વધુ

  ગુજરાત

  ભરૂચ ખાતે જીલ્લા બીજેપી ની કારોબારી સભા મળી.

  ભરૂચ શહેરના નિર્મલ ગંગા હોલ ખાતે જીલ્લા બીજેપી ની કારોબારી સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા,રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી,વિધાન સભાના દંડક અજય ચોકસી,ધારાસભ્ય દુષ્યંત પટેલ,જીલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ,ખુમાનસિંહ વાંસીયા,રમેશ મિસ્ત્રી સહીત જીલ્લા...

  અબોલ પક્ષીઓને ચણ અને જળ મળી રહે તે માટે કુંડા નું વિતરણ કરાયું.

  કાળ ઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ ને સાંત્વના મળી રહે તે માટે ભરૂચ પરશુરામ બ્રહ્મ સમાજ દ્વારા શક્તિનાથ પાસે વિનામૂલ્યે જળ કુંડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.ગરમી ના કારણે પક્ષીઓ માટે પીવાના પાણી તેમજ ચણ મળવું મુશ્કેલ રૂપ હોય છે.ત્યારે...

  ભરૂચ જીલ્લા કવિઠા ગામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

  B.A.P.S સ્વામિનારાયણ મંદિરમાં બે દિવસ ધાર્મિક કાર્યક્રમો થકી લોકો ધર્મના રંગે રંગાશે ભરૂચ જીલ્લાનાં કવિઠા ગામ ખાતે B.A.P.S  સ્વામિનારાયણ સંસ્થાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યુ છે. આ મંદિરનાં તા – ૧૦ અને ૧૧મીનાં રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો યોજાશે. જેનાં પ્રગટ...

  અંકલેશ્વર અને વાલિયાના ૫ ગામોને પાઈપ લાઈનથી રાંધણ ગેસ અપાશે.

  હવે ભરૂચ જીલ્લામાં માત્ર શહેરોમાં નહીં પરંતુ ગુજરાત ગેસ દ્વારા પાઈપલાઈનથી ધીમે ધીમે ગામડાઓમાં ઘર દીઠ રાંધણ ગેસ લોકોને આપવાની સુવુધાઓ વિકસાવવામાં આવશે. અંકલેશ્વરૂ તાલુકાના વધુ બે ગામો અને વાલીયા તાલુકાના ત્રણ ગામો મળીને અંદાજે પાંચ ગામોમાં વસવાટ કરતા કુટુંબોને ગુજરાત...

  અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શાળા ને સુવિધાઓથી સજ્જ માં શારદાદેવી ભવનની ભેટ અપાઈ.

  અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ,એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ સ્કુલ તથા સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ઉજવાતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે માં શારદાદેવી  ભવન હોલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.1000 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે વાતાનુકુલિત સહીત અત્યાધુનિક...

  શ્રી રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા નિઃશુલ્ક લીંમડાના રસનું વિતરણ કરાયું.

  ચૈત્ર મહિનામાં લીંમડાના રસનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે, તેથી ખાસ ચૈત્ર  નવરાત્રીના નવ દિવસ અંકલેશ્વર જીઆઈડીસી જોગર્સ પાર્ક ખાતે શ્રી રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા નિ:શુલ્ક લીંમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું છે. જોગર્સ પાર્કમાં વહેલી સવારે જોગીંગ...

  ભરૂચ માં ગુડી પર્વ અને ચેટીચંડ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરાઈ.

  ભરૂચ જીલ્લામાં  ઉધોગ વહાસતના કરને વિવિધ પ્રાંતમાંથી લોકો અહિયાં આવીને રોજીરોટી અર્થે આવીને વસ્યા છે.અને પોતાના ઉત્સવોની ઉજવણી કરીને સંસ્કૃતિને પણ ધબકતી રાખી છે. ચૈત્ર શુક્લની પ્રથમ તિથી એ મહારાષ્ટ્રીયન સમાજ ગુડીપડવા તરીકે ઉજવે છે.ભરૂચ માં વસતા મહારાષ્ટ્રીયન સમાજ ના લોકો...

  હિન્દુ કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ચૈત્ર.

  જુદા-જુદા પ્રાંત દેશમાં ચૈત્ર માસ અલગ રીતે ઓળખાય છે. માઁ દુર્ગાની પૂજન અર્ચન, અનુષ્ઠાનથી શરૂ થતો ચૈત્ર માસ, હિન્દુ કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે ચૈત્ર. આ પવિત્ર માસનું વિશેષ મહત્વ રહેલુ છે. ચૈત્ર માસની પ્રતિપદા તિથી જ હિન્દુ નવવર્ષની શુભ શરૂઆત...

  અંકલેશ્વરમાં વિશ્વ આરોગ્ય દિન નિમિતે ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ યોજાયો

  યુનિયન,શ્રમિક કલ્યાણ સંઘ તથા ઇનફિનીટી હેલ્થ સોલ્યુશન પ્રા.લી.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિઃશુલ્ક ડાયાબિટીસ ચેક-અપ કેમ્પનો 500 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના મામલતદાર એ.કે.ગૌતમ , એમ્પ્લોઇઝ યુનિયનના ડી.સી.સોલંકી , ઇનફિનીટી હેલ્થ સોલ્યુશન પ્રા. લી.ના ડો.કેતન પટેલ ,...
  video

  ભરૂચ દહેજ માર્ગ પર સર્જાયા બે ગમખ્વાર અકસ્માત  

  કાર અકસ્માતમાં ચારના જીવનદીપ બુઝાયા, અન્ય ઘટનામાં 10 ને ઈજાઓ પહોંચી   ભરૂચ જીલ્લાની સવાર અકસ્માતોની વણઝારથી શરુ થઈ  હતી અને બે જુદા જુદા માર્ગ  અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા  હતા જયારે અન્ય એક બનાવમાં ખાનગી કંપનીના કર્મચારીઓને ઈજાઓ...

  Latest News

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હૃદયરોગના હુમલાથી અવસાન

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હૃદયરોગના હુમલા બાદ ગાઝિયાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 50 વર્ષીય...

  ભરૂચ : રાજપારડીમાં વાહનની ટકકરે વીજપોલ તૂટ્યો, અનેક ઘરોમાં અંધારપટ

  ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને વિજપોલને ટક્કર મારતા વિજળીનો પોલ ધરાશાયી થતા અંદાજે ૨૫ મકાનોમાં વિજળીનો...

  ગુજરાત રાજ્યમાં આજે વધુ 1152 નવા કેસ નોધાયા,18 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1152 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18...

  આજે જન્માષ્ટમી : આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય પંજરી બનાવવાની રેસીપી

  આજે બાલ ગોપાલ કૃષ્ણને પ્રિય પંજરી ભોગ ધરવાની તૈયારી તો નોંધી લો રેસિપી અને કરી લો ફટાફટ ટ્રાય.
  video

  સુરત : માંગરોળના સાવા પાટીયા પાસે ટ્રાફિકજામ, વાહનોની 15 કીમી લાંબી કતાર

  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે મુંબઇ અને દીલ્હીને જોડતાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગરોળના સાવા પાટીયા પાસે ઓવરબ્રિજની...