વધુ

  લાઇફસ્ટાઇલ

  ધ કપિલ શર્મા શો માં ક્રિસ ગેલ મહેમાન બનશે 

  ઘર ઘરમાં પ્રચલીત ધ કપિલ શર્મા શો માં વેસ્ટ ઈન્ડિઝનાં સ્ટાર ક્રિકેટ ખેલાડી ક્રિસ ગેલ,હિન્દી ફિલ્મ ગાયક મિકાસિંહ,ગાયિકા કનિકા કપૂર  કપિલ શર્મા નો કોમેડી શો ધ કપિલ શર્મા શો માં મહેમાન બનવાના છે. આ શો માં ગેલ ગીત ગાતો અને ભાંગડા કરતો...

  આજે રીલિઝ થશે ઐશ્વર્યા અને રણદીપ હૂડા સ્ટારર ‘સરબજીત’

  આજે ઐશ્વર્યા રાય, રણદીપ હૂડા સ્ટારર ફિલ્મ ‘સરબજીત’ રિલીઝ થઇ છે. જે સત્યઘટના પર આધારિત છે. ઉમંગકુમારની આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને રણદીપ હૂડાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. આ ફિલ્મ સરબજીતના જીવન પર આધારિત છે. સરબજીત પંજાબનો એક ખેડૂત હતો. જે અજાણતા બોર્ડર...

  સોનુ નિગમે ભિખારીના વેશમાં મુંબઇની સડક પર ગાયા ગીતો

  મુંબઇમાં સોનુ નિગમે જુહુમાં સડક કિનારે બેસીને તેમના ગીતો ગાયા પરંતુ કોઇ તેમને ઓળખી શક્યું નહી તેટલું જ નહી એક વ્યક્તિએ ભિખારી સમજીને સોનુ નિગમના હાથમાં 12 રૂપિયા પકડાવી દીધા હતા. તાજેતરમાં સોનુ નિગમે એક વેબ વીડિયો માટે વેશ બદલીને...

  કિંગ્સ યુનાઇટેડ ઇન્ડિયાનો પ્રથમવાર ગુજરાતમાં ડાન્સ વર્કશોપ

  ગુજરાતમાં સૌપ્રથમવાર વર્લ્ડ હિપ હોપ ડાન્સ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ વિજેતા કિંગ્સ યુનાઇટેડ ઇન્ડિયા અનસ્ટોપેબલ ડાન્સ વર્કશોપ કરશે. જેનું આયોજન વર્સેટાઇલ પ્લસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અનસ્ટોપેબલ ડાન્સ વર્કશોપ 24, 25 અને 26મેના રોજ અમદાવાદના કાશીરામ અગ્રવાલ હોલ ખાતે યોજવામાં...

  હેપી બર્થ ડે ટુ માધુરી દિક્ષિત

  આજે બોલિવૂડની 'ધક ધક ગર્લ' માધુરી દિક્ષિતનો જન્મદિવસ છે. માધુરીનો જન્મ 15, મે 1967માં મહારાષ્ટ્રમાં થયો હતો. માધુરીએ તેના અદભૂત ડાન્સ અને અભિનય ક્ષમતાના જોરે બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. માધુરી દિક્ષિતે તેના કેરિયરની શરૂઆત 1984માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ...

  બર્થ ડે ગર્લ સની લિયોની વિશે કેટલીક અજાણી વાતો

  બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ પોર્ન સ્ટાર સની લિયોનીનો આજે જન્મદિન છે.સની વિશે કેટલીક અજાણી વાતો. સનીનું સાચું નામ કરનજીત કૌર છે ઘણાં ઓછા લોકો જાણતા હશે કે સની લિયોનીનું સાચુન નામ કરનજીત કૌર વોહરા છે. તેનો જન્મ એક પંજાબી કુટુંબમાં 13મે,...

  ‘ઉડતા પંજાબ’નું બીજું ગીત થયું રિલીઝ

  ડ્રગ્સના દૂષણ પર બનાવવામાં આવેલી ફિલ્મ 'ઉડતા પંજાબ'નું નવું ગીત ‘ઇક કુડી…” આલિયા ભટ્ટે રિલીઝ કર્યું છે. આ અગાઉ ફિલ્મનું “ચિત્તા વે…” રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શાહિદ કપૂર રોકસ્ટાર ટોમી સિંગની ભૂમિકા ભજવી રહ્યો છે જે ડ્રગ્સની લતે...

