Love ni love stories movie
Love ni love stories movie
વધુ

  સ્પોર્ટ્સ

  video

  ટીમ ઈન્ડિયા પહોંચી રાજકોટ, આવતીકાલે ખંઢેરી સ્ટેડિયમ ખાતે કરશે પ્રેકટીસ

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ રમાનાર છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌપ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ત્યારે ટીમ ઇન્ડિયાના ચાર ખેલાડીઓ ગૌતમ ગંભીર, ઇશાંત શર્મા, અમિત મિશ્રા અને જયંત યાદવનું સવારે રાજકોટમાં આગમન થયું હતું. ખેલાડીઓ આજે રાજકોટ...

  રાજકોટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની માટે હોટલમાં અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ

  રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ સિરીઝની પ્રથમ મેચ રમાશે. અને રંગીલા શહેરમાં ઇમ્પિરિયલ પેલેસમાં ભારતીય ટીમના ખેલાડીઓ રોકાણ કરશે, તેઓની વ્યવસ્થામાં કોઈ ખામી ન રહી જાય તે માટે પણ ક્રિકેટ બોર્ડ અને...

  રાજકોટમાં પ્રથમ વખત ટેસ્ટ મેચના આયોજનથી લોકોમાં ઉત્સાહ

  રાજકોટીયનોમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓને આવકારવા માટે થનગનાટ રંગીલા રાજકોટના આંગણે પ્રથમ વખત ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. તારીખ 9થી 13 નવેમ્બર સુધી ટેસ્ટ મેચનો જંગ છેડાશે, ત્યારે બંને ટીમોને આવકારવા માટે રાજકોટવાસીઓમાં...

  વડોદરા ના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયાની ભારતની ટેસ્ટ મેચ ટીમમાં પસંદગી

  ભારત અને ઇંગ્લેન્ડ  ક્રિકેટ ટીમ વચ્ચે રમાનાર પાંચ ટેસ્ટ મેચ ની ભારતીય ટીમ માં વડોદરાના યુવા ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડયાની પસંદગી થતા પરિવારજનો સહિત ક્રિકેટ રસિકો માં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ટી-20 સહિત ની ક્રિકેટ મેચો માં ઓલ...

  ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી વન-ડે જીતવા સાથે શ્રેણી જીતતુ ભારત

  વિઝાગમાં માતાના નામની ટીશર્ટ પહેરીને ઉતરેલી ભારતીય ટીમને માતાના આશિર્વાદ ફળ્યા હતા. અહીં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી અને શ્રેણીની અંતિમ વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડ માત્ર 79 રનમાં ઓલઆઉટ થઇ જતા ભારતનો 190 રને શાનદાર વિજય થયો હતો. આ સાથે...

  કબડ્ડી વિશ્વકપમાં ભારતની ઇરાન સામે જીત

  કબડ્ડી વિશ્વ કપની ફાઇનલમાં ભારતે સતત ત્રીજીવાર ઇરાનને હરાવ્યું હતું. અમદાવાદ ખાતે રમાયેલી કબડ્ડી વિશ્વ કપની ફાઇનલ મેચમાં ભારતે ઇરાનને 38-29થી હરાવ્યું હતું. વિશ્વમાં સૌથી વધુ 64 રેડ અંક મેળવનાર અજય ઠાકુરે ફાઇનલ મેચમાં પણ ભારત તરફથી મહત્વનો ભાગ ભજવ્યો....

  લોઢા પેનલ મામલે SCએ BCCI પ્રત્યે અપનાવ્યું કડક વલણ

  સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે BCCI અને રાજ્યો વચ્ચે આર્થિક લેણદેણ અટકાવી દેવામાં આવશે. તેથી હવે બોર્ડ રાજ્યોના ક્રિકેટ બોર્ડને પૈસા નહી આપી શકે. લોઢા કમિટીની ભલામણોને લાગુ કરવામાં આનાકાની કરી રહેલા BCCI વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કડક...

  મહિલા ફુટબાલ ખેલાડી પુનમ ચૌહાણનું ડેન્ગ્યુ થી મોત

  મંગળવારે રાષ્ટ્રીય સ્તરની ફુટબોલ ખેલાડી પુનમ ચૌહાણનું ડેન્ગ્યુના કારણે મોત થઇ ગયુ હતુ. આ મહિલા ફુટબોલરને ડેન્ગ્યુની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ. 29 વર્ષિય ફુટબોલ ખેલાડી પુનમ ને  થોડા  દિવસો અગાઉ ડેન્ગ્યુની અસર...

  ભારતનો 900મી વન ડેમાં ન્યૂઝીલેન્ડ સામે આસાન વિજય

  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ વન-ડે સીરીઝની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવી 1-0ની સરસાઇ મેળવી હતી. વન-ડે હિસ્ટ્રીમાં આ ભારતની 900મી વન-ડે મેચ હતી. તેમજ આ મેચની બીજી ખાસ વાત એ છે કે મેચ જીતવા સાથે જ મહેન્દ્રસિંહ...

  સાક્ષી મલિકે પહેલવાન સત્યવ્રત સાથે કરી સગાઇ

  રિયો ઓલિમ્પિકમાં ભારત તરફથી સૌપ્રથમવાર કાંસ્ય ચંદ્રક જીતનાર મહિલા પહેલવાન તરીકે જાણીતી થયેલી સાક્ષી મલિકે તેમની સાથે પ્રેક્ટિસ કરતા પહેલવાન સત્યવ્રત કાદિયાન સાથે સાદા અંદાજમાં સગાઇ કરી હતી. હરિયાણાની રહેવાસી સાક્ષી મલિકે રોહતક ખાતે પોતાના ઘરે 23 વર્ષીય સત્યવ્રત સાથે...

  Latest News

  ઈરાક: સુલેમાનીના મોત બાદ વધુ એક હુમલો, બગદાદમાં અમેરિકી દૂતાવાસ નજીક છોડાયા રોકેટ

  ઇરાકી રાજધાનીના હાઇ સિક્યુરિટી ગ્રીન ઝોનમાં અમેરિકી દૂતાવાસ નજીક ત્રણ રોકેટ ફાયર કરાયા છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો બગદાદમાં યુએસ એમ્બેસી નજીક ત્રણ રોકેટથી હુમલાને...

  IMFએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અનુમાનિત આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો

  આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશે (IMF) સોમવારે ભારત સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અનુમાનિત આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. આ સાથે સંસ્થાએ વેપાર વ્યવસ્થામાં...
  video

  સુરત : પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર સેલિયમ માર્કેટમાં લાગી ભીષણ આગ

  સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર સેલિયમ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી બેકાબૂ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા...

  21 જાન્યુઆરીનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે. તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી...

  પંચમહાલ: હાલોલ તાલુકાના કોટમૈડા ગામે ઘાસની અંદર છૂપાવેલો ₹ ૧૪.૫૯ લાખના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો

  હાલોલ રૂરલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના કોટમૈડા ગામે મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણના ઘરે છાપો મારતા ઘરની અંદર અને ઘરના આંગણામાં...