Love ni love stories movie
Love ni love stories movie
વધુ

    સ્પોર્ટ્સ

    કટકમાં ટીમ ઈન્ડિયાનો ધમાકો, વિન્ડિઝ સામે સતત 10મી શ્રેણી જીતી

    કટકમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. https://twitter.com/BCCI/status/1208801199048183808?s=20 કટકમાં રમાયેલી છેલ્લી...

    વલસાડ: લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે૧૪૦ કરાટેવીરોને બ્લેકબેલ્ટની ડિગ્રી એનાયત કરાઇ

    તંદુરસ્ત રહેવા અને પોતાની રક્ષા કરવા માટે કરાટે ઉત્તમ માધ્યમ છે -આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એકી સાથે ૧૪૦ કરાટેવીરોને વન અને આદિજાતિ વિકાસ...

    મરોલી દાંડી ગ્રાઉન્ડ ખાતે ઉમરગામ તાલુકા ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી દાંડી ગ્રાઉન્ડ ખાતે વિવેકભાઇ વેલફેર ગ્રૂપના સહયોગથી ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી ઉમરગામની એમ.કે.મહેતા સ્કૂલ વિજેતા બની હતી, જ્યારે બી.એ.પી.એસ. સ્કૂલ રનર્સ અપ રહી હતી.

    પંચમહાલ : દિવ્યાંગ ક્રિકેટ ટીમે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ બદલ મેળવ્યો પ્રથમ ક્રમાંક

    ગાંધીનગરના રાયસણ ખાતે યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભ રમતોત્સવમાં પંચમહાલ જિલ્લાની દિવ્યાંગ ખેલાડીઓની ક્રિકેટ ટીમે ભાગ લીધો હતો. જેમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સિદ્ધિ મેળવવા બદલ તમામ દિવ્યાંગ ખેલાડીઓને ભરપૂર શુભેચ્છાઓ પાઠવાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજવામાં આવતા ખેલ મહાકુંભ રમતોત્સવને...

    IND vs WI: ભારત પર શ્રેણી જીતવા માટે દબાવ, કટકમાં આજે ખરાખરીનો જંગ

    આ વર્ષે માર્ચમાં ભારતને પોતાના જ આંગણે ઔસ્ટ્રેલિયા સામે પાંચ મેચની વનડે સિરીઝમાં 2-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો વેસ્ટ ઇન્ડીઝ આ સિરીઝ જીત છે, તો ભારત તેની પોતાની ધરતી પર બીજી વનડે શ્રેણી ગુમાવશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની...

    અરવલ્લી : રાષ્ટ્ર કક્ષાએ સૉફ્ટ ટેનિસમાં બ્રૉન્ઝ મેળવતો મોડાસાની સર્વોદય હાઇસ્કૂલનો રમતવીર

    નવીન અરવલ્લી જિલ્લાની રચના પછી જિલ્લાના રમતવીરો અને કલાકારો રમત, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લાને હંમેશા અગ્રેસર રાખે છે. મોડાસા નગરની પ્રતિષ્ઠિત સી.જી.બુટાલા સેકંડરી અને બી.વી.બુટાલા હાયર સેકંડરી સર્વોદય હાઈસ્કૂલ નો ધો.-૯માં અભ્યાસ કરતો ભાવેશ મુકેશભાઈ...

    IPLની હરાજી આજે, યુવા ખેલાડીઓ પર હશે સૌની નજર: જુઓ કોણ કોણ છે રેસમાં સામેલ

    ગુરુવારે કોલકાતામાં યોજાનારી આઈપીએલ ખેલાડીઓની હરાજીમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઔસ્ટ્રેલિયાના વિસ્ફોટક ક્રિકેટરો પર બોલી લગાવવા પર તમામ ફ્રેન્ચાઇઝીઝનું ધ્યાન કેન્દ્રિત રહેશે, પરંતુ કેટલાક યુવાનો પણ મોટા કરાર મેળવી શકે છે. આ આકર્ષક ફ્રેન્ચાઇઝ લીગની 13મી સીઝન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે...

    આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ક્રિકેટ વન-ડે માં ખરાખરીનો મુકાબલો

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે વિશાખાપટ્ટનમમાં રમાશે. વિશાખાપટ્ટનમના ડો. વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે બંને ટીમો બીજી વન-ડે માટે મેદાનમાં ઉતરશે. પ્રથમ વન-ડે માં શાનદાર બેટિંગ-બોલિંગ...

    સુરત: વાવની વસિષ્ઠ વિદ્યાલયમાં સ્પર્શ કાર્યક્રમ યોજાયો

    કામરેજ તાલુકાના વાવ પાસે આવેલ વસિષ્ઠ વિદ્યાલય દ્વારા બાળકોમાં રહેલી ગર્ભિત શક્તિઓને ઉજાગર કરવા અને બાળપણના સ્મરણોને તાજા કરવા ધોરણ 1 થી 5 ના બાળકો અને વાલીઓ માટે સ્પર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમત ગમત...

    નેશનલ સ્કૂલ ગેમ્સ કરાટે ચેમ્પિયનશીપમાં ભરૂચની વિદ્યાર્થીની ઝળકી

    ધ્વનિ મકવાણાએ ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું મધ્યપ્રદેશના જબલપુર ખાતે યોજાયેલ 65મી રાષ્ટ્રીય શાળાકીય રમત સ્પર્ધામાં કરાટે ચેમ્પિયનશીપમાં ભરૂચની ૧૩ વર્ષિય વિદ્યાર્થીની ધ્વનિ મકવાણાએ ગોલ્ડ મેડલ મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું છે. ધ્વનિ મકવાણા ગુજરાતમાં કરાટેમાં નામ...

    Latest News

    ઈરાક: સુલેમાનીના મોત બાદ વધુ એક હુમલો, બગદાદમાં અમેરિકી દૂતાવાસ નજીક છોડાયા રોકેટ

    ઇરાકી રાજધાનીના હાઇ સિક્યુરિટી ગ્રીન ઝોનમાં અમેરિકી દૂતાવાસ નજીક ત્રણ રોકેટ ફાયર કરાયા છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો બગદાદમાં યુએસ એમ્બેસી નજીક ત્રણ રોકેટથી હુમલાને...

    IMFએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અનુમાનિત આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો

    આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશે (IMF) સોમવારે ભારત સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અનુમાનિત આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. આ સાથે સંસ્થાએ વેપાર વ્યવસ્થામાં...
    video

    સુરત : પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર સેલિયમ માર્કેટમાં લાગી ભીષણ આગ

    સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર સેલિયમ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી બેકાબૂ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા...

    21 જાન્યુઆરીનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ): જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે. તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી...

    પંચમહાલ: હાલોલ તાલુકાના કોટમૈડા ગામે ઘાસની અંદર છૂપાવેલો ₹ ૧૪.૫૯ લાખના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો

    હાલોલ રૂરલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના કોટમૈડા ગામે મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણના ઘરે છાપો મારતા ઘરની અંદર અને ઘરના આંગણામાં...