  ગુજરાતમાં પ્રથમવાર ટેલેન્ટેડ ગૃપ દ્વારા ડાન્સ વર્કશોપ અને ‘નો ઓડિશન ડાયરેક્ટ કોમ્પિટીશન’

  ગુજરાતમાં સૌપ્રથમવાર અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા કિંગ્સ યુનાઇટેડ ઇન્ડિયા દ્વારા ડાન્સ વર્કશોપ કરવામાં આવશે. જેનું આયોજન વર્સેટાઇલ પ્લસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તે સાથે વર્સેટાઇલ પ્લસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા રાજ્યમાં પ્રથમવાર ‘નો ઓડિશન ડાયરેક્ટ કોમ્પિટીશન’નું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં...

  કપિલ શર્માના શોમાં ‘સરબજીત’ના પ્રમોશન માટે આવી બચ્ચન વહુ ઐશ્વરીયા

  કલર્સ પર કપિલનો શો બંધ થયા બાદ લોકો કપિલને ઘણો મિસ કરતા હતા. પરંતુ કપિલે ફરી સોની પર પોતાનો નવો શો ‘ધ કપિલ  શર્મા શો’ શરૂ કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. તેનો આ શો પહેલા દિવસથી જ હીટ...

  ‘રોમિયો એન્ડ રાધિકાની’ ટીમ દ્વારા ‘સેલ્ફી વીથ બડીઝ’નો કોન્ટેસ્ટ

  ડિરેક્ટર સિદ્ધાર્થ ત્રિવેદીની અર્બન ગુજરાતી ફિલ્મ ‘રોમિયો એન્ડ રાધિકા’ની ટીમ દ્વારા ‘સેલ્ફી વીથ બડીઝ’ નામનો કોન્ટેસ્ટ રાખવામાં આવ્યો છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારા ખાસ મિત્ર સાથે સેલ્ફી લઇ તેને 09825372092આ નંબર પર મોકલવાની રહેશે. એક નંબર પરથી...

  Latest News

  video

  સુરત : 25 વર્ષથી વધુ વયની વિદ્યાર્થીનીઓને VNU સમરસ હોસ્ટેલમાં પ્રવેશ નહીં અપાતાં જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન

  સુરત શહેર ખાતે વીર નર્મદ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં હાલમાં 25 વર્ષથી વધારે વયની વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના માર્ગદર્શન પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો નથી....
  video

  સુરત : વિશ્વ મહિલા દિવસે જ મહિલાઓનું દારૂની હાટડીઓ અને મહિલા અત્યાચારના વિરોધમાં આવેદન

  ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ધમધમતા દારૂના અડ્ડાઓ સહિત માસુમ બાળકીઓ અને મહિલાઓ પર થતી બળાત્કાર જેવી ઘટનાઓ ડામવા કડક કાયદો...
  video

  વડોદરા : તરસવા ગામે મકાનમાં લાગી અચાનક આગ, 6 વર્ષીય બાળકનું મોત

  મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે મકાનમાં આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી...
  video

  ખેડા : ઇટલીના દંપતીએ માતૃછાયા અનાથ આશ્રમના બાળકને દત્તક લીધું, સૌકોઈની આંખમાં આવ્યા હર્ષના આંસુ

  માતૃત્વ ઝંખતી ઇટલીની મહિલાની ઈચ્છા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિને ખેડા જિલ્લાના નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમથી મળેલ દત્તક બાળકથી પૂર્ણ થઇ હતી. નડિયાદ શહેરના માતૃછાયા અનાથ આશ્રમના 6 વર્ષીય બાળકને ઈટલીના દંપતીને દત્તક...
  video

  ભરૂચ : નર્મદા નદીના કિનારે ગંદકીની ભરમાર, યુવાવર્ગે ઉપાડયું સફાઇનું બિડુ

  કાકા કાલેલકરે કહયું છે ગંગા નદીમાં સ્નાન કરવાથી માનવીના પાપો ધોવાઇ જાય છે પણ શિવપુત્રી નર્મદાના દર્શન માત્રથી માનવીના તમામ પાપો નષ્ટ...