વધુ

  દેશ

  ડેઇલી બેઝ પર શરૂ થશે સુરતથી મુંબઇ અને દિલ્હી એરબસ સેવા

  એર ઇન્ડિયા સુરત-મુંબઇ અને સુરત-દિલ્હી વચ્ચે એરબસ સેવા શરૂ કરવાનું વિચારી રહી છે. જે નજીકના ભવિષ્યમાં જ શરૂ કરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આગામી ઓગષ્ટ મહિનાથી ડેઇલી બેઝ પર સવાર અને સાંજ આ...

  ઇસરોએ રોકેટ સાયન્સના ઉપયોગથી બનાવ્યું કુત્રિમ હ્રદય

  અત્યાર સુધી રોકેટે સાયન્સ માત્ર અવકાશી સંશોધનોમાં ઉપયોગી હતું. પરંતુ સૌપ્રથમવાર ઇસરોના વૈજ્ઞાનિકો રોકેટ સાયન્સનો ઉપયોગ કુત્રિમ હાર્ટ બનાવવામાં કરી રહ્યા છે. જે મટિરિયલ અને મિકેનિઝમનો ઉપયોગ રોકેટ સાયન્સમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ હવે કુત્રિમ હ્રદય બનાવવામાં પણ થશે.હ્રદયને...

  મલેશિયા સરકારે ઈ-વિઝા સગવડ શરુ કરી

  ભારતીય પ્રવાસીઓ માટે મલેશિયા સરકારે ઈ-વીઝા સગવડ શરૂ કરી છે. જે અંતર્ગત ૨૪ થી ૪૮ કલાકમાં ૩ મહિના માટે મલેશિયાના પ્રવાસના વીઝા મેળવી શકાશે. જેની ૨૭૧૦ રૂપિયા જેટલી છે. હાલ પૂરતુ ૧ માસ માટેની વીઝા અપાશે. ઉલ્લેખનીય છે કે વિદેશથી...

  ભારતીય નાગરિકો માટે આવશે હેલ્થ કાર્ડ

  દેશ ની કોઈ પણ હોસ્પિટલ માં થઈ શકશે ઈલાજ દેશ ના નાગરિકોને કેન્દ્ર સરકાર હેલ્થ કાર્ડ આપીને કોઈ પણ હોસ્પિટલ માં દર્દી ને સારવાર મળી રહે તે માટે ની જોગવાય કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય મંત્રલાયે ઈલેક્ટ્રોનિક હેલ્થ રેકર્ડ સ્ટાન્ડર્ડ સ્કિમ...

  કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થા ઉપર એરીયર્સ પર બ્રેક મારતી સરકાર

  કેન્દ્ર સરકારે ખર્ચ માં ઘટાડો કરવા હેતુ કેન્દ્રીય કર્મચારીઓને માઠુ લાગે તેવો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.અને સાતમા વેતન પંચ હેઠળ ભથ્થા ઉપર એરીયર્સ પર કપ મુકવામાં આવ્યો છે.કેન્દ્રિય કર્મચારિઓને  વધેલો પગાર તો ૧લી જાન્યુઆરી ર૦૧૬ થી મળશે પરંતુ...

  રિયો ઓલિમ્પિક માટે સલમાનને બનાવાયો ભારતનો ગુડવીલ એમ્બેસેડર

  ફિલ્મ અભિનેતા સલમાન ખાનને રિયો ઓલિમ્પિક 2016 માટે ભારતના ગુડવીલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત દિલ્હીમાં સ્પોર્ટસ સ્ટાર્સ મેરી કોમ, સરદારસિંગ, રિતુ રાની, દીપિકા કુમારીની હાજરીમાં કરવામાં આવી હતી. 5 ઓગષ્ટથી 21 ઓગષ્ટ સુધી ચાલનારા રિયો ઓલિમ્પિકમાં 106...

  આવતીકાલે મોદી કરશે મન કી બાત

  તારીખ 24મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલ ઇન્ડિયા રેડિયો પરથી મન કી બાત કરશે. મોદી આ વખતે 19મી વાર દેશવાસીઓને મન કી બાત દ્વારા સંબોધિત કરશે. અગાઉ મોદીએ ટ્વિટ કરીને લોકોને મન કી બાત વિશે પોતાના વિચારો જણાવવા અપીલ...

  મેરિકોમ અને નવજોતસિંહ સિધુ સહિત 6 હસ્તીઓ રાજ્યસભા માટે નામાંકિત

  નરેન્દ્ર મોદીની સરકારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી, બોક્સર મેરિ કોમ અને નવજોતસિંહ સિધુને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. આ યાદીમાંNACના સભ્ય નરેન્દ્ર જાદવ, મલયાલમ ફિલ્મ અભિનેતા સુરેશ ગોપી અને પત્રકાર સ્વપન દાસગુપ્તાનો પણ સમાવેશ થાય છે. મોદી સરકારના સૂચનના આધારે...

  અક્ષયની ‘હાઉસફુલ 3’નું પોસ્ટર થયું રિલીઝ

  સાજિદ નડિયાદવાલાની 'હાઉસફુલ 3'નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેમાં બધા જ સ્ટાર્સ બ્લુ ડ્રેસમાં દેખાઇ રહ્યા છે. મલ્ટી સ્ટાર ફિલ્મમાં અક્ષયકુમાર,અભિષેક બચ્ચન,રિતેશ દેશમુખ, જેક્લિન ફર્નાન્ડિઝ, લિઝા હેડન અને નરગીસ ફખ્રી જેવા કલાકારો છે. ફિલ્મના પોસ્ટરમાં અક્ષય જેક્લિન સાથે, અભિષેક...

  સ્વેચ્છાએ ગેસ સબસિડી છોડનાર લોકોનો આંકડો 1 જ વર્ષમાં 1 કરોડને પાર

  સ્વેચ્છાએ એલપીજી સબસિડી છોડનાર લોકોનો આંકડો 1 કરોડને પાર કરી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ પરિવારોને મફતમાં ગેસ કનેક્શન મળી રહે તે હેતુથી લોકોને ગેસ સબસિડી છોડવા અપીલ કરી હતી. જેના એક જ વર્ષમાં રજીસ્ટર્ડ ગેસ કનેક્શન ધારકોમાંથી...

  Latest News

  video

  અંકલેશ્વર : નગરપાલિકાની સામાન્ય સભામાં માત્ર 25 મિનીટમાં 45 કામોને મંજુરી, વિપક્ષે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં વિકાસના વિવિધ કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં દરેક...
  video

  સુરત : લિંબાયત પોલીસે જપ્ત કરેલા વાહનોમાં લાગી આગ, 15 વાહનો બળીને ખાખ

  સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ નારાયણનગરમાં આવેલ જગ્યામાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી.
  video

  સુરત : વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલ શો-રૂમમાંથી રૂ. 42 લાખના માલમત્તાની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

  સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે જ રિલાયન્સ શો-રૂમમાંથી રૂપિયા 42 લાખના માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટના બની છે. રાત્રી દરમ્યાન...
  video

  ભરૂચ : બળાત્કારની ઘટનાના આરોપીઓને કડક સજાની માંગ સાથે અલ્પસંખ્યકો દ્વારા આવેદન અપાયું

  ભરૂચ જિલ્લા કલેક્ટરને કોડીનારમાં થયેલ ગેંગરેપના આરોપીઓને સખત સજાની માંગ સાથે શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું....
  video

  બિહાર: પ્રથમ ચરણ માટે આજે નેતાઓના પ્રચારનો અંતિમ દિવસ, 28 તારીખે મતદારો કરશે ફેંસલો

  બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. 71 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે થવાનું...