વધુ

  બ્લોગ

  સ્ત્રી : ઘરમાં કચરો લાગતો હોય તો સ્લીપર પહેરીને ફર…

  વિમેન્સ ડે, ભારતીયો હમેશા એક વાત રટતા હોય છે કે અમે તો અર્ધનારીશ્વરથી માંડી મહીલાઓની ભગવાન તરીકે હમેશા સ્ત્રી શક્તિની ઉપાસના કરીએ છીએ. સો ટકા સાચી વાત કે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના કરવામાં આવી છે, પણ નારી કેવી?...

  નખશીખ અર્થશાસ્ત્રી : આર.સી.જોષી

  અર્થશાસ્ત્ર (ઈકોનોમીક્સ) વિષય સાથે જેને સ્નાન સૂતકનો સંબંધ નથી એવા વિનયન (આર્ટસ) અને વિજ્ઞાનના (સાયન્સ) વિદ્યાર્થીઓ શ્રી મહામંડલેશ્વર કોલેજ ઓફ કોમર્સના (સ્થાપના : ૧૯૬૭) વર્ગખંડમાં  શિસ્તપૂર્વક ગોઠવાય, ઘંટ વાગે (હવે ઈલેક્ટ્રીક બેલ) પિરીયડ શરૂ થાય, ગુડ મોર્નિંગ સર કહી,...

  અભિનંદન વર્ધમાન : જીંદા શહિદ સ્વાગતમ્ અમી છાંટણા સાથે

  બાપની બહેન તે ફોઈ. રાશિ પરથી નામ પાડતા પરિવારમાં માર્ચ મહિનામાં જેના ઘરે દીકરો જન્મશે અને તેની રાશિ મેષ આવી તેમની ફોઈને પરમશાંતિ. મેષ રાશિમાં ત્રણ અક્ષર પરથી નામ પાડી શકાય. અ, લ અને ઈ. એક સેકન્ડનો પણ વિચાર...

  ધર્મો રક્ષતિ’ વિજ્ઞાન જીવાડે છે, ધર્મ જીવતા શીખવે છે.

  ભારતના બંધારણમાં એવું સ્પષ્ટ શબ્દોમાં લખ્યુ છે કે આપણા દેશમાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કોઈ ધર્મનો પ્રચાર કે પ્રસાર કરવો એ ગુન્હો છે. બિનસાંપ્રદાયિક દેશ ભારત છે. કોઈને પણ કોઈપણ ધર્મ વિશે જ્ઞાન આપવું નિષેધ છે. ધર્મના વિચારને વાંચી...

  બીજી મા સિનેમા : ‘ચાલ જીવી લઈએ’

  ‘પોન ટાઈન ગ્લાયમો’ ના શિકાર આપ બન્યા છો. ૮ સેકન્ડ થી ૮ વર્ષ સુધી આપ જીવી શકશો. નિવૃત્ત પિતાનો રિપોર્ટ જોઈને ડો.વાડિયા ( અરૂણા ઈરાની ) ગંભીરતાપૂર્વક આ નિદાન પુત્ર આદિત્ય ( યશ સોની ) સામે કરે અને બીજા...

  બીજી મા સિનેમા : ઠાકરે , “જિસ રંગ કી ગોલી મુઝે છૂ કે નીકલેગી વહ રંગ ઈસ દેશ સે મીટ જાયેગા”

  ‘ફ્રી પ્રેસ જર્નલ’ અખબારના કાર્ટૂનીસ્ટને એડિટર એ.પી. સેલવરજન કહે કે આપ જે કાર્ટૂન બનાવો છો એ તીખા તમતમતા છે, ઉપરથી ( સરકારમાંથી ) પ્રેસર છે, માટે આપની પીંછી જરા હળવી ચલાવો. કાર્ટૂનીસ્ટ એટલે બાલા  સાહેબ ઠાકરે. આજ સુધીના ઇતિહાસમાં નોકરી માંથી...

