વધુ

  સ્પોર્ટ્સ

  ભારતીય ફૂટલોબ ટીમ વર્લ્ડ રેન્કિંગમાં 101માં ક્રમે પહોંચી

  ભારતીય ફૂટલોબ ટીમે તાજેતરમાં કમ્બોડિયા અને મ્યાનમાર સામે મેળવેલા વિજયને સહારે ફિફા વર્લ્ડ રેન્કિંગમાં સીમાચિહ્નન રૂપ આગેકૂચ કરતા 101મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, ભારત આ સાથે ફિફા રેન્કિંગમાં છેલ્લા બે દશકના સર્વશ્રેષ્ઠ ક્રમે પહોંચી ગયુ છે, ભારતના એશિયન ફૂટલોબ...

  રાજકોટમાં IPL મેચ અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન મનોરંજન કર મુદ્દે વિવાદ વકર્યો

  રાજકોટમાં તારીખ 7મી એપ્રિલ થી  IPL સીઝન 10ની ત્રીજી મેચ રમાશે. જોકે મેચ અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન મનોરંજન કર ન ભરવાના કારણે વિવાદમાં સપડાય છે. IPL ની ત્રીજી મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાયન્સ અને કોલકતા નાઈડ રાઈડર્સ વચ્ચે રમવામાં આવશે....
  video

  રાજકોટના આંગણે IPL મેચ માટે ખેલાડીઓનું આગમન

  રાજકોટમાં આગામી 7 એપ્રીલના રોજ IPL સિઝન 10ની ત્રીજી મેચ રમાશે. અને કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ શહેરની હોટલ ફોર્ચુયનમાં રોકાઈ છે. જણા કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજકોટમાં શાહરુખ ખાનની કેકેઆર ટીમના ખેલાડીઓનું આગમન થયુ હતુ. ત્યારે શહેરના...

  રાજય સરકાર શક્તિદૂત યોજના હેઠળ પ્રતિભાશાળી ખેલાડીઓને નીડબેઝ સહાય થી પ્રોત્સાહિત કરશે

  ગુજરાત રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને  શક્તિદૂત યોજના અંતર્ગત નીડબેઝ સહાય થકી પ્રોત્સાહિત કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ રાજ્યના  રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ ઓ હાંસલ કરી રાજ્ય અને...
  video

  સાંસદ અહેમદ પટેલે હમ મેં હે રાજીવ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યાદ કર્યા યુવાનીના સંસ્મરણો

  ભરૂચના પનોતા પુત્ર અને કોલેજ કાળમાં સારા એવા ક્રિકેટર રહેલા કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા સાંસદ અહેમદ પટેલે શેરપુરા ગામે હમ મેં હે રાજીવ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલમાં પોતાની ક્રિકેટ રમતના સંસ્મરણો વાગોળ્યા હતા. ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા...
  video

  ભરૂચમાં ઈરફાન પઠાણનો હુંકાર :આગામી વર્ષમાં ભારતીય ટીમ અને IPL માં પરત ફરીશ

  આગામી આઈ.પી.એલ. સાથે જ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે પરત ફરીશ, તેવી ખેલદિલી સાથે ક્રિકેટર ઈરફાન પઠાણે ભરૂચના શેરપુરા ગામે યુથ કોંગ્રેસ આયોજિત હમ મેં હૈ રાજીવ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ઉપસ્થિતી દરિમયાન હુંકાર કર્યો હતો. ભરૂચ યુથ કોંગ્રેસ આયોજિત...

  ભરૂચ GNFCના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે અન્ડર-19 ક્રિકેટ ટીમની પસંદગી સ્પર્ધા યોજાશે

  ભરૂચ GNFCના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તારીખ 5મી એપ્રિલ 2017ના રોજ બપોરના 3 કલાકે ભરૂચ જિલ્લા અન્ડર-19 ક્રિકેટ ટીમની પસંદગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશિએશન ના મંત્રી ઈસ્તાક પઠાણના જણાવ્યા અનુસાર જે ક્રિકેટ રમતવીરોની જન્મ તારીખ 1-1-1998 પછીની...

  પી.વી.સિધુએ કેરોલિના મરીનને હરાવી ઇન્ડિયન ઓપનનો ખિતાબ જીત્યો

  ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પી વી સિંધુએ અહીં રમાયેલી ઇન્ડિયા ઓપન બેડમિન્ટનની ફાઇનલમાં સ્પેનની કેરોલિના મરિનને  21 - 19, 21 - 16 થી પરાજય આપી ટાઇટલ જીતી લીધુ હતુ, સિંધુ પ્રથમ વખત જ ઇન્ડિયા ઓપનની ફાઇનલમાં પહોંચી હતી, અને ટાઇટલ...

  બે એપ્રિલનો દિવસ ટીમ ઇન્ડિયા માટે છે ઐતિહાસિક

  ભારતે 1983માં પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતુ અને બીજી વખત ભારત આ જ દિવસે એટલે કે (2 એપ્રિલ 2011 ) બીજા વર્લ્ડ કપ પર પોતાનો કબ્જો જમાવ્યો હતો, જેમાં 28 વર્ષ પછી ભારતીય ટીમ ફરી એક વખત ચેમ્પિયન બની...
  video

  ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચમાં નંબર વન બનતા ઉજવણી

  ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું બિરુદ મેળવતા રાજકોટ તેઓના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાય ગયો હતો. રાજકોટના જાણીતા ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બનતા તેઓની જડુસ હોટલમાં ખાસ સેલિબ્રેશન રાખ્યુ હતુ...
  - Advertisement -

  Latest News

  video

  ભરૂચ : સ્વતંત્ર પર્વની ઉજવણી, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મંત્રી ઇશ્વરસિંહ પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

  ભરૂચ જિલ્લામાં શનિવારના રોજ દેશના 74મા સ્વાતંત્ર પર્વની કોરોનાના કહેર વચ્ચે સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી....
  - Advertisement -
  video

  વડોદરા : પરશુરામના ભઠ્ઠા વિસ્તાર બન્યો જળબંબાકાર, લોકોને ખસેડાયા સલામત સ્થળે

  વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફુટ પર પહોંચી જતાં પરશુરામના ભઠ્ઠા સહિતનો વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. લોકોના ઘરોમાં પાણી ભરાય જતાં...
  video

  નવસારી : વેગણિયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થતાં અનેક પરિવારોનો સંપર્ક તૂટ્યો, બાગાયતી પાકોને નુકશાન

  છેલ્લા 3 દિવસથી નવસારી જીલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે વેગણિયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે બંધરા વિસ્તારના 150થી વધુ પરિવારો સંપર્ક વિહોણા થયા છે. ઉપરાંત બાગાયતી પાકો પણ પાણીમાં ડૂબ્યા હોવાની અમલસાડના ગામવાસીઓ રજૂઆત કરી રહ્યા છે.
  video

  દેવભૂમિ દ્વારકા : જીવના જોખમે કોઝ-વે પસાર કરતાં 3 લોકો ડૂબ્યા, કારચાલક પણ ફસાયો પાણીમાં..!

  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપુર આવતા કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે, ત્યારે જીવના જોખમે કોઝ-વે પસાર કરતો ફોર વ્હીલરનો...
  video

  સુરત : મેઘરાજા ઓળઘોળ થતાં કીમ નદીમાં આવ્યું ઘોડાપુર, કઠોડરા ગામે NDRFની ટીમ તૈનાત

  દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવતા સુરત જિલ્લો પાણી પાણી થઈ ગયો છે, ત્યારે ઉમરપાડા, માંગરોળમાં વરસી રહેલા સતત વરસાદના કારણે કીમ નદીમાં ઘોડાપુર આવતા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. અપર...