વધુ

  ગુજરાત

  video

  ભરૂચ પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ ભરૂચ નગર પાલિકા દ્વારા કરાઈ વરસાદી કાંસની સાફસફાઈ

  ભરૂચ શહેર માં દર વરસાદી ઋતુ માં નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાય જતા હોવાની ફરિયાદ ના પગલે ભરૂચ નાગર પાલિકા દ્વારા ભરૂચ શહેર ની અંદાજીત ત્રીસ થી વધુ કાંસો ની સાફ સફાઈ માટે અંદાજીત પચાસ લાખ ઉપરાંત નું આંધણ...
  video

  ભરૂચ યુનિયન સ્કુલ નજીક મસ્જીદ પાસે પાઇટ તુટવા મુદ્દે બે કોમ સામે સામે:પથ્થરમારાથી બે ઘાયલ

  પથ્થર મારો થતા બે વ્યક્તિને ઇજા,સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા,એક વાહન ને નુકશાન એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે,હાલ પરિસ્થિતિ કાબુમાં જૂના ભરૂચ ખાતે આવેલ યુનિયન સ્કુલ નીજીકની સલ્લેઅલાહ બાવા મસ્જીદ પાસેનો પાઇપ તુટી જવા મુદ્દે બે કોમના લોકો...

  અંકલેશ્વર:GIDC વિસ્તારમાં નેટ બેન્કિંગ દ્વારા યુવાનની જોડે ૮૦ હજાર ઉપરાંતની છેતરપિંડી

  ભરૂચ જિલ્લામાં તેમજ અંકલેશ્વર શહેરમાં અવારનવાર એટીએમ કાર્ડ .ડેબિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ જેવી અનેક બેંકિંગ સિસ્ટમની અવેજીમાં છેતરપિંડીની ઘટનાઓ દિન પ્રતદિન ઘટનાં વધવા પામી છે. ગતરોજ પણ અંકુર જીઆઇડીસીમાં રહેતા સંદીપ વ્યાસ ગુપ્તા રહે વૃંદાવન સોસાયટી ખાનગી નોકરીમાં ગુજરાન ચલાવતા...
  video

  ભરૂચ મહંમદપુરા રોડ પર આવેલ દહેગામ મોબાઈલની દુકાન માથી મોબાઈલ સહિતની સામગ્રી ઉપર હાથફેરો કરી તસ્કરો ફરાર

  ભરૂચના પશ્ચિમ વિસ્તાર મહંમદપુરા ખાતે આવેલ દહેગામ મોબાઇલની દુકાને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રોકડ તથા લાખોના માલ સામાનની ચોરી કરી ફરાર થયાની ઘટના પ્રકાશમાં આવી છે.ચોરી કરનાર તસ્કરો સી.સી.ટી.વીમાં કેદ થવા પામ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ...
  video

  પાલેજ ખાતે આવેલી ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપનીમાં કામદારોના પડતર પ્રશ્નોને લઇ હડતાળના એંધાણ

  નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચના પાલેજ નજીક આવેલી ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારોના પડતર પ્રશ્નોને લઇ કામદારો દ્વારા કંપની વિરુદ્ધ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે ગતરોજ મોડી સાંજે કંપનીમાં કામ કરતા કામદારો...
  video

  રાજકોટ પોલીસની મેગા ડ્રાઈવ,૧૮ જગ્યાએ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને કરાયા દંડીત

  છેલ્લા ૪ માસમા રાજકોટમા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર પાસેથી ૧ કરોડથી વધુનો દંડ વસુલાયો રાજકોટમા દિવસે અને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જઈ રહી છે. તો બિજી તરફ પોલીસ પણ ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે પ્રયત્નશીલ છે. જે અંતર્ગત રવિવારના...

  નર્મદાના મુદ્દે નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ અને ભરૂચ સીટીઝન કાઉન્સિલની સુપ્રીમ કોર્ટમાં રીટ

  સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના મંત્રાલયો તેમજ નિગમ પાસે જવાબો માંગ્યા નર્મદા  નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ભરૂચની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા લડત  આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે નર્મદા પ્રદુષણ નિવારણ...

  કબીરવડનો પ્રવાસન વિકાસધામ તરીકે વિકસાવવા થતી કામગીરીમાં સામાન લઈ જવા લાવવા માટે કોન્ટ્રાકટરે બનાવ્યું પુલિયું !

  ઝગડીયા નજીકના લાડવાવડ થી કબીરવડ જવાના રસ્તામાં સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા નર્મદામાં પુલિયું બનાવી માલસામાનની હેરાફેરી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઝગડીયા ગામ નજીકના લાડવાવડ થી કબીરવડ જવાના માર્ગ પર આવતી નર્મદામાં કબીરવડ પ્રવાસન વિકાસ ધામની કામગીરી કરતા સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા...

  અમદાવાદ:ઈજનેરી સંસ્થાઓમાં 20 મેના રોજ થશે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

  આગામી 20મી મે ના રોજ ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયાનો થશે પ્રારંભ 137 ઈજનેરી સંસ્થાઓની 60637 બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી પ્રવેશ માટે gujacpc.nic.in પરથી રાજીસ્સ્ટ્રેશન કરવી શકશે. રાજયમાં આવેલ 137 ઈજનેરી  સંસ્થાઓની 60637 બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી એડમિશન પ્રક્રિયા acpc દ્વારા 20 મે રોજ...

  વાઘોડિયા બજાર સમિતિ ખાતે ખાતરની થેલીનું વજન ઓછુ હોવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાઇ જનતા રેડ

  રાજ્યભરમાં ખાતરની થેલીમાં વજન બાબતે ઠેર ઠેર ખેડૂતો દ્વારા બૂમો વાઘોડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા કોંગી કાર્યકરો તેમજ ખેડૂતોને સાથે રાખી જનતા રેઇડ કરી ખેડુતોને સાથે રાખી ખાતર મુદ્દે એક આવેદનપત્ર પણ મામલતદારને સુપ્રત રાજ્યભરમાં ખાતરની થેલીમાં...

  Latest News

  ભાવનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૧૫ થઈ જ્યારે ૯૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

  ભાવનગરના કોરોના આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખેલ દર્દીઓની વિગત જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૯૪ પોઝીટીવ રિપોર્ટ...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 14468 પર પહોંચી, છેલ્લા 24 કલાકમાં નવા 405 કેસ નોંધાયા

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 405 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે અને વધુ 30 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 224 દર્દીઓને...
  video

  વડોદરા : એમ.જી.રોડ પર ગટરના ઢાંકણા અચાનક હવામાં ઉડયાં, જુઓ શું છે કારણ

  વડોદરા શહેરના એમ.જી. રોડ ઉપર વરસાદી ગટરમાં ગેસ ભરાવાના કારણે ઢાંકણા હવામાં ઉછળતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક વેપારીને...

  ભરૂચ : રેલ્વેએ પ્રથમ દિવસે મુસાફરોને રૂ. 2.42 જેટલું રિફંડ આપ્યું, ટિકિટ કેન્સલેશન માટે એક કાઉન્ટર કાર્યરત

  કોરોના મહામારીના કારણે છેલ્લા 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે રેલ્વે વિભાગની ઠપ્પ થયેલી મુસાફર આરક્ષણ પ્રક્રિયા (રિઝર્વેશન સિસ્ટમ)ને ફરી શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે આગાઉ રદ્દ...
  video

  સૌરાષ્ટ્રભરમાં વીરપુર સહિતના યાત્રાધામો ખાતે ધંધાર્થીઓની હાલત કફોડી, સરકાર સમક્ષ કરાઇ સહાયની માંગ

  કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે સરકાર દ્વારા યાત્રાધામો સહિતના ધાર્મિક સ્થળો પર છેલ્લા 2 મહિનાથી પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રભરના યાત્રાધામો ખાતેના ધંધાર્થીઓની હાલત ઘણી કફોડી...