વધુ

    સ્પોર્ટ્સ

    કરવા ચોથના કારણે ભારત vs ન્યૂઝીલેન્ડ વન-ડે મેચની તારીખમાં ફેરફાર

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કરવા ચૌથ તહેવારના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાનાર ત્રીજી વન-ડે મેચ 19 ઓક્ટોમ્બરના બદલે 20 ઓક્ટોમ્બરે યોજવાનું નક્કી કર્યું છે. BCCIના વરિષ્ઠ અધિકારી અને DDCAના ઉપાધ્યક્ષ સી.કે.ખન્નાએ આ વાતની પુષ્ટિ કરી...

    BCCIની ICCને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન રમવાની ધમકી

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વચ્ચેનો તણાવ દિવસે દિવસે વધી રહ્યો છે. BCCIએ આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પોતાનું નામ હટાવી લેવાની ધમકી આપી છે. BCCIએ આઇસીસી પર બીજા દેશોના ક્રિકેટ બોર્ડની તરફેણ અને પોતાની સાથે...

    પદ્મ ભૂષણ એવોર્ડ માટે સુશીલ કુમાર અને પંકડ અડવાણીના નામની ભલામણ

    રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ વર્ષના પદ્મ ભૂષણ એવોર્ડ માટે બે વાર ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સુશીલ કુમારના નામની ભલામણ કરવામાં આવી છે. તે સાથે જ ફેડરેશને લાંબા સમય સુધી સુશીલ કુમારના કોચ રહેલા અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા યશવીર સિંહ...

    ICC ટી-20 વર્લ્ડ રેન્કિંગમાં વિરાટે જાળવી રાખ્યું પ્રથમ સ્થાન

    ભારતના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલ ટી-20 વર્લ્ડ રેન્કિંગમાં બેટ્સમેન શ્રેણીમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ભારતના સ્પીનર રવિચંદ્રન અશ્વિને આસીસી ટી 20 વર્લ્ડ રેન્કિંગમાં બોલરોની શ્રેણીમાં...

    ઓલિમ્પિકમાં મેડલ જીતી લાવનાર દેશની દીકરીઓને એનાયત થયો ‘ખેલ રત્ન’

    રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે ખેલાડીઓને રાષ્ટ્રીય પુરષ્કારોથી સન્માનિત કર્યા હતા. જેમાં દિપા કરમાકરને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરષ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પી.વી.સિન્ધુને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિયોમાં કાંસ્ય ચંદ્રક જીતનાર સાક્ષી મલિકને...

    INDvsWI: વરસાદના કારણે રદ થઇ બીજી ટી-20, ભારતે ગુમાવી શ્રેણી

    ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે ટી-ટ્વેન્ટી મેચોની સિરીઝમાં બીજી 20- ટ્વેન્ટી મેચ વરસાદના કારણે રદ થઇ હતી. તે સાથે જ વેસ્ટ ઇન્ડિઝે 1-0થી સીરિઝ જીતી લીધી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, વેસ્ટ ઇન્ડિઝની...

    2016ના કબડ્ડી વર્લ્ડ કપની યજમાની કરશે ગુજરાત

    ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન દ્વારા સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે 7 ઓક્ટોમ્બરથી શરૂ થતા 2016 કબડ્ડી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગુજરાત યજમાન રહેશે. ગુજરાતમાં 12 દેશોની ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવશે. જેમાં અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ઇરાન, પોલેન્ડ, પાકિસ્તાન,...

    200મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતવા સાથે બોલ્ટે નોંધાવ્યો વિશ્વ વિક્રમ

    જમૈકાના ઉસેન બોલ્ટે ગુરૂવારે રિયો ઓલિમ્પિકમાં 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે ઇતિહાસ રચ્યો હતો. બોલ્ટ છેલ્લી ત્રણ ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં 100 મીટર અને 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે. આ સાથે જે તેઓ વિશ્વમાં પ્રથમ એવા એથ્લેટ...

    રિયોમાં વધુ એક મહિલા ખેલાડીએ દેશને અપાવ્યુ ગૌરવ, સિન્ધુએ રચ્યો ઇતિહાસ

    રિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહી છે. બુધવારે સાક્ષી મલિકે કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ ગુરૂવારે ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી.સિન્ધુએ સેમિ ફાઇનલ મેચ જીતીને સિલ્વર મેડલ જીતવાની દાવેદાર થઇ ગઇ છે. આ સાથે જ ઓલિમ્પિકમાં બેડ મિન્ટન મેચની...

    ભારતની મહિલા રેસલર સાક્ષી મલિકની અનોખી સિદ્ધિ,કુશ્તીમાં પ્રથમવાર જીત્યો કાંસ્ય ચંદ્રક 

    PM મોદી એ સાક્ષીને પાઠવી શુભેચ્છા,આ જીતને દેશનું ગૌરવ ગણાવ્યુ ભારતની મહિલા રેસલર સાક્ષી મલિકે 58 કિ.ગ્રાની વર્ગ ની કુશ્તી ની ફાઇટ માં હરીફ રેસલર ને 8-5 થી માત આપીને કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો છે,અને આ દેશ ના ગૌરવ સમાન...
    - Advertisement -

    ભરૂચ : પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી કર્યા દેખાવો

    ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજના આધ્યાપકોએ સોમવારના રોજ કાળા વસ્ત્રો પહેરી દેખાવો કર્યા હતાં.
    - Advertisement -

    ભરૂચ : માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી પ્રિન્સી માટે તંત્ર બન્યું “આધાર”

    ભરૂચની સિવિલ હોસ્પિટલના બિછાને મૃત્યુ પામેલી માતાના મૃતદેહ પાસે બેસી રૂદન કરતી પ્રિન્સી આપ સૌને યાદ હશે. નિરાધાર બનેલી પ્રિન્સીને હવે સરકારનો આધાર મળ્યો...

    ભરૂચ : સબજેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો, બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ

    ભરૂચની સબજેલ ખાતે ચુસ્ત પોલીસકર્મીઓ ખડે પગે તૈનાત હોવા છતાં ભૂતકાળમાં અનેક વખત જેલમાંથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા, ત્યારે વધુ એક વખત કાચા કામના...
    video

    ભરૂચ : ઉમલ્લાની શાળાના આચાર્યએ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જુઓ શું છે કારણ

    ભરૂચ જીલ્લા પંચાયત કચેરી બહાર ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમણે  જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા હેરાનગતિ...
    video

    અમદાવાદ : એક રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર, બીજાને છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ

    એકને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ થાય છે અને બીજાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગર્વ અનુભવે છે તેમ વડાપ્રધાન મોદીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં...