વધુ

  સ્પોર્ટ્સ

  પંચમહાલ : દેશની એકતા બુલંદ કરવાના સંદેશ સાથે યોજાયો “રન ફોર યુનિટી”નો કાર્યક્રમ

  સરદાર વલ્લભભાઇ જન્મ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે “રન ફોર યુનિટી”ને પ્રસ્થાન કરાવતા કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર વિશેષ રહ્યા હતા. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિની પંચમહાલ જિલ્લામાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા...
  video

  નડિયાદ : સરદાર વલ્લભભાઇ પટેલના માદરે વતનમાં રન ફોર યુનિટી

  સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે નડિયાદમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું. ઇપ્કો હોલ ખાતેથી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દોડનો પ્રારંભ કરાવ્યો. અંખડ ભારના શિલ્પી સરદાર પટેલની 144 મી જન્મ દિવસે નડિયાદ ખાતે રન ફોર...

  દેશની પ્રગતિ માટે એકતાનો સંદેશ જરૂરી : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

  વડોદરમાં દેશની એકતા માટે યોગદાન આપનાર લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને શહેર પોલિસના સંયુક્ત ઉપક્રમ યોજાયેલા આ કાર્યક્રમમાં સેંકડો નાગરિકો જોડાયા હતા અને...

  “રન ફોર યુનિટી-એકતા દોડ” ના કાર્યક્રમનો ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવતા સાંસદ મનસુખભાઇ વસાવા

  તા. ૩૧ મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાઇ તા. ૩૧ મી ઓકટોબર, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપલામાં...

  વલસાડ: જીટીયુ ટેબલ ટેનિસ સ્પર્ધામાં એસ.વી.આઈ.ટી.નો દબદબો

  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નેજા હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVIT) વાસદ દ્વારા તાજેતરમાં જીટીયુ આંતરકોલેજ ટેબલ ટેનિસ (ભાઈઓ-બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના ઉદ્દઘાટન સમારોહમાં જયેશ ભાલાવાલા (સીનીયર કોચ એસ.એ.જી., બરોડા) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જીટીયુના સ્પોર્ટ્સ...

  હેન્ડબોલની દક્ષિણ ઝોન કક્ષાની સ્પર્ધાનો રાજપીપલામાં પ્રારંભ

  ખેલાડીઓ પુરી તાકાત-જુસ્સાથી તેમજ ઉત્સાહપૂર્વક રમે તો તેનો જ વિજય થતો હોય છે:કલેક્ટર આઇ.કે.પટેલ રમત-ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા સંચાલિત દક્ષિણ ઝોન કક્ષા છોટુભાઇ...

  ભરૂચ : એસપીના પત્ની પિસ્તલ શુટીંગમાં છે માહેર : 2 વર્ષમાં જીત્યાં છે 24 મેડલ

  ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્નીની એક સિધ્ધીથી આપ સૌ અજાણ હશો પણ અમે તમને જણાવી રહયાં છે તેમની સિધ્ધિ. વંદનાબા ચુડાસમાએ કોઇ પણ જાતની તાલીમ વિના પિસ્તલ શુટીંગમાં 2 વર્ષમાં 24 મેડલ જીત્યાં છે. છેલ્લા બે વર્ષથી તેઓ પિસ્ટલ...

  સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં યોજાઇ રાજ્ય કક્ષાની અંડર-૧૯ પાવર લિફ્ટિંગ સ્પર્ધા

  ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા રમત ગમત કચેરી દ્વારા ધ્રાંગધ્રામાં રાજયકક્ષાની (અંડર-૧૯) પાવર લિફ્ટિંગની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ માટે અલગ અલગ ૯ વજનના ગ્રૂપ તેમજ બહેનો માટે ૮ ગ્રુપ હતા. સ્પર્ધામાં ૧૪૦થી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં અલગ અલગ...

  દેવગઢ બારીયા : સ્પોર્ટસ એકેડેમીના વિદ્યાર્થીઓએ નેશનલ એથ્લેટિકમાં મેડલ મેળવ્યા, ત્રણ વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ

  દાહોદ જીલ્લાના દેવગઢ બારીયાની સ્પોર્ટસ એકેડેમીના ત્રણ રમતવીરોએ નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં એક સીલ્વર અને બે બ્રોન્ઝ મળી ત્રણ મેડલ મેળવી દાહોદ જીલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યુ છે. દાહોદ જીલ્લાની દેવગઢ બારીયા સ્પોર્ટસએકેડેમીના ત્રણ રમતવીરોએ તમિલનાડુના ત્રુણુન્મલાઈ ખાતે યોજાયેલ નેશનલ...

  ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન માધવ આપ્ટેનું નિધન

  એક સીરિઝમાં 400થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય ઓપનર હતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન માધવ આપ્ટેનું સોમવાર સવારે હાર્ટ એટેક આવતાં મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દુ:ખદ નિધન થયું હતું. આપ્ટેના પુત્ર વામન આપ્ટેએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, સવારે 6:09 મીનિટે માધવ આપ્ટેએ...

  Latest News

  અમદાવાદ : નારોલની ગુમ બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં મળી, દુષ્કર્મની આશંકા

  રાજ્યમાં દિવસેને દિવસે કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યાં અમદાવાદમાં રામોલ બાદ હવે નારોલમાં પણ 12 વર્ષની...

  અરવલ્લી : ટીંટોઈ રોડ નજીક લઘુશંકા કરતા દિવ્યાંગનું ટેન્કરની ટકકરે મોત

  મોડાસા-શામળાજી રોડ પર આવેલા ટીંટોઈ ગામ નજીક લઘુશંકા  કરતા દિવ્યાંગનું ટેન્કરની ટકકરે મોત થયું હતું. હઠીપુરા ગામના રમેશપાંડોર અને અરવિંદ પગી એક્ટિવા...
  video

  સુરત : નશામાં ધુત સ્કુલ બસના ચાલકે વિદ્યાર્થીઓ અને વાહનચાલકોના જીવ મુકયાં જોખમમાં

  સુરત સોશિયો સર્કલ પાસે આવેલ યુનિક હોસ્પિટલ નજીક રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીની સ્કુલ બસના ડ્રાયવરે નશાની હાલતમાં બસ ચલાવી વિદ્યાર્થીઓ તથા અન્ય વાહન ચાલકોના જીવ...

  ચાંગા: ચારૂસેટ યુનિવર્સીટીને શૈક્ષણીક ક્ષેત્રે “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન”નો એવોર્ડ પ્રાપ્ત થયો

  ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સીટીની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. ચારૂસેટ  યુનિવર્સીટીને શૈક્ષણીક ક્ષેત્રે “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન” નો ગેસિયા તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો છે.

  સુરેન્દ્રનગર : લખતરના ઝમર પાસે ગાડી ચાલકે અડફેટે લેતા ૩ મહિલાનાં મોત

   સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઝમર ગામ પાસે સુરેન્દ્રનગર થી અમદાવાદ તરફ જઈ રહેલ ગાડી નંબર GJ.01.HX.3538 ટાટા મેક્સો ગાડીવાળાએ ઝમર પાસે આવેલ એમ.આર.એસ. બેરિંગ્સની ફેક્ટરી પાસે...