વધુ

  લાઇફસ્ટાઇલ

  દિલ્લી: કોરોના રસીકરણ બાદ આડઅસરના 51 કેસો આવ્યા સામે, જાણો વધુ

  16 જાન્યુયારીથી કોરોના વેકસીનેશનની શરૂઆત થઈ છે. આ અભિયાન હેઠળ પ્રથમ દિવસે 1,65,714 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે દિલ્લીમાં કોરોના વેક્સિન આપ્યા બાદ 51 કેસ આડઅસરના સામે આવ્યા છે. તો એક વ્યક્તિને હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યો. દિલ્લીમાં વેક્સિનેશન...

  ભાવનગર : કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૬૦ હજાર ડોઝ ભાવનગર ખાતે આવી પહોંચ્યા

  ભાવનગર ખાતેની વિભાગીય નાયબ નિયામક કચેરીના વેકસીનેશન સ્ટોર ખાતે કોવિડ વેકસીન કોવિશિલ્ડના 60 હજાર ડોઝ અમદાવાદથી આવી પહોંચ્યા હતા. જે અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમા ૨.૭૬ લાખ જેટલા કોરોના વેકસીનના ડોઝીઝ આવ્યા...
  video

  વડોદરા : પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉતર્યા માસ સીએલ પર, જુઓ તેમની છે શું માંગણી

  રાજ્યમાં કોરોના વેક્સિનના આગમન થયું છે તો બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. વડોદરા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 700 જેટલા કર્મચારીઓએ ભેગા થઇને વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું છે...

  કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટને 1.10 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો, જાણો કેટલી હશે કિમત..?

  કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)ને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. કોવીશીલ્ડના દર સપ્તાહે એક કરોડથી વધુ ડોઝની સપ્લાઈ કરવામાં આવી...
  video

  કચ્છ : સૌપ્રથમ માંડવીના બે મિત્રોએ કર્યો હતો જગવિખ્યાત દાબેલીનો આવિષ્કાર, જાણો શું છે દાબેલીનો ઇતિહાસ..!

  આપણે સૌ હોંશભેર બર્ગર, સેન્ડવિચ અને પીઝા સહિતના વ્યંજન મલ્ટીનેશનલ ફૂડ ચેઇનના મોંઘા સ્ટોરમાં આરોગતા હોય છે, પરંતુ આ વાનગીઓની મૂળમાં છુપાયેલી છે દાબેલી… જીહા, સરહદી ક્ચ્છ જિલ્લાના માંડવી નગરમાં સૌ પ્રથમ દાબેલીની શોધ થઈ હતી દાબેલી...

  આજે ગીતા જયંતિ…… હા…..ભગવદ્ ગીતામાં શું નથી?

  ભગવદ્ ગીતા! જીવનની વાસ્તવિકતાઓથી આરંભી આદર્શોનાં અંતિમ શિખરો સર કરતું એક અભિયાન! એક એવું દિવ્ય રસાયણ જે જીવન ને બ્રહ્મત્વમાં રૂપાંતરિત કરી દે ……. એવું અધ્યાત્મમંથન જે તત્ત્વજ્ઞાન અને જીવનને એકરસ બનાવી દે ……વ્યક્તિથી વિશ્વશાંતિની સુધીની ચિંતનધારા!...
  video

  ભરૂચ : જિલ્લામાં વેકસીનેશન માટેની તૈયારીઓ શરૂ, ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો

  અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓના માધ્યમથી ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 13મી ડીસેમ્બર સુધી આ કામગીરી ચાલશે. 
  video

  જામનગર : ઉકાળો નહીં પણ આયુર્વેદિક જડીબુટ્ટીથી બનતો સૂપ સ્થાનિકોમાં “હોટ ફેવરિટ”, જાણો શું છે કારણ..!

  જામનગર શહેરમાં લોકો ઠંડીની મોસમમાં શારીરિક તંદુરસ્તીની ખૂબ જ કાળજી લઈ રહ્યા છે. હાલ કોરોના જેવી મહામારી દરમ્યાન લોકોમાં ઇમ્યુનિટી પાવર મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે, ત્યારે શાકભાજી કઠોળ અને અન્ય જડીબુટ્ટીથી બનતો સૂપ શહેરીજનો આરોગી...
  video

  અમદાવાદ : દિવાળીના તહેવારમાં દર્દીઓ માટે શરૂ કરાયું “ડોક્ટર ઓન કૉલ” અભિયાન, જાણો કેટલા કલાક મળશે સેવા..!

  રાજ્યભરમાં લોકોમાં દિવાળીના તહેવારને મનાવવા માટે ભારે ઉત્સાહ છે, ત્યારે અમદાવાદમાં દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી તબીબો દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા પુરી પાડવામાં આવશે. તહેવારના સમયે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે મેડિકલ એસોસિએશનના તબીબો આગામી તા. 14થી 19 નવેમ્બર દરમ્યાન ડોક્ટર ઓન કોલ સેવાના અભિયાનમાં જોડાશે. દિવાળીના તહેવારમાં રજાનો માહોલ હોય...

  ભાવનગર : અધેલાઇ ખાતે સગર્ભા મહિલાઓ માટે મેગા મેડીકલ કેમ્પ યોજાયો, જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન અપાયું

  ભાવનગર તાલુકાના અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા બહેનોનો મેગા મેડીકલ કેમ્પ આયોજીત કરવામા આવ્યો હતો. જેમાં ૪૨ જેટલા સગર્ભા બહેનોનું મેડીકલ ઓફીસર મારફત હેલ્થ ચેક અપ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું.

  Latest News

  video

  સુરત : 25 વર્ષથી વધુ વયની વિદ્યાર્થીનીઓને VNU સમરસ હોસ્ટેલમાં પ્રવેશ નહીં અપાતાં જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન

  સુરત શહેર ખાતે વીર નર્મદ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં હાલમાં 25 વર્ષથી વધારે વયની વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના માર્ગદર્શન પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો નથી....
  video

  સુરત : વિશ્વ મહિલા દિવસે જ મહિલાઓનું દારૂની હાટડીઓ અને મહિલા અત્યાચારના વિરોધમાં આવેદન

  ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ધમધમતા દારૂના અડ્ડાઓ સહિત માસુમ બાળકીઓ અને મહિલાઓ પર થતી બળાત્કાર જેવી ઘટનાઓ ડામવા કડક કાયદો...
  video

  વડોદરા : તરસવા ગામે મકાનમાં લાગી અચાનક આગ, 6 વર્ષીય બાળકનું મોત

  મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે મકાનમાં આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી...
  video

  ખેડા : ઇટલીના દંપતીએ માતૃછાયા અનાથ આશ્રમના બાળકને દત્તક લીધું, સૌકોઈની આંખમાં આવ્યા હર્ષના આંસુ

  માતૃત્વ ઝંખતી ઇટલીની મહિલાની ઈચ્છા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિને ખેડા જિલ્લાના નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમથી મળેલ દત્તક બાળકથી પૂર્ણ થઇ હતી. નડિયાદ શહેરના માતૃછાયા અનાથ આશ્રમના 6 વર્ષીય બાળકને ઈટલીના દંપતીને દત્તક...
  video

  ભરૂચ : નર્મદા નદીના કિનારે ગંદકીની ભરમાર, યુવાવર્ગે ઉપાડયું સફાઇનું બિડુ

  કાકા કાલેલકરે કહયું છે ગંગા નદીમાં સ્નાન કરવાથી માનવીના પાપો ધોવાઇ જાય છે પણ શિવપુત્રી નર્મદાના દર્શન માત્રથી માનવીના તમામ પાપો નષ્ટ...