વધુ

  સ્પોર્ટ્સ

  video

  1st Test Day : કોરોના કાળની પ્રથમ ક્રિકેટ મેચ, ENG-WI વચ્ચે ટક્કર, ટોસમાં વિલંબ

  સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ મેદાન પર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ મેદાન પર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. હાલમાં વરસાદને લીધે ભીના મેદાનને કારણે...

  ડાંગ : આફતને અવસરમાં પલટાવતો આંતરરાષ્ટ્રીય દોડવીર, એશિયન ગેમ્સમાં મેડલ સહિત રૂ. ૩૦ લાખથી વધુની રાશી મેળવી

  “કોરોના”ના કહેર વચ્ચે માનસિક આઘાત અને હતાશાના માહોલમા કઈ કેટલાયે લોકો તનાવનો શિકાર થઇ રહ્યા છે ત્યારે, વિપદની આ વેળાને અવસરમાં પલટીને સ્વર્ણ ભવિષ્ય માટે માનસિક અને શારીરિક સજ્જતા કેળવતા કેટલાક વિરલાઓ પણ, આપણી આસપાસ નજર કરતા...

  વિન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીક્સનું 95 વર્ષની વયે નિધન

  વિન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીક્સનું 95 વર્ષની વયે નિધન થયું છે. એવર્ટન વીક્સને વિન્ડિઝમાં સ્પોર્ટ્સના ફાઉન્ડિંગ ફાધર તરીકે ઓળખાય છે. એવર્ટન વીક્સના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર જોવા મળી રહી છે. એવર્ટન વીક્સે અંદાજે...

  અલગ અંદાજમાં જોવા મળ્યો મહેન્દ્રસિંહ ધોની, જોઈને આશ્ચર્ય થશે!

  કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની ગતિવિધિઓ પર હજુ પણ રોક છે. આ જ કારણે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક મહિનાથી સતત રાંચીમાં છે. ધોની ક્યારેક બાઈક ચલાવતો જોવા મળે છે તો ક્યારેક ક્રિકેટ રમતો જોવા મળે છે. હવે...

  પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ હાફીઝનો કોરોના ટેસ્ટ ફરી પોઝિટિવ, PCB કરી શકે છે કાર્યવાહી

  પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ હાફીઝનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે ફરી કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમની વિરુદ્ધ પ્રોટોકોલ તોડવા બદલ શિસ્તભંગના પગલાં લેવાનું વિચારી રહ્યું છે. હાફીઝને બોર્ડ દ્વારા...

  બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા હૈદરાબાદમાં 1 જુલાઈથી ટ્રેનિંગ શરૂ કરશે

  ભારતીય બેડમિન્ટન ખેલાડી 1 જુલાઈથી હૈદરાબાદમાં ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહ્યાં છે. કોરોનાને કારણે 3 મહિનાથી ખેલાડી કોર્ટથી દૂર છે. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર ખેલાડીઓને સૌપ્રથમ ટ્રેનિંગ માટે બોલાવાયા છે. બેડમિન્ટન એસોસિએશન ઓફ...
  video

  માત્ર સાત વર્ષની પરી ધોનીને શરમાવે તેવો ફટકારે છે “હેલીકોપ્ટર શોટ”

  હરિયાણાના રોહતકમાં રહેતી માત્ર સાત વર્ષની પરી શર્મા ક્રિકેટ રમવામાં માહિર છે. પોતાના ફેવરીટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના નકશે કદમ પર હેલીકોપ્ટર શોટ મારવામાં પણ માહિર છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ પ્રશંસા કરી ચુક્યા છે. કોણ છે આ...

  ફિફા અંડર-17 વુમન્સ વર્લ્ડ કપનું શેડ્યૂલ થયું જાહેર

  2021 ફિફા અંડર-17 વુમન્સ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ 17 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ભારતમાં રમાશે. અગાઉ ટૂર્નામેન્ટ નવેમ્બર 2020માં રમાવવાની હતી, પરંતુ કોરોનાવાયરસના કારણે તેને સ્થગિત કરવામાં આવી છે. વર્લ્ડ કપમાં કુલ 16...

  યોકોવિચની ટેનિસ ટુરમાં ભાગ લેનારા ડિમિટ્રોવ અને કોરિકને કોરોનાનો ચેપ લાગ્યો

  કોરોના મહામારીના કારણે ટેનિસ સ્થગિત છે, ત્યારે વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે પોતાની જ મિની ટેનિસ ટુરનુંઆયોજન કર્યું હતુ, જેમાં સર્બિયાના બોર્ના કોરિક, યેલેના યાન્કોવિચની સાથે બલ્ગેરિયાનો ડિમિટ્રોવ, જર્મનીનો ઝ્વેરેવ તેમજ ઓસ્ટ્રિયાનો થિયમ પણ જોડાયા...

  બલ્ગેરિયાના ટેનિસ ખેલાડી ગ્રિગોર દિમિત્રોવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

  બલ્ગેરિયાના ટેનિસ ખેલાડી ગ્રિગોર દિમિત્રોવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી દિમિત્રોવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી હતી કે, તે કોરોના પોઝિટિવ છે. 29 વર્ષીય ટેનિસ ખેલાડીએ ઇન્સ્ટાગ્રામ પર એક...

  Latest News

  video

  અમદાવાદ : કોરોના “હોટ સ્પોટ” બનતું અટકાવવા લેવાઈ તકેદારી, સુરત આવતી-જતી એસ.ટી. બસ સેવા બંધ કરાઇ

  અમદવાદ બાદ સુરતમાં હવે કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદથી સુરત આવતી જતી...
  video

  ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

  ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો....
  video

  ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

  ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થયો છે. ભરૂચ...

  સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

  કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી રહી છે. સરકાર આ હિસ્સો...

  J&K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

  ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા ઉપર આતંકી ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીને...