વધુ

  દેશ

  માતૃત્વઃ એક અવર્ણનીય અનુભવ

  "મા"નો કોઈ પર્યાય નથી,પોતાના પરિવાર,સંતાન દરેક સભ્યની હરપળ કાળજી રાખતી મા જયારે બીમાર પણ હોય તો પણ ઘરના કામ થાક્યા વગર આટોપી દે,તેમજ સંતાનો ભૂખ્યા ન રહે તે માટે પણ તત્પર રહે એટલે જ મા ને માતાજી એટલે કે હંમેશા તાજી...

  ત્રણ કોર્ષ સાથે IIT-ધારવાડ જુલાઇથી થશે શરૂ

  ભારતની પ્રતિષ્ઠિત એન્જીનિયરિંગ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT)ની નવી કોલેજ કર્ણાટકના ધારવાડમાં શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ શરૂઆતના તબક્કામાં કોમ્પ્યુટર સાયન્સ,મિકેનિકલ એન્જીનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ત્રણ કોર્ષનો અભ્યાસ કરશે. IITમાં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા JEEનું પરિણામ જૂનમાં જાહેર...

  ટાગોરની 154મી જન્મ જયંતિ પર તેમના વિશે કેટલાક અજાણ્યા તથ્યો

  કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7મે, 1861માં થયો હતો. તેમણે બંગાળી સાહિત્ય અને બંગાળી સંગીતને નવો આકાર આપ્યો હતો. નોબેલ પ્રાઇઝ મેળવનાર પહેલા નોન યુરોપિયન બન્યા રવિન્દ્રનાથ ટાગોરને 1913માં તેમના કાવ્ય સંગ્રહ ગીતાંજલિ માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તે સમયે નોબેલ...

  રાહુલ, સોનિયા અને મનમોહનસિંહની અટકાયત કર્યા બાદ કરાયા મુક્ત

  કોંગ્રેસ પક્ષની લોકતંત્ર બચાવો રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની પોલીસ દ્વારા અટકાયત  કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ ભાજપની કથિત એન્ટી ડેમોક્રેટિક પોલીસી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો...

  સિંહસ્થ કુંભમાં ભારે વરસાદ અને તોફાનોને કારણે સર્જાઇ દુર્ઘટના,6ના મોત

  મધ્યપ્રદેશની પ્રાચીન નગરી ઉજ્જૈનમાં યોજાઇ રહેલા સિંહસ્થ કુંભ મેળામાં ગુરૂવારે તોફાન સાથે વરસાદ આવતા દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાંથી મોટાભાગના લોકોના મોત શહેરના મંગલનાથ ઝોનમાં...

  ભારત નો નકશો ખોટો દર્શાવનાર ની હવે ખેર નથી

  ભારત નો નકશો ખોટો દર્શાવનાર પર ગાળીઓ કસવા કેન્દ્ર સરકાર નવો કાયદો ઘડે તેમ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તાજેતર માં દેશનાં નકશા સાથે છેડખાની ની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી,જેના કારણે ભારે વિરોદ્ધ સર્જાયો હતો,આવી ઘટનાઓ ન બને તે...

  દેશના 60,000 બેરોજગાર યુવાનોને વ્યવસાયિક અને કૌશલ્યની અપાશે તાલીમ

  નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને દાલમિયા ફાઉન્ડેશન વચ્ચે આગામી 10 વર્ષમાં દેશના 60,000 બેરોજગાર યુવાનોને વ્યવસાયિક અને કૌશલ્યની તાલીમ આપવા માટે બુધવારે એક કરાર થયો હતો. આ 10 વર્ષના કરારમાં વ્યવસાયિક તાલીમ આપવાથી દેશના ઘણાં ક્ષેત્રો જેમકે, બ્યુટી અને ફીટનેસ,...

  IOC રિફાઇનરી ક્ષમતા વધારવા માટે રૂ.૪૫ હજાર કરોડ રોકશે

  રિફાઈનિંગ જાયન્ટ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દેશમાં ફ્યુઅલના વધતા જતા વપરાશને ધ્યાનમાં રાખી રિફાઈનરી ક્ષમતા વધારવા રૂ. ૪૫ હજાર કરોડનું રોકાણ કરશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.સરકારે પણ ફ્યુઅલનો વપરાશ ઘટે તે માટે હાલ બેટરી ટેક્નોલોજી આધારિત કારને પણ પ્રોત્સાહન આપી રહી...

  ડેન્ગ્યુની દવા બનાવવા સન ફાર્માએ ICGEB સાથે કર્યો કરાર

  સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્જિનિયરીંગ એન્ડ બાયોટેકનોલોજી સાથે ડેન્ગ્યુની સારવાર માટે એક નવીન બોટાનિકલ દવા બનાવવા માટે કરાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલના સમયમાં વિશ્વમાં ડેન્ગ્યુનો ખતરો વધી રહ્યો છે.ત્યારે ભારત જેવા ઉષ્ણકટિબંધના દેશોમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધુ...

  મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ ક્લાસ AC કરતા દોઢ ગણું વધારે!

  મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન સર્વિસ માટે રેલવે મંત્રાલય દ્વારા ટિકિટ દર પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. જે ટ્રેનમાં AC ફર્સ્ટ ક્લાસ કરતા દોઢ ગણા હોવાનું જાણવા મળ્યું છે. એક અંગ્રેજી ન્યૂઝ વેબ સાઇટ મુજબ અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનની મુસાફરી...
  - Advertisement -

  ભરૂચ : પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી કર્યા દેખાવો

  ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ સોમવારના રોજ કાળા વસ્ત્રો પહેરી દેખાવો કર્યા હતાં.
  - Advertisement -

  ભરૂચ : માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી પ્રિન્સી માટે તંત્ર બન્યું “આધાર”

  ભરૂચની સિવિલ હોસ્પિટલના બિછાને મૃત્યુ પામેલી માતાના મૃતદેહ પાસે બેસી રૂદન કરતી પ્રિન્સી આપ સૌને યાદ હશે. નિરાધાર બનેલી પ્રિન્સીને હવે સરકારનો આધાર મળ્યો...

  ભરૂચ : સબજેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો, બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ

  ભરૂચની સબજેલ ખાતે ચુસ્ત પોલીસકર્મીઓ ખડે પગે તૈનાત હોવા છતાં ભૂતકાળમાં અનેક વખત જેલમાંથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા, ત્યારે વધુ એક વખત કાચા કામના...
  video

  ભરૂચ : ઉમલ્લાની શાળાના આચાર્યએ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જુઓ શું છે કારણ

  ભરૂચ જીલ્લા પંચાયત કચેરી બહાર ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમણે  જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા હેરાનગતિ...
  video

  અમદાવાદ : એક રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર, બીજાને છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ

  એકને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ થાય છે અને બીજાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગર્વ અનુભવે છે તેમ વડાપ્રધાન મોદીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં...