Love ni love stories movie
Love ni love stories movie
વધુ

  સ્પોર્ટ્સ

  ભારતે પાંચમી ટેસ્ટમેચ સાથે ટેસ્ટ સિરીઝ પણ પોતાના નામે કરી

  ભારતે ઇંગ્લેન્ડને પાંચમી ટેસ્ટના પાંચમા દિવસે બીજી ઇનિંગમાં 207 રનથી ઓલઓઉટ કર્યું હતુ અને આ સાથે જ મેચ અને સિરીઝ પોતાના નામે કરી હતી. ભારતીય ટીમે 7 વિકેટે 759 રન બનાવ્યા હતા તેની સામે ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 477 રને...

  જાણો ક્યાં રમાશે દેશની 43મી નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ

  વડોદરાના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે 21 થી 25 ડિસેમ્બર સુધી જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 29 રાજ્યોમાંથી 56 ટીમોના 840 ખેલાડીઓ ભાગ લેશે ઉપરાંત ભારત કલાપ્રેમી કબડ્ડી ફેડરેશન પદાધિકારીઓ સહિત વિવિધ રાજ્યોના 100 જેટલા ટેકનિકલ અધિકારીઓ પણ આવશે. વર્ષ...

  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન-ડે મેચની ટિકિટોનું વેચાણ કેશલેશ થશે

    19 જાન્યુઆરી ના રોજ ઓરિસ્સાના બારાબતી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ (ODI) મેચ રમાવાની છે તેની ટિકિટનું વેચાણ કેશલેશ ધોરણે કરવામાં આવશે. ઓરિસ્સા ક્રિકેટ એસોસિયેશન (OCA)ના સચિવશ્રી આશીર્વાદ બેહેરાએ જણાવ્યું હતું કે નોટબંધીને પગલે લોકો પાસે રોકડ નાણાંની અછત...

  સતત 8 મી વાર જીત્યો ભારતીય સુપરસ્ટાર બોક્સર વિજેન્દર સિંહ 

    ભારતીય સુપરસ્ટાર બોક્સર વિજેન્દર સિંહે શનિવારના રોજ તંજાનિયાના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસિસ હરાવી દીધો હતો. વિજેન્દર સિંહે ઇન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશનના સુપર મિડલવેટ વિભાગના વર્તમાન ચેમ્પિયન એવા આફ્રિકન ખેલાડી ફ્રાંસિસ ચેકોને ત્રીજા રાઉન્ડમાં હરાવીને પોતાના વ્યવસાયિક બોક્સર બન્યા બાદની સતત 8મી જીત સાથે પોતાનું WBO...
  video

  ભરૂચમાં ONGC ગોલ્ફ ચેલેન્જ કપ-2016 નું આયોજન

  ગંધાર ગોલ્ફ ક્લબ અને ONGC અંકલેશ્વર એસેટ દ્વારા ભરૂચ GNFC ગોલ્ફ ક્લબના સહયોગ થી તારીખ 18 અને 19મી ડિસેમ્બર દરમિયાન ગોલ્ફ ચેલેન્જ કપ-2016નું આયોજન કરવામાં આવ્યુ છે. ભરૂચ જીએનએફસીના ગોલ્ફ ક્લબ ખાતે તારીખ 18મી રવિવારની ફુલગુલાબી ઠંડીની શરૂઆતની સાથે આ...

  વર્લ્ડ સુપર સિરીઝની મેચમાં મારિનને હરાવીને સિંધુએ પોતાની હારનો બદલો વાળી લીધો

  ભારતની સ્ટાર ખેલાડી અને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પી.વી સિંધુએ  વર્લ્ડ સુપર સિરીઝ ના મુકાબલામાં સ્પેનની ખેલાડી કેરોલિના મારિનને હરાવીને સેમિફાઇનલ પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતુ. સિંધુ મારિનને 21-17 અને 21-13 થી હરાવીને સેમિફાઇનલ પહોંચી હતી. આ સાથે 46 મિનિટની...

