વધુ

  સ્પોર્ટ્સ

  ભારત V/S ઇંગ્લેન્ડ વચ્ચે કાલથી ટી-20 જંગનો આરંભ થશે

  તારીખ 26 જાન્યુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 ની પ્રથમ મેચ કોલકાતામાં આવેલ ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લીધે દર્શકોમાં...

  પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડની જાહેરાત, જાણો કોના નામનો છે સમાવેશ

  સરકાર દ્વારા પ્રતિષ્ઠિત એવા પદ્મશ્રી  એવોર્ડ 2017ની જાહેરાત કરવામાં આવી છે, સરકાર દ્વારા આપવામાં આવતા પદ્મ શ્રેણીમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. આ વર્ષે 120 જેટલા નાગરિકોને આ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમના કેટલાકના...

  ભારતે ઇંગ્લેન્ડને 2-0 થી હરાવી સિરીઝ પોતાના નામે કરી

  કટક ખાતે રમાયેલ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે ઇગ્લેન્ડને 15 રને હરાવીને સિરીઝ પોતાના નામે કરી હતી. ભારતે 382 રનનો પડકાર ફેંક્યો હતો જેની સામે ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 366 રન બનાવ્યા હતા જોકે ઇંગ્લેન્ડ તફરથી...

  ધોની -યુવરાજ ની તોફાની બેટિંગ , ઇંગ્લેન્ડને 382 રન નો આપ્યો ટાર્ગેટ  

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કટક ખાતે રમાઈ રહેલ બીજી વન ડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે 381 રનનો પડકાર ફેંક્યો હતો. આ મેચમાં યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ ધોની છવાઈ ગયા હતા, યુવરાજે 127 બોલમાં 3 છગ્ગા અને 21 ચોગ્ગા સાથે...

  યોગગુરુ બાબા રામદેવે કુસ્તીમાં બતાવ્યુ કૌવત

  યોગગુરુ બાબા રામદેવે દિલ્હી ખાતે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ સાથે કુસ્તીના દાવ કાર્ય હતા, જેમાં પહેલવાનને તેઓએ ચિત્ત કરી દીધો હતો. યોગગુરુ બાબા રામદેવ આમતો તેઓની યૌગિક ક્રિયાઓ થી દુનિયાભરમાં જાણીતા બન્યા છે પરંતુ હવે તેઓએ કુસ્તી ક્ષેત્રે પણ...

  ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ક્રિકેટ ટીમની ઘોષણા,વિરાટ બન્યો કેપ્ટન 

  ભારતીય ક્રિકેટ ના સ્ટાર ખેલાડી અને  કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની દ્વારા કેપ્ટન પદ છોડયા  બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનાર વન ડે અને ટી-20 સિરીઝ માટે ઇન્ડિયન ટીમ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીનો  બંને...

  અંકલેશ્વર ITI ખાતે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ વીક-2017 નો પ્રારંભ કરાવતા સહકાર મંત્રી

  અંકલેશ્વરના ITI ગ્રાઉન્ડ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ -2017 નું આયોજન કરવામાં આવ્યુ છે.જેનો પ્રારંભ રાજ્યના સહકાર મંત્રી અને સુરતના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે...

  સુપ્રીમ કોર્ટે BCCI ના પ્રમુખ પદેથી અનુરાગ ઠાકુરની કરી હકાલપટ્ટી

  સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના પ્રમુખ અનુરાગ ઠાકુરની પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરી હતી, આ સાથે કોર્ટે બીસીસીઆઈના સેક્રેટરી અજય શિકેને પણ પદ પરથી હટાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલ લોઢા સમિતિ દ્વારા ક્રિકેટ બોર્ડમાં જરૂરી સુધારા...

  વિરાટે સગાઈને લઈને કર્યો ખુલાશો , જાણો શું કીધુ

  ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ સુકાની વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની સગાઈને લઈને સોશિયલ મીડિયામાં થઇ રહેલ ચર્ચાઓનું ખંડન કરતા કોહલીએ શુક્રવારે ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો. તાજેતરમાં જ ન્યૂ યરને લઈને કોહલી અને અનુષ્કા ઉત્તરાખંડમાં નજરે પડયા હતા જેને કારણે...

  ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે રમતોત્સવ યોજાયો

  ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળામાં વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશ ઠાકર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, તેમજ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ વિદ્યાવિહાર...

  Latest News

  2 એપ્રિલનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક...

  પંચમહાલ: કાલોલ તાલુકાના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ

  પંચમહાલના અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ, કાંતોલ અને મોકળ સહિતના સંખ્યાબંધ ગામો સ્વેચ્છાએ આઈસોલેટ થયા છે. "ઘરે રહી કોરોના સામેની લડાઈ જીતવામાં મદદ...
  video

  ભરૂચ : નિઝામુદ્દીનની મરકઝમાં ભાગ લઇ પરત ફરેલા જિલ્લાના 38 લોકો હોમ કવોરન્ટાઇનમાં

  દિલ્હીના નિઝામુદ્દીનની મરકઝમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલાં ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક અસરથી હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યાં...
  video

  સુરત : મનપાએ રાજકોટથી સેનેટાઇઝિંગ મશીન મંગાવ્યું, કોરોનાથી બચવા ડિસ ઈન્ફેક્શનની કામગીરી હાથ ધરાઇ

  કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર સુરત શહેરમાં સેનિટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મહા નગરપાલિકાની કામગીરીને વધુ તેજ કરવા માટે રાજકોટથી ખાસ...

  ભરૂચ : મહેસાણા મિત્ર મંડળ, અંકલેશ્વર દ્વારા નેત્રંગ-વાલીયામાં 1000 સહાય કીટ વિતરણ કરાઇ

  ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ-વાલીયા તાલુકામાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડી ગયા છે,અને રોજગારીનો સ્ત્રોત બંધ થતાં ગરીબ મજૂરવગૅની હાલત દયનીય બની જવા...