વધુ

  સ્પોર્ટ્સ

  અંકલેશ્વરની વિદ્યાર્થીની એ આંતરરાષ્ટ્રીય કરાટે કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

  અંકલેશ્વરની વિદ્યાર્થીની યામિની પટેલે મુંબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કરાટે કોમ્પિટિશન માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અંકલેશ્વરની પી પી સવાણી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી યામિની ભાવેશભાઈ પટેલે તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ મુંબઈના અંધેરી સ્પોર્ટસ ક્લબ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કુડો...

  બાંગ્લાદેશને પછાડી ભારતે 208 રનથી શાનદાર વિજય મેળવ્યો

  હૈદરાબાદ ખાતે રમાઈ રહેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચના પાંચમાં  દિવસે ભારતે બાંગ્લાદેશને 208 રનથી  હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ રમાઈ રહેલ આ 19 મી ટેસ્ટ મેચમાં ભારતના રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને ઇશાંત શર્મા...

  વડોદરાના  સાવલી ખાતે બે દિવસીય રાઇફલ શુટિંગનો પ્રારંભ 

    રાયફલ શુટિંગ માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતે દેશના વિવિધ રાજ્યોમાં સરકાર તરફથી એકેડમી ચલાવવામાં આવી રહી છે. માત્ર ગુજરાતમાં જ રાઇફલ શુટિંગ માટેની કોઇ એકેડમી નથી. ગુજરાત સરકારે પણ રાઇફલ શુટિંગ માટે એકેડમી શરૂ કરવી જોઇએ. તેમ સાવલી તાલુકાના પરથમપુરા...

  વિરાટે 4 બેવડી સદી ફટકારી ડોન બ્રેડમેનની બરોબરી કરી

  ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 204 રન બનાવીને બેવડી સદી ફટકારીને ક્રિકેટ જગતમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, અને આ સાથે જ તેને કેપ્ટન તરીકે 4 બેવડી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનની બરોબરી કરી હતી. તેમજ...

  ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ તોડયો 50 વર્ષ જૂનો રેકોર્ડ

  ગુજરાતના રાજકોટના વતની એવા ચેતેશ્વર પૂજારાએ આજ રોજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં 83 રન ફટકારીને એક જ વર્ષમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 17 વર્ષમાં પહેલી વાર બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ...

  ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં DRS નો ઉપયોગ થશે

  આઈસીસી દ્વારા ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન-ડે અને ટી-20 માં DRSના ઉપયોગને અમલી બનાવવા માટે લીલીઝંડી આપી દીધી છે જે લગભગ આગામી ઓક્ટોબર થી લાગુ થશે. DRS એટલે કે અમ્પાયર ડિસીઝન રિવ્યુ સિસ્ટમ, આ સિસ્ટમનો ઉપયોગ મેદાન પર...
  video

  ભારતીય ક્રિકેટ ટીમ ના સફળ પૂર્વ સુકાની ધોનીને બીસીસીઆઈ દ્વારા અપાયેલ મોમેન્ટો રાજકોટમાં તૈયાર થયો હતો

    રાજકોટના એક સોની વેપારીએ બીસીસીઆઈ દ્વારા એમ એસ ધોનીને આપેલ મોમેન્ટો તૈયાર કરવામાં આવ્યો હતો. રાજકોટ પોતાની આવડત અને ક્લાકારીને લઈને દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજકોટની સોની બજાર ભારત સહિત  વિદેશમાં પણ ખાસ નામના ધરાવે છે. ટીમ...
  video

  રાજકોટ મેરેથોનમાં 77 વર્ષિય દાદાએ દોડ લગાવી યુવાનો માટે પ્રેરણાસ્તોત્ર બન્યા

  દોડવીરોએ ગરબા રમીને હળવાફૂલ થયા રાજકોટમાં યોજાયેલ 42 કિલોમીટરની મેરેથોન દોડમાં 77 વર્ષના દોડવીર દાદાએ જુસ્સાભેર દોડને પુરી કરીને યુવાનો માટે પ્રેરણાસ્તોત્ર બન્યા હતા,જયારે બીજી તરફ દોડ બાદ યુવાનોએ ગરબા રમીને થાક ઉતાર્યો હતો. રાજકોટ મેરેથોનમાં 77 વર્ષના પ્રેમ શંકર પંડયાએ અત્યાર...

  રાજકોટ મેરેથોન દોડને ફ્લેગ ઓફ આપતા સીએમ રૂપાણી

  રાજકોટમાં મેરેથોન દોડનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેગ ઓફ આપીને કરાવ્યો હતો. જેમાં 63000થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજકોટવાસીઓની અંદર મેરેથોન દોડને લઈ ખાસુ એવુ આકર્ષણ જોવા મળ્યુ હતુ. દોડવીરો એ ક્લિન રાજકોટ ગ્રીન રાજકોટ માટે દોડ લગાવી...
  video

  વડોદરા ખાતે કેશલેસ થીમ પર ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ : સીએમ રૂપાણીએ કરાવ્યો આરંભ 

  આજરોજ વડોદરા ખાતે કેશલેસ થીમ પર ઇન્ટરનેશનલ ફૂલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને દોડની શરૂઆત કરાવી હતી. મેરેથોનને કારણે વડોદરા શહરેના રસ્તાઓ પર વિશાળ જનમેદની જોવા...

  Latest News

  ભરૂચ: મુલદ ટોલપ્લાઝા પાસેથી કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

  અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસેથી શહેર પોલીસે કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે...

  વાપીમાં IIFLમાં થયેલી 7 કરોડ રૂપિયાની લુંટનો ભેદ ઉકેલાયો, છોટા રાજન ગેંગના બે સાગરિતો ઝબ્બે

  વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી IIFLની ઓફિસમાં ત્રાકટેલા લુંટારૂઓ સ્ટાફને બંધક બનાવી 7 કરોડ રૂપિયાની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. ગુજરાત એટીએસની...

  ભરૂચ : અંકલેશ્વરના અર્બન હેલ્થ સેન્ટરને સેનેટાઇઝ કરાયું, કોરોના પોઝિટિવ આવેલ દર્દીએ લીધી હતી સારવાર

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કોરોના પોઝિટિવ આવતા દર્દીએ સૌપ્રથમ સારવાર લીધેલ અર્બન હેલ્થ સેન્ટરને નગરપાલિકા દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
  video

  અમરેલી : ખાંભામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા દુકાનો સીલ, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

  અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગેરકાયદેસર રાસાયણીક ખાતરનો જથ્થો ઝડપાતા ખેતીવાડી વિભાગ દ્વારા દુકાનોને સીલ કરવામાં આવી હતી. મળતી માહિતી...
  video

  ભરુચ : જિલ્લાના ગોડાઉનોમાં અનાજ કૌભાંડનો પર્દાફાશ કરતાં ધારાસભ્ય, ગાંધીનગરની પુરવઠા નિગમની ટીમ કરશે તપાસ

  ભરૂચમાં સરકારી અનાજના ગોડાઉનમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે રેડ પાડી ઓછું અનાજ પહોંચતું હોવાનો પરદા ફાસ્ટ કરતા આજરોજ ગાંધીનગરથી પુરવઠા નિગમની ટીમે ભરૂચના...