વધુ

  સ્પોર્ટ્સ

  video

  પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર દ્વારા લોકડાઉન ને લઈ ભારતની જનતાને લોકડાઉનનું પાલન કરવા નમ્ર અપીલ !!!

  પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર દ્વારા લોકડાઉન ને લઈ ભારતની જનતાને લોકડાઉનનું પાલન કરવા નમ્ર અપીલ

  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવનાર વન-ડે ક્રિકેટ મેચ તો રમાશે પરંતુ મેચ નિહાળવા સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય

  ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી વન-ડે સિરીઝની બાકી રહેલી બે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતીય પ્રવાસ પર છે અને બંને ટીમો વચ્ચે આગામી બે વન-ડે મેચ...

  ભારતના 5 બોકસર ટોકિયો ઓલિમ્પિકમાં પસંદગી પામ્યા

  મળતી માહિતી અનુશાર ટોકિયોમાં યોજાનાર ઓલિમ્પિક રમતોમાં 5 ભારતીય બોકસરો પસંદગી પામ્યા છે જેમાં ભારતના વિકાસ કૃષ્ણ, પૂજા રાણી તથા સતીષકુમાર સહિત પાંચ ભારતીય બોક્સરોએ ટોકિયોમાં યોજાનાર ઓલિમ્પિક રમતોમાં તેમનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. ગઈકાલે જોર્ડનમાં ચાલી રહેલી એશિયાઈ ક્વાલિફાઇંગ સ્પર્ધામાં વિવિધ...

  વુમન્સ T-20 વર્લ્ડ કપ ફાઇનલ : ઓસ્ટ્રેલિયાએ ભરતને પછાડી પોતાના નામે કર્યો વિશ્વ કપ

  ઓસ્ટ્રેલિયાએ T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેલબોર્ન ખાતે ભારતને રને હરાવી પાંચમીવાર ટાઇટલ પોતાના નામે કર્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 184 રન કર્યા. જવાબમાં ભારતીય ટીમ 19.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઇ હતી....
  video

  ભરૂચ : વેલ્ફેર સ્પોર્ટસ એકેડમી ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદઘાટન

  ભરૂચના જંબુસર રોડ ઉપર આવેલી વેલ્ફેર સ્પોર્ટસ એકેડમી ખાતે ઓપન ગુજરાત નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.  ભરૂચની મુંબઈ પટેલ વેલ્ફેર સોસાયટી સંચાલિત વેલ્ફર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે પ્રથમ વખત ઓપન ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું....

  વિમેન્સ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની પ્રથમ સેમીફાઇનલ આજે સીડનીમાં ભારત VS ઇંગ્લેન્ડ

  વિમેન્સ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની પ્રથમ સેમીફાઇનલ આજે સીડનીમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. મેચ ભારતીય સમય પ્રમાણે સવારના 09:30 કલાકે શરૂ થશે. ભારત વિમેન્સ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં ફાઇનલમાં કદી પણ પ્રવેશ્યુ નથી, ચાલુ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે.

  ભારત સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર 36 ઓવરમાં 132 રનના સામાન્ય સ્કોરને વટાવી જીત મેળવી

  ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ રમવા માટે હેગ્લે ઓવલ મેદાન ખાતે પહોંચી હતી. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પણ ભારતને નિષ્ફળતા સાંપડી હતી અને મેચના ત્રીજા દિવસે સોમવારના રોજ જ સાત વિકેટથી હરાવીને ભારતના સૂપડા સાફ કરી દીધા...

  ન્યૂઝીલેન્ડમાં વનડે સીરિઝ હાર્યા બાદ, શું ભારતનો ટેસ્ટમાં પણ થશે ધબડકો

  ભારતીય ટીમના ઝડપી બોલર્સ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ ભારે મહેનતથી ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 235માં ઓલઆઉટ કરી દીધી હતી. આ સાથે જ ભારતને સાત રનની લીડ મળી હતી. બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ ભારતીય ઓપનર અને...

  સુપર સ્ટાર ખેલાડી મારિયા શારાપોવાએ લીધી ટેનિસમાંથી નિવૃતી

  ટેનિસ રમતમાં ભૂતપૂર્વ નંબર વન રહી ચૂકેલી અને પાંચ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા રૂસની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ ટેનિસને ગુડ બાય કહી દીધું છે. રશિયાની સ્ટાર ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ બુધવારે 32 વર્ષની વયે ટેનિસમાંથી સંન્યાસ...

  29મી માર્ચથી થશે પ્રારંભ, 24 મેના રોજ ફાઇનલ, જુઓ IPL 2020નું સંપૂર્ણ સમયપત્રક

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 13નો પ્રારંભ 29 માર્ચથી થઈ રહ્યો છે. બીસીસીઆઈએ આઈપીએલ 2020 નું સંપૂર્ણ સમયપત્રક સત્તાવાર રીતે બહાર પાડ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 13નો પ્રારંભ 29 માર્ચથી થઈ...

  Latest News

  ભરૂચ: મુલદ ટોલપ્લાઝા પાસેથી કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

  અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસેથી શહેર પોલીસે કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે...

  વાપીમાં IIFLમાં થયેલી 7 કરોડ રૂપિયાની લુંટનો ભેદ ઉકેલાયો, છોટા રાજન ગેંગના બે સાગરિતો ઝબ્બે

  વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી IIFLની ઓફિસમાં ત્રાકટેલા લુંટારૂઓ સ્ટાફને બંધક બનાવી 7 કરોડ રૂપિયાની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. ગુજરાત એટીએસની...

  ભરૂચ : અંકલેશ્વરના અર્બન હેલ્થ સેન્ટરને સેનેટાઇઝ કરાયું, કોરોના પોઝિટિવ આવેલ દર્દીએ લીધી હતી સારવાર

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કોરોના પોઝિટિવ આવતા દર્દીએ સૌપ્રથમ સારવાર લીધેલ અર્બન હેલ્થ સેન્ટરને નગરપાલિકા દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
  video

  અમરેલી : ખાંભામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા દુકાનો સીલ, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

  અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા ખેતીવાડી વિભાગ દ્વારા દુકાનોને સીલ કરવામાં આવી હતી. મળતી માહિતી...
  video

  ભરુચ : જિલ્લાના ગોડાઉનોમાં અનાજ કૌભાંડનો પર્દાફાશ કરતાં ધારાસભ્ય, ગાંધીનગરની પુરવઠા નિગમની ટીમ કરશે તપાસ

  ભરૂચમાં સરકારી અનાજના ગોડાઉનમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે રેડ પાડી ઓછું અનાજ પહોંચતું હોવાનો પરદા ફાસ્ટ કરતા આજરોજ ગાંધીનગરથી પુરવઠા નિગમની ટીમે ભરૂચના...