વધુ

  સ્પોર્ટ્સ

  video

  રંગીલા રાજકોટમાં રવિવારે યોજાશે મેરેથોન,મુખ્યપ્રધાન રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે

  દોડ માટે શહેરના માર્ગો પર ટ્રાફિક અર્થે કાર્ય સૂચનો રાજકોટમાં તારીખ 5મી ફેબ્રુઆરી રવિવારના રોજ મેરેથોન 2017નું આયોજન કરવામાં આવ્યુ છે. જે દોડના કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક તેમજ વાહન વ્યવહારને લઈને અગત્યના ફેરફારો કરવામાં આવ્યા છે. રવિવારે યોજાનાર 42 કિલોમીટરની...

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ટી-20 નો બીજો મુકાબલો 

    ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નાગપુર ખાતે બીજી ટી-20 મેચ રમાશે.ભારત માટે આ મેચ આજે ખરાખરી નો જંગ બની શકે છે. પ્રથમ ટી -20 મેચ ઇંગ્લેન્ડે જીતી લીધા બાદ હવે આ મેચ ભારતે જીતવા માટે કરો યા મરોનો રસ્તો અપનાવવો...

  ભરૂચના એબીસી ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય કોર્પોરેટ ટુર્નામેન્ટનું આયોજન 

  રોટરી ક્લબ ઓફ ભરુચ દ્વારા ઉદ્યોગોના સહયોગ થી એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય દુષ્યંત પટેલ,અને જિલ્લા કલેકટર સંદીપ સાંગલેના હસ્તે કરવામાં આવ્યો હતો,કલેકટર સંદીપ સાંગલેએ આ પ્રસંગે બેટિંગ કરીને...

  સેરેના વિલિયમ્સે પોતાની બહેનને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપેનનું ટાઇટલ જીત્યુ

  ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ મેચમાં સેરેના વિલિયમ્સ અને વિનિસ વિલિયમ્સ બંને બહેનો આમને સામને આવી હતી. જેમાં સેરેનાએ વિનસને 6-4 થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતુ. સેરેનાએ પોતાની કારકિર્દીનું 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સનું ટાઇટલ જીતીને જર્મનીની પૂર્વ ટેનિસ ખેલાડી સ્ટેફી...

  પદ્મ એવોર્ડ ન મળતા પંકજ અડવાણી અને જવાલા ગટ્ટાએ ઉઠાવ્યા સવાલ

  હાલમાં જ સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રમત જગતમાં નામના મેળવનાર પંકજ અડવાણી અને જવાલા ગટ્ટાને સ્થાન ન મળતા બંનેએ પોતાની નારાજગી સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી હતી. જેમાં પંકજ અડવાણીએ ટ્વિટર દ્વારા અને જવાલાએ ફેસબુક...

  ભારત V/S ઇંગ્લેન્ડ વચ્ચે કાલથી ટી-20 જંગનો આરંભ થશે

  તારીખ 26 જાન્યુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 ની પ્રથમ મેચ કોલકાતામાં આવેલ ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લીધે દર્શકોમાં...

  પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડની જાહેરાત, જાણો કોના નામનો છે સમાવેશ

  સરકાર દ્વારા પ્રતિષ્ઠિત એવા પદ્મશ્રી  એવોર્ડ 2017ની જાહેરાત કરવામાં આવી છે, સરકાર દ્વારા આપવામાં આવતા પદ્મ શ્રેણીમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. આ વર્ષે 120 જેટલા નાગરિકોને આ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમના કેટલાકના...

  ભારતે ઇંગ્લેન્ડને 2-0 થી હરાવી સિરીઝ પોતાના નામે કરી

  કટક ખાતે રમાયેલ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની બીજી મેચમાં ભારતે ઇગ્લેન્ડને 15 રને હરાવીને સિરીઝ પોતાના નામે કરી હતી. ભારતે 382 રનનો પડકાર ફેંક્યો હતો જેની સામે ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 366 રન બનાવ્યા હતા જોકે ઇંગ્લેન્ડ તફરથી...

  ધોની -યુવરાજ ની તોફાની બેટિંગ , ઇંગ્લેન્ડને 382 રન નો આપ્યો ટાર્ગેટ  

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કટક ખાતે રમાઈ રહેલ બીજી વન ડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે 381 રનનો પડકાર ફેંક્યો હતો. આ મેચમાં યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ ધોની છવાઈ ગયા હતા, યુવરાજે 127 બોલમાં 3 છગ્ગા અને 21 ચોગ્ગા સાથે...

  યોગગુરુ બાબા રામદેવે કુસ્તીમાં બતાવ્યુ કૌવત

  યોગગુરુ બાબા રામદેવે દિલ્હી ખાતે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ સાથે કુસ્તીના દાવ કાર્ય હતા, જેમાં પહેલવાનને તેઓએ ચિત્ત કરી દીધો હતો. યોગગુરુ બાબા રામદેવ આમતો તેઓની યૌગિક ક્રિયાઓ થી દુનિયાભરમાં જાણીતા બન્યા છે પરંતુ હવે તેઓએ કુસ્તી ક્ષેત્રે પણ...

  Latest News

  23 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ...

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે....

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ...
  video

  ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

  અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઇ ગયાં...
  video

  અમદાવાદ : કોંગ્રેસના નગરસેવિકાએ કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડયું

  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જોડતોડની નીતિઓ પણ થઇ રહી છે. આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદ ના કોંગ્રેસના કોર્પોરેટર...