વધુ

  સ્પોર્ટ્સ

  વિમેન્સ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની પ્રથમ સેમીફાઇનલ આજે સીડનીમાં ભારત VS ઇંગ્લેન્ડ

  વિમેન્સ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની પ્રથમ સેમીફાઇનલ આજે સીડનીમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. મેચ ભારતીય સમય પ્રમાણે સવારના 09:30 કલાકે શરૂ થશે. ભારત વિમેન્સ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં ફાઇનલમાં કદી પણ પ્રવેશ્યુ નથી, ચાલુ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે.

  ભારત સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર 36 ઓવરમાં 132 રનના સામાન્ય સ્કોરને વટાવી જીત મેળવી

  ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ રમવા માટે હેગ્લે ઓવલ મેદાન ખાતે પહોંચી હતી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પણ ભારતને નિષ્ફળતા સાંપડી હતી અને મેચના ત્રીજા દિવસે સોમવારના રોજ જ સાત વિકેટથી હરાવીને ભારતના સૂપડા સાફ કરી દીધા...

  ન્યૂઝીલેન્ડમાં વનડે સીરિઝ હાર્યા બાદ, શું ભારતનો ટેસ્ટમાં પણ થશે ધબડકો

  ભારતીય ટીમના ઝડપી બોલર્સ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ ભારે મહેનતથી ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 235માં ઓલઆઉટ કરી દીધી હતી. આ સાથે જ ભારતને સાત રનની લીડ મળી હતી. બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ ભારતીય ઓપનર અને...

  સુપર સ્ટાર ખેલાડી મારિયા શારાપોવાએ લીધી ટેનિસમાંથી નિવૃતી

  ટેનિસ રમતમાં ભૂતપૂર્વ નંબર વન રહી ચૂકેલી અને પાંચ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા રૂસની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ ટેનિસને ગુડ બાય કહી દીધું છે. રશિયાની સ્ટાર ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ બુધવારે 32 વર્ષની વયે ટેનિસમાંથી સંન્યાસ...

  29મી માર્ચથી થશે પ્રારંભ, 24 મેના રોજ ફાઇનલ, જુઓ IPL 2020નું સંપૂર્ણ સમયપત્રક

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 13નો પ્રારંભ 29 માર્ચથી થઈ રહ્યો છે. બીસીસીઆઈએ આઈપીએલ 2020 નું સંપૂર્ણ સમયપત્રક સત્તાવાર રીતે બહાર પાડ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 13નો પ્રારંભ 29 માર્ચથી થઈ...

  U19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારનારી ભારતીય ટીમનો ફાઇનલમાં પરાજય

  U19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનારી ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ ફાઇનલમાં પોતાની ટીમ માટે કશું ન કરી શકી આ નિરાશાજનક પ્રદર્શન બાદ બાંગ્લાદેશ સામે તેનો ત્રણ વિકેટથી પરાજય થયો હતો. આ સાથે આઇસીસી અંડર-19 વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની...

  અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી ભારતે 5-0થી સીરિઝ પોતાના નામે કરી

  ભારતે માઉન્ટ મૉનગાનુઈ ખાતેની અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી 5-0થી સીરિઝ પોતાના નામે કરી છે. આ સાથે ભારત 5 T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે. 164 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 9...

  ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ 8મી વખત બન્યો ચેમ્પિયન

  વર્ષના પહેલા ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે સર્બિયાના નોવાક જોકોવિચે ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને હરાવ્યો હતો. આ જીતથી જોકોવિચે આઠમી વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ તેના નામે કર્યું હતું. આ તેનું 17મું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ છે. તેણે...

  ત્રીજી T20 આજે: ન્યુઝીલેન્ડ સામે શ્રેણી પર કબ્જો જમાવશે ભારત!

  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચ હેમિલ્ટનના સેડોન પાર્ક ખાતે રમાશે. આજે બપોરે 12:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. જો ભારત ત્રીજી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ પણ જીતે છે, તો તે ન્યુઝીલેન્ડની ધરતી પર પ્રથમ વખત કીવિસ...

  IPLની ફાઈનલ અમદાવાદમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે IPLની ફાઇનલ ?

  29 માર્ચના રોજ IPLનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં IPL ફાઈનલ રમવાની વાત સંપૂર્ણ પણે ખોટી પડી છે. IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સોમવારે નિર્ણય લેવાયો. આ નિર્ણયમાં...

  Latest News

  2 એપ્રિલનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક...

  પંચમહાલ: કાલોલ તાલુકાના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ

  પંચમહાલના અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ, કાંતોલ અને મોકળ સહિતના સંખ્યાબંધ ગામો સ્વેચ્છાએ આઈસોલેટ થયા છે. "ઘરે રહી કોરોના સામેની લડાઈ જીતવામાં મદદ...
  video

  ભરૂચ : નિઝામુદ્દીનની મરકઝમાં ભાગ લઇ પરત ફરેલા જિલ્લાના 38 લોકો હોમ કવોરન્ટાઇનમાં

  દિલ્હીના નિઝામુદ્દીનની મરકઝમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલાં ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક અસરથી હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યાં...
  video

  સુરત : મનપાએ રાજકોટથી સેનેટાઇઝિંગ મશીન મંગાવ્યું, કોરોનાથી બચવા ડિસ ઈન્ફેક્શનની કામગીરી હાથ ધરાઇ

  કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર સુરત શહેરમાં સેનિટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મહા નગરપાલિકાની કામગીરીને વધુ તેજ કરવા માટે રાજકોટથી ખાસ...

  ભરૂચ : મહેસાણા મિત્ર મંડળ, અંકલેશ્વર દ્વારા નેત્રંગ-વાલીયામાં 1000 સહાય કીટ વિતરણ કરાઇ

  ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ-વાલીયા તાલુકામાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડી ગયા છે,અને રોજગારીનો સ્ત્રોત બંધ થતાં ગરીબ મજૂરવગૅની હાલત દયનીય બની જવા...