વધુ

    સ્પોર્ટ્સ

    બે એપ્રિલનો દિવસ ટીમ ઇન્ડિયા માટે છે ઐતિહાસિક

    ભારતે 1983માં પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતુ અને બીજી વખત ભારત આ જ દિવસે એટલે કે (2 એપ્રિલ 2011 ) બીજા વર્લ્ડ કપ પર પોતાનો કબ્જો જમાવ્યો હતો, જેમાં 28 વર્ષ પછી ભારતીય ટીમ ફરી એક વખત ચેમ્પિયન બની...
    video

    ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચમાં નંબર વન બનતા ઉજવણી

    ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું બિરુદ મેળવતા રાજકોટ તેઓના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાય ગયો હતો. રાજકોટના જાણીતા ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બનતા તેઓની જડુસ હોટલમાં ખાસ સેલિબ્રેશન રાખ્યુ હતુ...

    દિલ્હીમાં ક્રિકેટરો રોકાયા હતા તે હોટલમાં લાગી આગ,ધોની સહિતના ખેલાડીઓને સુરિક્ષત બાહર કાઢયા

    દિલ્હીમાં તારીખ 17મી માર્ચની સવારના હોટલમાં આગ લાગી હતી, આ હોટલમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ઝારખંડ ટીમના ખિલાડીઓ પણ તેમની સાથે હોટલમાં રોકાયા હતા. દિલ્હીની હોટેલમાં આગ લાગવાની  જાણકારી મળતા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે ઝારખંડના અન્ય...

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લોરમાં બીજી ટેસ્ટ મેચ શરૂ

    ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તારીખ 4 માર્ચે  બેંગ્લોર ખાતે બીજી ટેસ્ટ શરુ થઇ ગઈ છે.જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયામાં લોકેશ રાહુલ, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણ,  કરૂણ નાયર, રવિચંદ્રન અશ્વિન, રિદ્દિમાન...

    વલસાડ અખિલ ભારતીય અનાવિલ ખેલ મહાકુંભનો પ્રારંભ

    વલસાડના બી.ડી.સી.એ.ના મેદાન ખાતે મોહનલાલ રૂઘનાથજી (ભગોદ)ની જન્મશતાબ્દી નિમિત્તે અખિલ ભારતીય અનાવિલ ખેલ મહાકુંભનું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યુ છે. ત્રિદિવસીય રમોત્સવ માં ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ અને ચેસની ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. ખેલ મહાકુંભના પ્રારંભ પ્રસંગે પ્રમુખ ભીખુ...
    video

    આમોદમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

    આમોદ નગર પાલિકા અને સબનમ ક્રિકેટ કલબના  સહયોગથી  વોલીબોલ  ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આમોદના તિલક મેદાનખાતે તારીખ 18મી ના રોજ રાત્રીના સમયે સબનમ ક્રિકેટ ક્લબ દ્વારા  વોલીબોલ ટુર્નામેન્ટ  યોજાઇ હતી. જેમાં ૮ ટીમોએ ભાગ લીધો હતો, અને ભારે રસાકસી બાદવલસાડના...

    IPL 2017 પુણે માંથી ધોનીને સુકાની પદેથી હટાવાયો

    મહેન્દ્રસિંહ ધોનીને આ વર્ષની IPL -10 માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટના સુકાની પદેથી હટાવી દેવામાં આવ્યા છે, અને તેના સ્થાને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથને કપ્તાન પદ સોંપવામાં આવ્યુ છે. હાલમાં જ ટીમ ઇન્ડિયાના વન-ડે અને ટી-20 ના કપ્તાન પદેથી ધોનીએ રાજીનામુ...

    રાજકોટમાં રમાનાર IPL-2017 નો કાર્યક્રમ જાહેર કરાયો

    આઈપીએલ 2017નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે પુણે, બેંગલોર, પંજાબ અને મુંબઈ જેવી ટીમો રાજકોટમાં રમશે. તો આ તમામ ટીમોની ટક્કર ગુજરાત લાઈન્સ સાથે થશે.  IPL-2017ની  પહેલી મેચ તારીખ 5 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર બેંગલોર અને સન રાયઝર...

    અંકલેશ્વરની વિદ્યાર્થીની એ આંતરરાષ્ટ્રીય કરાટે કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

    અંકલેશ્વરની વિદ્યાર્થીની યામિની પટેલે મુંબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કરાટે કોમ્પિટિશન માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અંકલેશ્વરની પી પી સવાણી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી યામિની ભાવેશભાઈ પટેલે તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ મુંબઈના અંધેરી સ્પોર્ટસ ક્લબ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કુડો...

    બાંગ્લાદેશને પછાડી ભારતે 208 રનથી શાનદાર વિજય મેળવ્યો

    હૈદરાબાદ ખાતે રમાઈ રહેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચના પાંચમાં  દિવસે ભારતે બાંગ્લાદેશને 208 રનથી  હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ રમાઈ રહેલ આ 19 મી ટેસ્ટ મેચમાં ભારતના રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને ઇશાંત શર્મા...
    - Advertisement -

    Latest News

    ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

    મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા...
    - Advertisement -

    સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

    ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ભારતના સૌથી સફળ કેપ્ટન...
    video

    જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

    ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેમને...

    દરેક વર્ગની સ્ત્રી જ્યારે પોતાનો નિર્ણય પોતાની જાતે લઈ શકશે, ત્યારે જ કહેવાશે “ખરી આઝાદી”

    આજે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં 74માં સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસ અને ગર્વથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંગ્રેજોથી આઝાદી મળ્યાનો આનંદ... હા, કેમ નહિ..!...
    video

    ભરૂચ : જિલ્લાના પોલીસબેડામાં ખુશીની લહેર, ત્રણ કોન્સટેબલને મળ્યાં ચંદ્રક

    ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમ વાર પોલીસ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ એવોર્ડથી જયારે  અન્ય બે પોલીસકર્મીઓને જીવન રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યા છે.