એમ.કેમિકલ કંપનીમાં કોઈક કારણોસર આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની જે.એમ.કેમિકલમાં જ્વલનશીલ સોલવન્ટમાં કોઈક કારણોસર આગ લાગી હતી. જેનાં કારણે કંપની સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. જ્વલનશીલ રસાયણમાં આગ લાગી હોવાથી...

  મુંદ્રામાં અદાણીના પાવર પ્લાન્ટમાં ગરમ પાણીની પાઇપલાઇન ફાટતા 21 ઘાયલ, 1નું મોત

  અદાણીના મુંદ્રા ખાતેના પાવર પ્લાન્ટમાં બોઇલરને સંલગ્ન પાઇપલાઇન ફાટતા દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 21 લોકો દાઝી ગયા હતા. જેમાંથી 1નું મોત થયું હોવાનું તેમજ અન્ય 8ની સ્થિતી ગંભીર જણાવાઇ રહી છે. આ દુર્ઘટનામાં સામાન્ય ઇજા પામેલા કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી...

  અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં આરોપી કોન્સ્ટેબલની હત્યા કરી ફરાર

  અમદાવાદની ક્રાઇમબ્રાન્ચની ઓફિસમાં કોન્સ્ટેબલની હત્યા કરીને આરોપી ફરાર થઇ ગયો હોવાના અહેવાલ છે. લૂંટ અને ડ્રગ્સ કેસના આરોપી મનિષને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો હતો. જે કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. પીઆઈ કિરણ ચૌધરીની ઓફિસમાં મધરાતે...

  ગુજકેટ આપવા માટે 17 વર્ષ પુર્ણ હોવા જરૂરી

  મેડિકલ પ્રવેશ સમિતિએ 17 વર્ષ પૂર્ણ ન કરેલા હોય તેવા વિદ્યાર્થીઓને ગુજકેટ ન આપવા દેવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ઘણાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મેડિકલ પ્રવેશ સમિતિએ શિક્ષણ બોર્ડને લેખિતમાં જાણ કરી હતી કે જે...

  અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે ફ્લાય ઓવર બ્રીજનું ભુમિપૂજન કરાયુ

  ત્રણ વર્ષમાં રૂ. 104.86 કરોડનાં ખર્ચે બ્રીજ નિર્માણ થઈ જશે. અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે રેલવે ક્રોસીંગ પર ફલાયઓવર બ્રીજ નિર્માણની કામગીરીનું શ્રી ગણેશ રાજયનાં મંત્રીનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલ સુરવાડી રેલવે ફાટક વર્ષોથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ...

  ગુજરાતી ફિલ્મ ‘રોમિયો એન્ડ રાધિકા’નું મ્યુઝિક લોન્ચ

  લગભગ નિર્જીવ થઇ ગયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આધુનિક ગુજરાતી ફિલ્મોએ પ્રાણ પુર્યા છે. હવે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે નવી પેઢીને અનુલક્ષીને ફિલ્મો બનાવવામાં આવી રહી છે. ‘ગુજ્જુભાઇ ધ ગ્રેટ’, ‘પ્રેમજી’, ‘બે યાર’ અને ‘કેવી રીતે જઇશ’ છેલ્લો દિવસ  વગેરે જેવી તેની સાક્ષી છે. ગુજરાતી ફિલ્મ જગતમાં...

  મંત્રીજીની ઈલેકટ્રોનિક સવારી

  ભરૂચ ભોલાવ ફ્લાય ઓવરબ્રીજની લોકાર્પણ વિધિ પ્રસંગે રાજ્યના આરોગ્ય અને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારે બેટરીથી ચાલતી ઓટો રિક્ષા માં બ્રીજ ની લટાર મારી હતી અને વધતા ક્લાઈમેન્ટ ચેન્જ સામે ઈલેક્ટ્રોનિક વાહનો પ્રદુષણ અટકાવવા માટે...

  નર્મદા નદીમાં આડબંધ બનાવી મીઠા પાણીનો સંગ્રહ કરવાનું આયોજન

  શુક્લતીર્થ નજીક આડબંધ રૂપિયા 66 લાખ ના ખર્ચે તૈયાર કરાશે ભરૂચ નર્મદા નદીમાં પાણી ની આવક ઘટવાના કારણે મીઠા પાણી ખારા થઇ રહ્યા છે.જેના કારણે લોક ઉપયોગ તેમજ ઉધોગો ના ઉત્પાદન પ્રક્રિયામાં ગંભીર અસર પહોંચી શકવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. નર્મદા...

  એમ.એસ.યુનિવર્સિટીમાં મોબાઈલ અને કોમ્પયુટરની ચીપ અંગેનો કોર્સ શરૂ થશે

  એમ.એસ.યુનિવર્સિટીમાં ગુજરાત સરકારના સહયોગથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ પર કોમ્પ્યુટર અને મોબાઈલની ચીપ બનાવવાનું શીખવાડતો વેરી લાર્જ સ્કેલ ઈન્ટિગ્રેશન કોર્સ નવા વર્ષથી શરૂ કરવામાં આવશે. કોર્સના સંચાલનની જવાબદારી એમ.એસ.યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીને સોંપવામાં આવી છે. ફેકલ્ટીના ફીઝિકસ વિભાગ દ્વારા આ કોર્સનું સંચાલન કરવામાં...

  ગુજરાતમાં ત્રણ નવી કોમર્શિયલ કોર્ટોની સ્થાપના કરવામાં આવશે

  સિવિલ કોર્ટોમાં મોટી નાણાંકીય લેવડ – દેવડની તકરારના કેસો ઘણાં લાંબા સમય સુધી ચાલતા રહેતા હતા. જેમાં પુરાવા લેવા સહિતની પ્રોસિજર લાંબી હોવાથી ઝડપી ન્યાય મળી શકતો નહોતો. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ કોર્ટો બનાવવા માટેનું નક્કી કર્યુ હતું. હાલના...

  Latest News

  ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

  ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં...

  વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

  રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના સભ્ય અને...

  ભરૂચ : માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાંથી 27 લાખ રૂા.નો વિદેશી દારૂ ઝડપાયો

  ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાં લઇ જવાતો 27 લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. બંને...
  video

  અમદાવાદ : અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ, કંપનીના ચેરમેન સહિત 2 ડિરેક્ટરની ધરપકડ

  અમદાવાદ અને સુરતમાં જેમાં અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને હવાલા કૌભાંડ આચર્યું હતું, ત્યારે એન્ફોર્સમેન્ટ...
  video

  ભરૂચ : જુન અને જુલાઇ મહિના રહયાં કોરોનાના નામે, બે મહિનામાં સૌથી વધુ સંક્રમણ

  ભરૂચ જિલ્લામાં જુન અને જુલાઇ મહિનામાં કોરોના વાયરસ એકદમ ઝડપથી ફેલાયો છે. આ બે મહિના દરમિયાન સંક્રમણના પગલે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા...