Love ni love stories movie
Love ni love stories movie
વધુ

  સ્પોર્ટ્સ

  બોલ્ટ પરની દસ્તાવેજી ફિલ્મથી જમૈકાની બ્રાન્ડને પ્રોત્સાહન મળશે : PM હોલનેસ

  જમૈકા ના સ્ટાર ખેલાડી અને દુનિયાના સૌથી ઝડપી માનવી તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવનાર યુસૈન બોલ્ટ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જમૈકા ના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે યુસૈન બોલ્ટના જીવન અને ટ્રેક પર મેળવેલી...

  ભરૂચ માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ

    ભરૂચમાં સ્વચ્છતા અંગે લોક જાગૃતતા અર્થે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ,ધારાસભ્ય દુષ્યંત પટેલે લીલીઝંડી બતાવીને દોડનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. સ્વચ્છતા અંગે લોકો વધુમાં વધુ જાગૃત બને અને શહેર ગંદકી મુક્ત રહે તેવા સંકલ્પ સાથે ભરૂચની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રન...

  ઇન્ડિયન બેડમિન્ટન સ્ટાર P.V. સિંધુ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં

  ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી P.V. સિંધુએ સિંગાપુરના સિઓયુ લિયાંગને હરાવીને હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટને પણ આ મેચમાં ભારે પડકારોનો સામનો કરવો પડયો  હતો જેમાં તેણે 21-17 ,21-23 અને 21-18 થી જીત મેળવી હતી. મેચના શરૂઆતી...

  ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

  ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના ક્રિકેટના મેદાન પર તારીખ  9મીના રોજ બુધવારે મર્હુમ અબ્દુલ્લાહ સાલેહ મેમોરિયલ નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ વિશાળ ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં થયો હતો. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ભરૂચના ડેપ્યુટી કલેકટર શ્રી યાદવના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ભરૂચના...

  ગુજરાત CM વિજય રૂપાણી દ્વારા ખંડેરી સ્ટેડિયમ ખાતે મેચનો આરંભ

  ગુજરાતના રાજકોટમાં આવેલ ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજથી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 5 ટેસ્ટ મેચોની સિરીઝ ની પ્રથમ મેચ રમાવા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખંઢેરી સ્ટેડિયમ પર આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત ગુજરાતનું પરંપરાગત નૃત્ય એવા...
  video

  ઇંગ્લેન્ડની ટીમે ટેસ્ટ મેચ પહેલા રાજકોટ ખાતે કરી પ્રેક્ટિસ

  ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન અલ્સ્ટેયર કૂક પોતાની ટીમ સાથે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરવા આવી પહોંચ્યા હતા અને સખત પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ પહેલા ટીમે ફૂટબોલની રમત પણ રમી હતી અને બધા એ હળવાશની પળો માણી હતી. ભારત અને ઇંગ્લેન્ડ...
  video

  ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનું રાજકોટ ખાતે આગમન 

  ગુજરાતના રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે  9મી નવેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરુ થશે ત્યારે સિરીઝની પ્રથમ મેચ રમવા માટે ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી.
  video

  જાણો ભારતીય ક્રિકેટ કૉચ અનિલ કુમ્બલેએ પત્રકાર પરિષદને શું જણાવ્યું 

  ગુજરાતના રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે  9મી નવેમ્બરથી ટેસ્ટ સિરીઝ રમાવા જઈ  રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ ટિમના કૉચ અનિલ કુંબલેએ  એક પત્રકાર પરિષદમાં કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું.
  video

  જુઓ ભારતીય ટીમની ટેસ્ટ મેચ પહેલાની નેટ પ્રેક્ટિસ    

  ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટિમ કેપ્ટન પોતાની ટીમ સાથે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરવા આવી પહોંચ્યા હતા અને ઈંગ્લેન્ડની ટીમને હરાવવા માટે સખત પ્રેક્ટિસ કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રાજકોટ ખાતે 9 મી નવેમ્બર ના...

  Latest News

  video

  સુરત : વરાછા પોલીસ મથકનો ખરક સમાજના લોકોએ કર્યો ઘેરાવો, જુઓ શું છે કારણ

  સુરતના વરાછા વિસ્તારની કિશોરીના અપહરણના કિસ્સામાં 18 દિવસ બાદ પણ આરોપી નહિ પકડાતા રોષે ભરાયેલાં ખરક સમાજના લોકોએ વરાછા...
  video

  ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ

  રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. 
  video

  આણંદ: ખંભાતમાં પોલીસ ફાયરીંગમાં આધેડના મોતની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો

  આણંદ જિલ્લાના ખંભાતમાં જુથ અથડામણ દરમિયાન પોલીસના ગોળીબારમાં રીકશામાં બેસવા જઇ રહેલાં આધેડનું મોત થયું હતું. મૃતકના પરિવારે હોબાળો મચાવતાં આખરે પોલીસે...

  અમદાવાદ : પ્રજાસત્તાક પર્વ પહેલાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, પોલીસ કરશે સઘન ચેકીંગ

  અમદાવાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી  દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્ર સજજ બન્યું છે.  પ્રજાસત્તાક દિનની ઉજવણી શહેરમાં ઠેર ઠેર...

  કરજણ : ઝનોરની લાપત્તા પરણિતા અને બાળકના મૃતદેહ ખેતરમાંથી મળ્યાં, વાંચો શું છે ઘટના

  કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એક મહિલા તથા બાળકનો મૃતદેહ મળી આવ્યાં હતાં. પોલીસની તપાસમાં મૃતક મહિલા ઝનોર ગામની રહેવાસી છે...