વધુ

  સ્પોર્ટ્સ

  ભારતીય ટીમના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સદાશિવ પાટિલનું નિધન

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સદાશિવ રવજી પાટિલનું નિધન થયું છે. સદાશિવ પાટિલ 86 વર્ષના હતા, જેમણે એક ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સદાશિવ પાટિલે મંગળવારે કોલ્હાપુર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. 86 વર્ષીય...
  video

  ભરૂચ : મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કોરોના પોઝીટીવ, કચેરી 3 દિવસ માટે બંધ

  ભરૂચના કણબીવગા વિસ્તારમાં આવેલી મામલતદારની કચેરીને ત્રણ દીવસ માટે બંધ કરવાની ફરજ પડી છે. કચેરીમાં આવેલાં મહેસુલ વિભાગના નાયબ મામલતદારને કોરોના થયા બાદ કચેરી બંધ કરી દેવામાં આવી છે. કચેરી બંધ કરી દેવાતાં અરજદારો અટવાય પડયાં હતાં.

  વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિતસિંહજીની આજે 148મી જન્મજયંતિ

  આજે 10 સપ્ટેમ્બર આજનો દિવસ જામનગરવાસીઓ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે,  આજે જ જામનગરનો વિકાસ, રોડ-રસ્તા અને અદ્દભુત શિલ્પકલા કારીગીરી સાથેની ઇમારતો તેમજ રણજીત સાગર ડેમ જેમના શાસનકાળમાં થયા તે વિશ્ર્વ વિખ્યાત જામ રણજીતસિંહજીનો જન્મ...

  ચેન્નઈ સુપર કિંગ્સ કેમ્પમાંથી આવી ખુશખબરી,આજથી ઉતરશે મેદાનમાં એમએસ ધોનીની ટીમ

  નવી દિલ્હી સ્થિત ચેન્નઇ સુપર કિંગ્સના કેમ્પમાંથી એક ખુશખબરી આવી છે. હાલ ધીરે ધીરે  કોવિડ 19 ટેસ્ટમાં બધા ખેલાડીઓ અને સહાયક દળના સભ્યોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ત્યાર બાદ હવે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ પ્રેકટિસ  અને ટ્રેનિંગ...

  ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત

  આંતરરાષ્ટ્રીયવન ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન રોહિત શર્મા રાષ્ટ્રીય રમતગમત દિવસે એટલે કે 29 ઓગસ્ટે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે. જે પસંદગી પામેલા પાંચ રમતવીરો માંથી એક છે. મરિયપ્પન ટી (પેરા-એથ્લેટિક્સ),...

  આઈપીએલ 2020 પૂર્વે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને મળ્યો ‘ગુરુ મંત્ર’ શૂન્યથી કરશે શરૂઆત

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ અને સ્ટાફએ ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ કર્યો છે. તે પછી, રાજસ્થાન રોયલ્સએ ગુરુવારે યુએઈમાં તેમની તાલીમ શરૂ કરી હતી. આઈપીએલની આગામી 13 મી સીઝન પહેલા ટીમના યુવા...

  IPLની મેચો લાઇવ જોવા માટે જિયોએ ખાસ પેક રજૂ કર્યા

  ભારતમાં ધર્મ તરીકે પૂજવામાં આવતી ક્રિકેટની રમતનો રોમાંચ માણ્યાને છ મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. ટીવી અને મોબાઇલ પર સૌથી વધુ જોવામાં આવતી ક્રિકેટ ઇવેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ધમધમાટ સપ્ટેમ્બર 2020ના મધ્યભાગ પછી...

  વિશ્વનો સૌથી ઝડપી દોડવીર જમૈકાનો ઉસૈન બોલ્ટ કોરોનાથી ચેપગ્રસ્ત

  હાલ સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેવામાં વિશ્વનો સૌથી ઝડપી દોડવીર જમૈકાનો ઉસૈન બોલ્ટે 21મી ઓગસ્ટના રોજ તેના 34 માં જન્મ દિવસની બર્થડે પાર્ટી ઉજવી હતી. તકેદારીના રાખતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  video

  નિવૃત્ત થયા પછી ધોની અને રૈનાએ એક બીજાને લગાવ્યા ગળે, ચાહકો થયાં ભાવુક

  ધોનીની નિવૃત્તિ બાદ તરત જ સાથી ખેલાડી સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રૈનાએ આ પોસ્ટને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ભુતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગષ્ટના ઐતિહાસિક દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે....

  ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા વર્ષોથી ભારતીય ટીમમાંથી બહાર હતો. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું....

  Latest News

  ભરુચ : આમોદ પોલીસે ટ્રેકટર ચોરી કરનાર આરોપીની કરી ધરપકડ

  ભરુચ જિલ્લાના આમોદ પોલિસ સ્ટેશનમાં અગાઉં રૂપિયા 3 લાખ 20 હજારની કિંમતનું ટ્રેકટર તેમજ કળતિવેતર ચોરી થઇ...

  18 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની...
  video

  અમદાવાદ : દેશના પ્રથમ સી પ્લેન માટે જેટી બનાવવાની કામગીરી પૂરજોશમાં, જુઓ શું છે જેટીની ખાસિયત..!

  દેશમાં પ્રથમ સી પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વોટર એરોડ્રામ માટે...

  ભરૂચ : સુરતમાં ઘરફોડ ચોરીમાં ફરાર આરોપીને LCB એ દબોચી લીધો

  ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી સુરતમાં કરેલ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડી જીઆઇડીસી પોલીસના હવાલે કર્યો હતો. મળતી...
  video

  ભરૂચ : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, સ્વસહાય જુથની મહિલાઓને મળશે લોન

  મુખ્યમંત્રી મહિલા  ઉત્કર્ષ યોજનાનો જિલ્લાકક્ષાનો ઇ-લોન્ચીંગ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ધારાસભ્ય દુુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.