  બીજી મા સિનેમા : મણીકર્ણીકા

  સોએ હુએ કો જગાના બહુત સરલ હૈ જો જાગ રહા હૈ ઉસે જગાના બડા મુશ્કિલ હોતા હૈ ઐતિહાસિક ફિલ્મોની પ્રથમ હરોળમાં સ્થાન પામી શકે એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પરથી બનેલી ફિલ્મ મણીકર્ણીકા બેહદ રૂંવાટા ખડા કરી દે છે. કંગના રનોતની મણીકર્ણીકા,...

  તેરી ગલીયો મે બાર બાર રખેંગે કદમ : વારાણસી

  ૨ થી ૪ ફૂટ પહોળી ગલીમાં સેંકડો માણસો આવન-જાવન કરે, સ્કુટર, મોટર બાઈક પર ત્રણ સવારી પસાર થાય, સવાર થી મોડી રાત સુધી દિવાળીનાં જેવી રોશનીથી ઝગમગે છે. વારાણસી વરૂણા અને અસિ નદીની વચ્ચે વસેલું આ શહેર જેણે મનભરીને...

  બીજી મા સિનેમા : ઊરી

  “યે નયા હિન્દુસ્તાન હૈ, તુમ્હારે ઘર મેં ઘુસેગા ભી ઔર મારેગા ભી” સામી ઉત્તરાયણે એટલે કે ૧૧મી જાન્યુ. ૨૦૧૯ના રોજ રીલીઝ થયેલું, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઊરી’ જોયું. રોની સ્ક્રુવાલા પ્રોડ્યુસરે દિલ ખોલીને પૈસાની કોથળી છોડી છે. ક્યાંય...

  બીજી મા સિનેમા : ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

  ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’સ અનુપમ ખેરને આ વર્ષના બેસ્ટ એક્ટર એવોર્ડ મળી શકે એવો સક્ષમ અદભૂત અભિનય કર્યો છે. અક્ષય ખન્નાને સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ નક્કી જ સમજજો. વડાપ્રધાન મનમોહન સિંઘ, ડૉ. મનમોહન સિંઘ ગઠબંધનની સરકારમાં રહીને પાંચ વર્ષની ટર્મ...

  Latest News

  ઘણા દિવસો બાદ રાજકોટમાં એક જ દિવસમાં 105 કેસ નોંધાયા જ્યારે ગુજરાતમાં છેલ્લા 3 મહિના બાદ પહેલી વખત મોતનો આંકડો સૌથી વધુ નોંધાયો

  શહેરમાં આજે સાંજ સુધીમાં 105 કેસ નોંધાયા છે. રાજકોટમાં ઘણા દિવસો બાદ આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક...

  ભાવનગર: અવાણિયા ગામ નજીક બાઇક અને ઓટોરીક્ષા વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત

  ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણિયા ગામ નજીક એક બાઇક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં તળાજા તાલુકાના મધુવન ખાતે રહેતા પ્રદીપસિંહ...

  ભાવનગર: સિહોરના માલવણ ગામે 75 વર્ષીય વૃદ્ધ મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાઇ હત્યા

  ભાવનગરના સિહોર તાલુકાના માલવણ ગામે વસંતબા લીલુભા ગોહિલ નામની 75 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના જ ઘરમાં પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી...
  video

  કચ્છ : પીંછીના લસરકે ચિત્રકારે ઊભું કર્યું કૌશાબીનગર, જુઓ જૈન ધર્મના ભગવાન નેમિનાથ-રાજુલનું બારમાસી કેલેન્ડર

  હાલના આધુનિક જમાનામાં પણ કેલેન્ડરમાં છપાતા ચિત્રોનું પણ અનેરું મહત્વ હોય છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજના એક ચિત્રકારે પીંછી અને વિવિધ રંગોની મદદથી વિરહ અને વીતરાગના ચિત્રો રજૂ કરી લોકોના મન...
  video

  રાજકોટ : પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પોતાના જ ઘરમાં કરાવ્યુ એવું કે, આપ પણ વિચારતા થઈ જશો

  રાજકોટમાં પ્રેમી સાથે મળી ખુદ પ્રેમિકાએ જ પોતાના ઘરની અંદર લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ...