વધુ

  સમાચાર

  ઉના તાલુકા માં દલિત યુવાનો પર અત્યાચારની ઘટના ના ભરૂચ જિલ્લા માં પડઘા પડયા

  ભરૂચ તેમજ આમોદ ના દલિત સમાજ દ્વારા કહેવાતા ગૌરક્ષકો સામે સખ્ત કાર્યવાહી ની માંગ કરી ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના મોટા સમઢી વાળા ગામ માં કહેવત ગૌરક્ષકો દ્વારા દલિત યુવાનો ને અર્ધ નગ્ન કરીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.જે...

  પાલેજમાં મેઘમહેર થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી

  પાલેજ માં લાંબા વિરામ બાદ સોમવાર ના દિવસે મેઘરાજ એ ધમાકે દાર રી એન્ટ્રી કરી હતી,અને વરસાદ ના આગમન સાથેજ રાહદારીઓ અને વાહન ચાલકો માં દોડધામ મચી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી હાથતાળી આપી રહેલા મેહુલીયાએ સોમવારના રોજ હેત વરસાવતા...

  ઉના દલિત અત્યાચાર મામલો,પાંચ દલિતોએ જાહેરમાં પીધુ ઝેર

  ઉનામાં દલિત યુવાનો પર ગુજારેલા અત્યાચાર મામલે આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં ન લેવાતા પાંચ દલિતોએ જાહેરમાં ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો હોવા છતાં પાંચેય દલિતોએ ઝેરી...

  કેજરીવાલે સુવર્ણમંદિરમાં જઇને ધોયા વાસણ

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના પ્રસિદ્ધ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં પશ્ચાતાપ કર્યો હતો. કેજરીવાલે સુવર્ણમંદિરમાં વાસણો ધોઇને સેવાકાર્ય કર્યું હતું. તેમણે 30 મિનિટ લંગર હોલમાં વાસણો ધોઇને કલાક સુધી સેવાકાર્ય કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું...

  કરદાતાઓ માટે 31મી જુલાઈ ની ટાઈમ લાઈન

  ઈન્ક્મ ટેક્ષ રિટર્ન્સ ફાઈલ કરવા માટે ઓનલાઇન સિસ્ટમ કાર્યરત એકાઉન્ટ ઓડિટ સિવાય ના વ્યક્તિ, સંસ્થા સહિત વ્યવસાય કરતા અને રિટર્ન્સ ફાઈલ કરતા કરદાતા ઓ માટે 31મી જુલાઈ આયકર રિટર્ન્સ ફાઈલ કરવાની અંતિમ તારીખ છે. તાજેતર માં કેન્દ્ર સરકાર દ્વારા બ્લેક પ્રોપર્ટી કે નાણું...

  આ વર્ષે હજના ક્વોટામાં ઘટાડોઃ ભારતમાંથી 1,35,000 લોકો કરશે હજયાત્રા

  મક્કામાં નિર્માણકાર્ય ચાલુ હોવાથી સાઇદી અરબ દ્વારા આ વર્ષે હજયાત્રીઓના ક્વોટામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાના કારણે આ વર્ષે ભારતમાંથી 1,35,000 લોકો હજ માટે જશે. આ આંકડો અગાઉના વર્ષો કરતા ઓછો છે. હજયાત્રાની તૈયારીઓના સંદર્ભમાં મુંબઇમાં શનિવારે હજ કમિટિની...

  કોર્ટે આપેલ 48 કલાકની સમય મર્યાદા પૂર્ણ થતા હાર્દિક પહોંચ્યો ગુજરાત બોર્ડર

  પાટીદાર આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર પહોંચી ગયો છે. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિકને જેલમાંથી છૂટ્યા બાદ 48 કલાક ગુજરાતમાં રહેવાની પરવાનગી હતી. તેથી, પોલીસ હાર્દિકને તેની જ ગાડીમાં બોર્ડર સુધી મૂકી આવી...

  વાલિયાના ભામાડીયા ગામે ખુંખાર દીપડો ગ્રામજનોના નજરે ચઢતા ભયનો માહોલ સર્જાયો 

  વન વિભાગ દ્વારા નરભક્ષી ને પાંજરે પુરવા ની કવાયત હાથ ધરાઈ ભરૂચ જિલ્લા ના વાલિયા તાલુકાના ભામાડીયા ગામ નજીક ગ્રામજનો એ ખુંખાર દીપડા ને જોયો હતો અને લોકોએ ભય ના માહોલ સાથે કામ વગર ઘરની બહાર પણ નીકળવાનું માંડી વાળ્યુ છે. જંગલો નો...

  ગુજરાતના શહેરો માં અનુભવાયા ભૂકંપ ના આંચકા 

  હાઇરાઇઝ બિલ્ડીંગો માં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા રાજ્ય ના ભાવગનગર,અમરેલી સુરત સહિત ના શહેરો માં 4.7ની તીવ્રતા નો ભૂકંપ નો આંચકો લોકો એ મહેસુસ કર્યો હતો. રાજ્યભર માં રવિવારના રોજ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સવારે સુરત માં 9.24...

  કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના પુત્રવધુના બેસણામાં રાજકીય નેતાઓની હાજરી

  શંકરસિંહ વાઘેલા,ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ ઝૈનબ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના પુત્રવધુ ઝૈનબ પટેલનું લાંબી માંદગી બાદ દિલ્હી ખાતે દુઃખદ નિધન થયું હતું. આ ઘડીમાં તેઓના પરિવારજનોને સાંત્વના અર્પવા માટે રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂન...

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...