  RPF એ વડોદરા ખાતે DRM ક્રિકેટ કપ જીત્યો

  પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા આંતર વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલવેના વિવિધ વિભાગોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ  RPFની ટીમ સંચાલન વિભાગની ટિમ વચ્ચે રમાઈ હતી. જેમાં RPFની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 159...

  2018 FIFA વિશ્વ કપ માટે મોસ્કોએ શરુ કરી તૈયારી

  2018 ફૂટબોલ વિશ્વ કપ ટુર્નામેન્ટ દરમિયાન રશિયાના કેપિટલ મોસ્કો સહિત દેશના 11 જેટલા શહેરોમાં મેચો રમાડવામાં આવશે. નેશનલ નીતિઓ અને આંતરપ્રાંતીય સંચાર માટેના મોસ્કો ખાતેના વહીવટ વિભાગના નાયબ વડા કોન્સ્ટેન્ટિન ગોરયિંનોવે સોમવારે જણાવ્યુ હતુ કે મોસ્કો 2018ના ફૂટબોલ વિશ્વ કપ દરમિયાન...

  ભરૂચ માં સ્ટ્રીટ ફન રોટરી ધમાલ ગલી કાર્યક્રમ યોજાયો 

  ભરૂચ ખાતે રોટરી ક્લબ દ્વારા સ્ટ્રીટ ફન રોટરીની ધમાલ ગલી કાર્યક્રમનું અનોખુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તારીખ 11મી ને રવિવારે સવારે 7.30 કલાક દરમિયાન કાર્યક્રમ અંતર્ગત પાંચબત્તીથી કલામંદિર જવેલર્સ સુધીનો રસ્તો બંધ કરીને સેવાશ્રમ રોડ પર વિવિધ રમતો રમાડવામાં આવી...

  રમશે વડોદરા જીતશે વડોદરાના અભિગમ સાથે મેયર કપ -2016 નો પ્રારંભ

  વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ રમતગમત પ્રવૃત્તિ ઓ સાથે સંકળાયેલ સંસ્થા ઓ ના સહયોગ થી મેયર કપ -2016 નું આયોજન કરવામાં આવ્યુ છે. રમશે વડોદરા જીતશે વડોદરાના અભિગમ સાથે મેયર કપ -2016 નો  માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ખેલ રાજ્ય મંત્રી...

  Latest News

  video

  સુરત : વરાછા પોલીસ મથકનો ખરક સમાજના લોકોએ કર્યો ઘેરાવો, જુઓ શું છે કારણ

  સુરતના વરાછા વિસ્તારની કિશોરીના અપહરણના કિસ્સામાં 18 દિવસ બાદ પણ આરોપી નહિ પકડાતા રોષે ભરાયેલાં ખરક સમાજના લોકોએ વરાછા...
  video

  ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ

  રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. 
  video

  આણંદ: ખંભાતમાં પોલીસ ફાયરીંગમાં આધેડના મોતની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો

  આણંદ જિલ્લાના ખંભાતમાં જુથ અથડામણ દરમિયાન પોલીસના ગોળીબારમાં રીકશામાં બેસવા જઇ રહેલાં આધેડનું મોત થયું હતું. મૃતકના પરિવારે હોબાળો મચાવતાં આખરે પોલીસે...

  અમદાવાદ : પ્રજાસત્તાક પર્વ પહેલાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, પોલીસ કરશે સઘન ચેકીંગ

  અમદાવાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી  દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્ર સજજ બન્યું છે.  પ્રજાસત્તાક દિનની ઉજવણી શહેરમાં ઠેર ઠેર...

  કરજણ : ઝનોરની લાપત્તા પરણિતા અને બાળકના મૃતદેહ ખેતરમાંથી મળ્યાં, વાંચો શું છે ઘટના

  કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એક મહિલા તથા બાળકનો મૃતદેહ મળી આવ્યાં હતાં. પોલીસની તપાસમાં મૃતક મહિલા ઝનોર ગામની રહેવાસી છે...