વધુ

  સ્પોર્ટ્સ

  મારું મુખ્ય લક્ષ્ય મારા ઓલિમ્પિક મેડલનો રંગ બદલવાનું છે: મેરી કોમ

  ભારતીય મહિલા બોક્સર એમસી મેરી કોમે કહ્યું કે, લંડન ઓલિમ્પિકની તૈયારી માટે તેણે પુરૂષ બોક્સરો સાથે પ્રેક્ટિસ કરી હતી. જેથી તે 51 કિલોગ્રામ કેટેગરીમાં રમી શકે. લંડન ઓલમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા એમસી મેરી કોમે...

  ભારતીય પૈરા એથલીટ દીપા મલિકે લીધો સંન્યાસ

  પૈરાલમ્પિક રજત પદક વિજેતા દીપા મલિકે સંન્યાસની જાહેરાત કરી હતી જેથી તે રાષ્ટ્રીય રમત કોડને માનીને ભારતીય પેરાલમ્પિક સમિતિ (પીસીઆઇ)ના અધ્યક્ષ પદને સંભાળી શકે. રાષ્ટ્રીય રમત નિયમ અનુસાર કોઇ પણ હાલની ખેલાડી મહાસંઘમાં આધિકારીક...

  સાનિયા મિર્ઝાને મળ્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, ઇનામની રકમ દાનમાં આપશે

  ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોમવારે ફેડ કપ હાર્ટ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બની હતી. માતા બન્યા બાદ સફળતાપૂર્વક કોર્ટમાં પરત ફરવા બદલ તેણે આ સન્માન મેળવ્યું હતું. આ એવોર્ડમાં દાનમાં મળનાર રકમ તેણે તેલંગાણાના...

  કોવિડ-19: રૂપિયા એકઠા કરવા માટે હાફ મેરાથોનમાં દોડશે સ્ટોક્સ

  ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ચેરિટીના માધ્યમથી રૂપિયા એકઠા કરવા માટે હાફ મેરાથોનમાં દોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે પહેલી વખત કોઈ હાફ મેરાથોનમાં દોડશે. https://www.instagram.com/tv/B_ulKT6lElf/?utm_source=ig_embed&utm_campaign=loading સ્ટોક્સ બ્રિટેનના રાષ્ટ્રીય આરોગ્ય સેવા...

  આજે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન રમેશ તેંડુલકરનો જન્મદિવસ, જાણો તેમની કારકીર્તિ વિષે..

  ૨૪ એપ્રિલ, ૧૯૭૩ના દિવસે મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા સચિન તેંદુલકરના પિતા રમેશ તેંદુલકર એક જાણીતા લેખક હતાં અને માતા રજની તેંદુલકર એક ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલા હતા. પિતા રમેશ તેંદુલકરે સચિનનું નામ તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનની યાદગીરીમાં રાખ્યું હતું....

  ક્રિકેટર રોહિત શર્માએ કોરોના વાઇરસ સામે લડવા 80 લાખનું કર્યું દાન

  ક્રિકેટર રોહિત શર્માએ કોરોનાવાઇરસ સામે લડવા માટે 80 લાખ રૂપિયાનું દાન કર્યું . રોહિતે 80 લાખમાંથી 45 લાખ રૂપિયા PM-CARES ફંડ (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ), 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ...

  રવિન્દ્ર જાડેજાએ હોર્સ રાઈડિંગનો વીડિયો શેર કર્યો, લખ્યું- “મારો ઓલ ટાઈમ ફેવરિટ”

  ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર થ્રોબેક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં જાડેજા પોતાની હોર્સ રાઈડિંગ સ્કિલ્સ બતાવે છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, "મારો ઓલ ટાઈમ ફેવરિટ (હોર્સ ઇમોજી)." https://twitter.com/imjadeja/status/1244878456053211137

  COVID-19ની લડતમાં ભારતીય મહિલા ક્રિકેટરો પણ જોડાયા, કેપ્ટન મિતાલીએ આપ્યા 10 લાખ

  ભારતીય મહિલા વન-ડે ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે કોરોના મહામારી સામે લડવા 10 લાખનું દાન કર્યુ છે. તો ભારતીય મહિલા ક્રિકેટર દિપ્તી શર્માએ પણ પશ્ચિમ બંગાળ આપાતકાલીન રાહત ભંડોળમાં 50 હજારનું દાન કર્યુ હતું
  video

  કૃણાલ અને હાર્દિક પંડ્યાએ COVID-19 સામે લડવા લોકોને ઘરે રહેવાની કરી અપીલ

  સમગ્ર દેશમાં કોવિડ19ના આંકડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે તેને ધ્યાને રાખીને પંડ્યા બ્રધર્સ- હાર્દિક અને કૃણાલે તમામ ભારતવાસીઓને ઘરમાં અને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે. કૃણાલ પંડ્યાએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં...

  આ દિગ્ગજ રમતવીર કોરોના સામે ચાલી પોલીસની ફરજ નિભાવી રહ્યા છે

  વિશ્વકપ વિજેતા ક્રિકેટર જોગિન્દર શર્મા, ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન રાજપાલ સિંહ, કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા અખિલ કુમાર અને એશિયન ગેમ્સના ચેમ્પિયન કબડ્ડી ખેલાડી અજય ઠાકુર આ બધા ખેલાડીઓ કોરોના સામેની લડાઈ માટે પોલીસની ફરજ બજાવી...

  Latest News

  video

  ભરૂચ : વડદલાની એપીએમસી ગેરકાયદે હોવાનો આક્ષેપ, ચેરમેને કહ્યું ટીપીની મંજુરી છે

  ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને વડદલા ખાતે સ્થળાંતરિત કરી દેવાતા રોજ વિવાદના ફણગા ફુટી રહયાં છે.

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 376 નવા પોઝીટીવ કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15,205 થઈ

  ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 376 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 23 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 410...

  ભરૂચ : નગરપાલિકાની આળસ, કચરાપેટી ઉઠાવી કચરાના નિકાલને બદલે સળગાવે છે કચરો

  ભરૂચ નગરપાલિકાએ શહેરમાંથી કચરો એકઠો કરવા માટે દરેક વિસ્તારમાં કચરા પેટીઓ મૂકી છે. આ કચરા પેટીઓ ભરાઈ જતા પાલિકા દ્વારા તેને ઉઠાવી...

  અંકલેશ્વર : ચૌટાનાકા પર સિમેન્ટની ગુણો ભરેલી ટ્રક ખોટકાતા ટ્રાફિકજામ

  અંકલેશ્વર શહેરના વાહનોથી ધમધમતા ચૌટાનાકા વિસ્તારમાં સિમેન્ટની ગુણો ભરેલી ટ્રક ખોટકાતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. ટ્રકને રસ્તા પરથી હટાવવામાં ન આવી ત્યાં...

  જાણો, કોણે આપી કોહલીને અનુષ્કા સાથે “ડિવોર્સ” લેવાની સલાહ

  બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મીની વૅબ સિરીઝ પાતાળલોક રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગઇ છે. શરૂઆતમાં આ સિરીઝને ખૂબ વાહવાહી મળી પરંતુ...