Love ni love stories movie
Love ni love stories movie
વધુ

  સ્પોર્ટ્સ

  વડોદરા ના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયાની ભારતની ટેસ્ટ મેચ ટીમમાં પસંદગી

  ભારત અને ઇંગ્લેન્ડ  ક્રિકેટ ટીમ વચ્ચે રમાનાર પાંચ ટેસ્ટ મેચ ની ભારતીય ટીમ માં વડોદરાના યુવા ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડયાની પસંદગી થતા પરિવારજનો સહિત ક્રિકેટ રસિકો માં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ટી-20 સહિત ની ક્રિકેટ મેચો માં ઓલ...

  ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી વન-ડે જીતવા સાથે શ્રેણી જીતતુ ભારત

  વિઝાગમાં માતાના નામની ટીશર્ટ પહેરીને ઉતરેલી ભારતીય ટીમને માતાના આશિર્વાદ ફળ્યા હતા. અહીં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી અને શ્રેણીની અંતિમ વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડ માત્ર 79 રનમાં ઓલઆઉટ થઇ જતા ભારતનો 190 રને શાનદાર વિજય થયો હતો. આ સાથે...

  કબડ્ડી વિશ્વકપમાં ભારતની ઇરાન સામે જીત

  કબડ્ડી વિશ્વ કપની ફાઇનલમાં ભારતે સતત ત્રીજીવાર ઇરાનને હરાવ્યું હતું. અમદાવાદ ખાતે રમાયેલી કબડ્ડી વિશ્વ કપની ફાઇનલ મેચમાં ભારતે ઇરાનને 38-29થી હરાવ્યું હતું. વિશ્વમાં સૌથી વધુ 64 રેડ અંક મેળવનાર અજય ઠાકુરે ફાઇનલ મેચમાં પણ ભારત તરફથી મહત્વનો ભાગ ભજવ્યો....

  લોઢા પેનલ મામલે SCએ BCCI પ્રત્યે અપનાવ્યું કડક વલણ

  સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે BCCI અને રાજ્યો વચ્ચે આર્થિક લેણદેણ અટકાવી દેવામાં આવશે. તેથી હવે બોર્ડ રાજ્યોના ક્રિકેટ બોર્ડને પૈસા નહી આપી શકે. લોઢા કમિટીની ભલામણોને લાગુ કરવામાં આનાકાની કરી રહેલા BCCI વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કડક...

  મહિલા ફુટબાલ ખેલાડી પુનમ ચૌહાણનું ડેન્ગ્યુ થી મોત

  મંગળવારે રાષ્ટ્રીય સ્તરની ફુટબોલ ખેલાડી પુનમ ચૌહાણનું ડેન્ગ્યુના કારણે મોત થઇ ગયુ હતુ. આ મહિલા ફુટબોલરને ડેન્ગ્યુની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ. 29 વર્ષિય ફુટબોલ ખેલાડી પુનમ ને  થોડા  દિવસો અગાઉ ડેન્ગ્યુની અસર...

  ભારતનો 900મી વન ડેમાં ન્યૂઝીલેન્ડ સામે આસાન વિજય

  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ વન-ડે સીરીઝની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવી 1-0ની સરસાઇ મેળવી હતી. વન-ડે હિસ્ટ્રીમાં આ ભારતની 900મી વન-ડે મેચ હતી. તેમજ આ મેચની બીજી ખાસ વાત એ છે કે મેચ જીતવા સાથે જ મહેન્દ્રસિંહ...

  સાક્ષી મલિકે પહેલવાન સત્યવ્રત સાથે કરી સગાઇ

  રિયો ઓલિમ્પિકમાં ભારત તરફથી સૌપ્રથમવાર કાંસ્ય ચંદ્રક જીતનાર મહિલા પહેલવાન તરીકે જાણીતી થયેલી સાક્ષી મલિકે તેમની સાથે પ્રેક્ટિસ કરતા પહેલવાન સત્યવ્રત કાદિયાન સાથે સાદા અંદાજમાં સગાઇ કરી હતી. હરિયાણાની રહેવાસી સાક્ષી મલિકે રોહતક ખાતે પોતાના ઘરે 23 વર્ષીય સત્યવ્રત સાથે...

  વિમેન્સ ફુટબોલ લીગ પ્રીલીમ્સની સોમવારથી થશે શરૂઆત

  ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ફર્સ્ટ વિમેન્સ લીગના પ્રીલીમનરી રાઉન્ડની સોમવારે કટક ખાતેથી શરૂઆત થશે. નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતુ કે સમગ્ર દેશમાંથી મહિલાઓની કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે. જે રાષ્ટ્રીય કક્ષાએ ક્વોલિફાય થવા માટે...

  જમ્મુ કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે સારા ક્રિકેટરો બહાર આવતા નથી,પરવેઝ

  જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન પરવેઝ રસુલે કાશ્મીરી ક્રિકેટ અંગે ખુલ્લા મને કરી ચર્ચા દેશના બે ખુબસૂરત રાજ્યો ગોવા અને જમ્મુ કાશ્મીર વચ્ચે સુરતમાં રણજી મેચ આજથી શરુ થઈ છે. ત્યારે કાશ્મીરની સ્થિતી હાલ ગમે તેવી હોય પરંતુ ક્રિકેટના...

  ટેસ્ટ મેચમાં 2 ડબલ સેન્ચ્યુરી કરનાર પ્રથમ કેપ્ટન બન્યો કોહલી

  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ ડબલ સેન્ચ્યુરી પુરી કરી દીધી છે. ઇન્દોર ખાતે રમાઇ રહેલ આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટીંગનું પ્રદર્શન કરતા ડબલ સેન્ચ્યુરી પુરી કરી દીધી...

  Latest News

  ભરૂચ: મહેદવીયા તાઇ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મેહંદીના ૫૯૪માં જન્મની કરી ઉજવણી

  ભરૂચની મહેદવીયા તાઇ સમાજ દ્વારા હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરી મેકદીએ માઉદ અ.સ.ના ૫૯૪માં જન્મ ઉજવણી નીમીત્તે તા....

  મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રથમવાર ફ્લડ લાઇટમાં યોજાયેલી વડોદરા ઇન્વિટેશનલ સુપર ક્રોસ રેસનો કરાવ્યો પ્રારંભ

  વડોદરાથી મોટો ક્રોસ રેસિંગની નવી રમત યુવાનોમાં સાહસિકતાનું સિંચન કરશે:રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ રમત ગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાતમાં...

  વલસાડઃ ધોડીપાડા ખાતે ઘાટાળ કુળ પરિવારનું ૧પમું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું

  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા સ્થિત સાંસ્કૃતિક હોલ ખાતે મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા નગર હવેલીના ઘાટાળ કુળ પરિવાર આયોજિત ૧પમું...

  વલસાડઃ કપરાડા ખાતે ૨૧ અનાથ યુગલોએ પાડ્યાં પ્રભુતામાં પગલાં

  અનાથ દીકરા-દીકરીના લગ્ન કરાવનાર સંસ્થાને અભિનંદન પાઠવતા આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર વલસાડ જિલ્લાના કપરાડા ગવટકા ફળિયા ખાતે...

  જાણો આણંદની મુલાકાત દરમિયાન તીડ મુદ્દે શું કહ્યું કૃષિમંત્રી રૂપાલાએ..!

  આણંદની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ  બનાસકાંઠામાં આવેલા તીડ મુદ્દે નિવેદન આપયું હતું. તેમણે જણાવ્યું કે,...