વધુ

  સ્પોર્ટ્સ

  U19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારનારી ભારતીય ટીમનો ફાઇનલમાં પરાજય

  U19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનારી ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ ફાઇનલમાં પોતાની ટીમ માટે કશું ન કરી શકી આ નિરાશાજનક પ્રદર્શન બાદ બાંગ્લાદેશ સામે તેનો ત્રણ વિકેટથી પરાજય થયો હતો. આ સાથે આઇસીસી અંડર-19 વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની...

  અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી ભારતે 5-0થી સીરિઝ પોતાના નામે કરી

  ભારતે માઉન્ટ મૉનગાનુઈ ખાતેની અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી 5-0થી સીરિઝ પોતાના નામે કરી છે. આ સાથે ભારત 5 T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે. 164 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 9...

  ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ 8મી વખત બન્યો ચેમ્પિયન

  વર્ષના પહેલા ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે સર્બિયાના નોવાક જોકોવિચે ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને હરાવ્યો હતો. આ જીતથી જોકોવિચે આઠમી વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ તેના નામે કર્યું હતું. આ તેનું 17મું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ છે. તેણે...

  ત્રીજી T20 આજે: ન્યુઝીલેન્ડ સામે શ્રેણી પર કબ્જો જમાવશે ભારત!

  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચ હેમિલ્ટનના સેડોન પાર્ક ખાતે રમાશે. આજે બપોરે 12:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. જો ભારત ત્રીજી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ પણ જીતે છે, તો તે ન્યુઝીલેન્ડની ધરતી પર પ્રથમ વખત કીવિસ...

  IPLની ફાઈનલ અમદાવાદમાં નહીં રમાય, જાણો ક્યાં રમાશે IPLની ફાઇનલ ?

  29 માર્ચના રોજ IPLનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં IPL ફાઈનલ રમવાની વાત સંપૂર્ણ પણે ખોટી પડી છે. IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સોમવારે નિર્ણય લેવાયો. આ નિર્ણયમાં...

  ગણતંત્રના દિવસ પર ભારતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી20 મેચમાં મેળવી જીત, કે એલ રાહુલ બન્યા મેન ઓફ ધ મેચ

  જ્યારે ભારત દેશ 26 જાન્યુઆરીના રોજ દેશમાં 71માં ગણતંત્ર પર્વની ખુશી મનાવતો હતો, તે સમયે ભારતીય ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડ સામે ટી20 મેચમાં જીત મેળવી દેશવાસીઓની ખુશીમાં બમણો વધારો કર્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઇકાલે ટી20 સીરિઝની બીજી...

  ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતીય ટીમનો વિજય, શ્રેયસ ઐયર બન્યા મેન ઓફ ધ મેચ

  ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને કેપ્ટન કેન વિલિમસનની શાનદાર અડધી સદીની મદદથી કિવિઝ ટીમે એડન પાર્કમાં રમાયેલી પ્રથમ ટી20માં નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 203 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

  સુરેન્દ્રનગર: ચોટીલા ચામુંડા પવૅત ઉપર પ્રથમ વખત રાજ્ય કક્ષાની આરોરણ-અવરોહણ દોડનું આયોજન

  સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા પવૅત પપર પ્રથમ વખત રાજ્ય કક્ષાની આરોરણ-અવરોહણ દોડનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 100 યુવાનો 53જેટલી યુવતીઓએ આ દોડમાં ભાગ લીધો હતો જેમાં યુવકો અને યુવતીઓને 1,27,000ના ઈનામોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

  સાબરકાંઠા : ઈડર ખાતે પ્રથમવાર ઈડરિયા ગઢ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ

  દુનિયાભરમા પ્રખ્યાત એવા અરવલ્લીની ગિરિમાળાઓ પર સ્થિત ઈડરિયા ગઢ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્ર્મે જિલ્લા વહિવટીતંત્ર દ્રારા આયોજિત રાજ્યકક્ષાની પ્રથમ ઐતિહાસિક પર્વત ઈડરિયા...

  ક્રિકેટ : આકરી ટીકા કરનારાઓને વિરાટની ટીમનો હરહરતો જવાબ, કાંગારૂઓને આપી માત

  ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડે હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની આકરી ટીકા થતી હતી પરંતુ વિરાટ કોહલીની ટીમે વળતો પ્રહાર કરવાની સાથે સાથે ટીકાકારોને ચૂપ કરી દેતી રમત દાખવીને રવિવારે રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં સાત વિકેટે ભવ્ય વિજય પ્રાપ્ત કરવાની...

  Latest News

  ભરૂચ: મુલદ ટોલપ્લાઝા પાસેથી કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

  અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસેથી શહેર પોલીસે કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે...

  વાપીમાં IIFLમાં થયેલી 7 કરોડ રૂપિયાની લુંટનો ભેદ ઉકેલાયો, છોટા રાજન ગેંગના બે સાગરિતો ઝબ્બે

  વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી IIFLની ઓફિસમાં ત્રાકટેલા લુંટારૂઓ સ્ટાફને બંધક બનાવી 7 કરોડ રૂપિયાની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. ગુજરાત એટીએસની...

  ભરૂચ : અંકલેશ્વરના અર્બન હેલ્થ સેન્ટરને સેનેટાઇઝ કરાયું, કોરોના પોઝિટિવ આવેલ દર્દીએ લીધી હતી સારવાર

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કોરોના પોઝિટિવ આવતા દર્દીએ સૌપ્રથમ સારવાર લીધેલ અર્બન હેલ્થ સેન્ટરને નગરપાલિકા દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
  video

  અમરેલી : ખાંભામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા દુકાનો સીલ, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

  અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા ખેતીવાડી વિભાગ દ્વારા દુકાનોને સીલ કરવામાં આવી હતી. મળતી માહિતી...
  video

  ભરુચ : જિલ્લાના ગોડાઉનોમાં અનાજ કૌભાંડનો પર્દાફાશ કરતાં ધારાસભ્ય, ગાંધીનગરની પુરવઠા નિગમની ટીમ કરશે તપાસ

  ભરૂચમાં સરકારી અનાજના ગોડાઉનમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે રેડ પાડી ઓછું અનાજ પહોંચતું હોવાનો પરદા ફાસ્ટ કરતા આજરોજ ગાંધીનગરથી પુરવઠા નિગમની ટીમે ભરૂચના...