વધુ

    સ્પોર્ટ્સ

    ક્રિકેટ : આકરી ટીકા કરનારાઓને વિરાટની ટીમનો હરહરતો જવાબ, કાંગારૂઓને આપી માત

    ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડે હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની આકરી ટીકા થતી હતી પરંતુ વિરાટ કોહલીની ટીમે વળતો પ્રહાર કરવાની સાથે સાથે ટીકાકારોને ચૂપ કરી દેતી રમત દાખવીને રવિવારે રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં સાત વિકેટે ભવ્ય વિજય પ્રાપ્ત કરવાની...

    ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી,2-1થી સીરિઝ પોતાના નામે કરી

    ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બેંગલુરૂમાં રમાઈ રેહેલી અંતિમ વનડેમાં 7 વિકેટથી હરાવવા સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી પર 2-1થી જીત મેળવી સિરીઝ પોતાના નામે કરી છે. બેંગલુરૂમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 286 રન બનાવ્યા હતા. ભારતે સિરીઝ...

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ વન-ડે આજે બેંગલુરુના એમ. ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાશે

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે બેંગલુરુના એમ. ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બપોરે 1.30 કલાકથી મેચની શરૂઆત થશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.00 કલાકે ટૉસ થશે અને 1.30 કલાકથી મેચની શરૂઆત...

    નેત્રંગની ભક્ત હાઇસ્કુલમાં યોજાયો તાલુકાકક્ષાનો કલા મહાકુંભ

    વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો, મામલતદારે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કયૉ નેત્રંગ તાલુકા મથકે આવેલ નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલીત શ્રીમતી એમ.એમ ભક્ત હાઇસ્કુલ આવેલ છે, જેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન...

    વડોદરા: નવરચના સમા સ્કૂલના વિદ્યાર્થી નિસર્ગે JEE મેઇન્સમાં કર્યું ટોપ

    જે.ઇ.ઈ.ની પરીક્ષામાં 100 પરસનટાઇલ માર્કસ સાથે ગુજરાતમાં ટોચ પર રહેનાર નિસર્ગ ચઢ્ઢા નવરચના સમા સ્કૂલનો આશાવાદી વિદ્યાર્થી છે. નિસર્ગ હંમેશાં કેન્દ્રિત અને નિશ્ચિત વિદ્યાર્થી રહ્યો છે. એક ઓલ રાઉન્ડર અને આતુર ક્વિઝર, નિસર્ગે એ તમામ પ્રવૃત્તિઓનો...

    ચોરીના મુદ્દામાલ સાથે ૧ને ઝડપી, બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી રાજપારડી પોલીસ

    ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામા મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે જણાવેલ જે સુચના આધારે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી સાહેબ, અંક્લેશ્વર વિભાગના જરૂરી સુચના તેમજ માર્ગદર્શન મુજબ પો.સ.ઇ....
    video

    રાજકોટ : બીજી વન ડે મેચ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું આગમન, જુઓ કઇ ટીમ કઇ હોટલમાં રોકાઈ ?

    ૧૭ મી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનારી વન ડે મેચ પહેલાં બંને ટીમોનું રાજકોટમાં આગમન થઇ ચુકયું છે. ભારતની ટીમ હોટલ સયાજીમાં જયારે ઓસ્ટ્રેલિયાની ટીમ હોટેલ ઇમ્પીરીયલ પેલેસમાં રોકાઈ. ટીમ ઈંડિયા માટે...

    વોર્નર-ફિંચની રેકોર્ડ બ્રેક પાર્ટનરશિપ ઈનિંગ, ભારત સામે ઓસિ.નો વિજય

    ત્રણ વન-ડે મેચની સીરિઝમાં કાંગારૂ ટીમે 1-0ની લીડ મેળવી ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વન-ડે મેચની સીરિઝના પ્રથમ મેચમાં 10 વિકેટે હરાવ્યું છે. મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં 256 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 37.4...

    આજથી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પ્રથમ વન-ડે નો પ્રારંભ

    સૌથી મજબુત કહેવાતી કાંગારુ ટીમ સોથે આજે ભારત સાથે બપોરે 1:30 વાગ્યે ટકરાશે. ત્રણ વનડે મેચોની શ્રેણીની પહેલી મેચ આજ રોજ મંગળવારના મુંબઇમાં યોજાઇ રહી છે. બંને ટીમો ક્રિકેટ જગતમાં સૌથી મજબૂત માનવામાં આવે છે આથી સંભાવનાઓ છે કે આ મુકાબલો ભારે...

    ટીમ ઈન્ડિયા: ન્યૂઝીલેન્ડ સામે 5 ટી-20 મેચ માટે તૈયાર, રોહિત અને શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી

    ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ ટી-20 મેચોની સિરીજ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. સ્ક્વોડમાં મોટા ફેરફાર કરતા માત્ર સંજૂ સેમસનને ટીમ બહાર કરવામાં આવ્યા છે અને મોહમ્મદ શમી અને રોહિત શર્માને આરામ પછી ટીમમાં પાછા બોલાવવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ...
    - Advertisement -

    રાજયસભાની ખાલી પડનારી 55 બેઠકો માટે 26મી માર્ચના રોજ ચુંટણી યોજાશે

    રાજયસભામાંથી એપ્રિલ મહીનામાં 55 સભ્યો નિવૃત થઇ રહયાં હોવાથી ચુંટણીપંચે ચુંટણીની તારીખની જાહેરાત કરી છે. રાજ્યસભામાં 17...
    - Advertisement -

    સુરત : સિલાઈ મશીનના કારખાનામાં આગથી દોડધામ, કારીગરોના ગયા બાદ બનેલી ઘટના

    સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં સિલાઈ મશીનના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટના...

    મોરબી : વેપારીની આંખમાં મરચું નાંખી 18 લાખ રૂપિયાની લુંટ

    મોરબીમાં બેંકની લુંટની ઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં વેપારીની આંખમાં મરચું નાંખી બાઇક પર આવેલાં બે લુંટારૂઓ 18 લખ રૂપિયાની રોકડ રકમ...
    video

    અરવલ્લી : માલપુર નજીક ટ્રકની ટકકરે ટ્રેકટરમાંથી લોકો નદીમાં ખાબકયાં, ચાર લોકોના મોત

    અરવલ્લી જિલ્લાના માલપુર નજીક વાત્રક નદી બ્રિજ પરથી પસાર થતાં ટ્રેકટરને ટ્રકના ચાલકે ટકકર મારતાં ટ્રેકટરમાં સવાર ચાર લોકોના નદીમાં ડુબી જવાથી...

    ગુજરાત : ખંભાતમાં અશાંતધારો લાગુ, એસપી સહિત બે અધિકારીઓની બદલી

    આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુરા વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનો બાદ જન આક્રોશ ફાટી નીકળ્યો છે. તોફાનીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે...