સુરત શહેર ખાતે વીર નર્મદ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં હાલમાં 25 વર્ષથી વધારે વયની વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના માર્ગદર્શન પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો નથી. કોઈપણ વિદ્યાર્થીનીને ગ્રેજ્યુએશન કર્યા બાદ M.Com, બીએડ્ કર્યા…
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે મકાનમાં આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી…
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના વિશાળ મેદાન બ્રિગેડ ગ્રાઉંડમાં વડાપ્રધાન મોદી ભવ્ય રેલીને સંબોધન કરશે. ભાજપ યુપી, બિહાર બાદ બંગાળને પણ કબ્જે કરવા એડીચોટીનું…
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ્સ ખાતે એક મોટી ચૂંટણી રેલીને સંબોધન કરશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ…
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના…
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું. આ સાથે ઈંગ્લેંડની ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની…
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા…
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના રસીકરણના વધુ એક રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સરકારી હોસ્પિટલ, પી.એચ.સી.ધાવા, સી.એચ.સી.સુત્રાપાડા, પી.એચ.સી.ફુલકા, સબ…
કબડ્ડીની રમતને પ્રોત્સાહન આપવા માટે ભરૂચમાં સિનિયર કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે….ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન તથા ભરૂચ ડિસ્ટ્રીકટ એસોસિએશનના સંયુકત ઉપક્રમે…
સાયબર ઠગ લોકોને નિશાન બનાવવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. 'કૌન બનેગા કરોડપતિ'માં લોટરી એક્ઝિટના નામે લોકોની છેતરપિંડી કરવામાં આવી રહી છે. આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ તંત્ર પણ લોકોને એલર્ટ કરી રહ્યું છે....
ગયા વર્ષે 2020માં કોરોના વાયરસના કહેરના કારણે જનજીવન બદલાઈ ગયું હતું. કોરોના વાયરસે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં સૌથી વધારે કહેર વરસાવ્યો હતો. ભારત પણ આનાથી બાકાત નથી. અમેરિકા, ભારત અને બ્રિટન સહિત ઘણા મોટા દેશોએ તેનો...
ટાટા મોટર્સે આજથી તેની દમદાર કાર નવી ટાટા સફારીનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ કારની બજારમાં લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ કાર 22 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. ટાટા સફારી ભારતની સૌથી વધુ પસંદીદા કાર છે. નવી...
જંબુસરના નવયુગ વિદ્યાલય ખાતે દર મહિનાના છેલ્લા રવિવારે મફત નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દર્દીઓનું આંખોનું નિદાન કરી મફત ચશ્મા, દવા તથા મોતીયાના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ (મોગર) ખાતે મફત લઇ જવામાં આવે છે અને ત્યાં નિશુલ્ક ઓપરેશન કરવામાં આવે...
રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના વેકનીસેશનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે પ્રથમ તબબકામાં મેડિકલ સ્ટાફ ડોક્ટર અને આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી ત્યારે આજથી રાજ્યમાં પોલીસકર્મીઓને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદ સીપી કલેક્ટર...
રાજ્ય સરકારના આદેશ મુજબ વહીવટીતંત્રના વડાઓ અને અધિકારી-કર્મચારીઓને આજે કોરોના ની વેક્સિન આપવાની કામગીરી ના અંતર્ગત જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજે સવારના જિલ્લા કલેકટર ડોક્ટર...
આજથી સમગ્ર રાજ્ય સહિતના ભરૂચ જીલ્લામાં પ્લસ પોલીસયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયો રસીના બે ટીંપા પીવડાવવામાં આવ્યા હતા
રાજ્ય સરકાર અને ભરૂચ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૩૧ મી...
હાલ દેશભરમાં કોરોના મહામારીની વચ્ચે વેક્સિનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. જોકે ગુજરાતમાં અલગ અલગ જિલ્લા અને તાલુકા મથકે પણ આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,ત્યારે ભરૂચનીસિવિલહોસ્પીટલમાંકાર્યરતતબીબોતેમજ મેડિકલ સ્ટાફને કોરોનાની રસી આપવામાં આવી હતી. તબીબોએ વેક્સિન લઈનેસકારાત્મક પ્રતિક્રિયાઓઆપતા જણાવ્યુ...
રાજસ્થાનમાં એક અનોખું ગામ છે જ્યાં કબૂતર કરોડપતિ છે. મનુષ્યે કરોડપતિ બનવું સામાન્ય વાત છે, પરંતુ પક્ષીઓ કરોડપતિ હોવું તે સામાન્ય નથી. વાત છે ચિત્તોડગઢ નજીક છોટીસાદડી તહસીલના બંબોરી ગામના કરોડપતિ કબૂતરોની. અહીંના ગ્રામજનો ગાન પુણ્યમાં સક્રિયપણે...
સનાતન ધર્મની અંદર એકાદશીનું ખૂબ જ અનેરૂ મહત્વ હોય છે. એક વર્ષની અંદર કુલ 24 એકાદશી આવે છે અને તે પ્રત્યેક એકાદશી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે આ વખતે પોષ સુદ અગિયારસના દિવસે પુત્રદા એકાદશી આવે...
સુરત શહેર ખાતે વીર નર્મદ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં હાલમાં 25 વર્ષથી વધારે વયની વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના માર્ગદર્શન પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો નથી....
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે મકાનમાં આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી...