વધુ

  સ્પોર્ટ્સ

  જમ્મુ કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે સારા ક્રિકેટરો બહાર આવતા નથી,પરવેઝ

  જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન પરવેઝ રસુલે કાશ્મીરી ક્રિકેટ અંગે ખુલ્લા મને કરી ચર્ચા દેશના બે ખુબસૂરત રાજ્યો ગોવા અને જમ્મુ કાશ્મીર વચ્ચે સુરતમાં રણજી મેચ આજથી શરુ થઈ છે. ત્યારે કાશ્મીરની સ્થિતી હાલ ગમે તેવી હોય પરંતુ ક્રિકેટના...

  ટેસ્ટ મેચમાં 2 ડબલ સેન્ચ્યુરી કરનાર પ્રથમ કેપ્ટન બન્યો કોહલી

  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ ડબલ સેન્ચ્યુરી પુરી કરી દીધી છે. ઇન્દોર ખાતે રમાઇ રહેલ આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટીંગનું પ્રદર્શન કરતા ડબલ સેન્ચ્યુરી પુરી કરી દીધી...

  સાઉથ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના યુવાને મેળવ્યા 3 ખિતાબ

  યુવા ક્રિકેટરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ત્રણ મહત્વના ખિતાબ મેળવ્યા ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં જાય છે ત્યાં ભારતનું નામ રોશન કરી દે છે. ભરૂચના દયાદરાના યુવા ક્રિકેટરે આફ્રિકાના કોંગોમાં રમાતી સોમિક પ્રીમિયમ  લિગમાં ઓલરાઉન્ડર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતનું...

  પહેલી ટેસ્ટમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે શાનદાર વિજય

  કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ માત્ર 236 રન બનાવીને ઓલઆઉટ થઇ જતા ભારતનો 197 રને શાનદાર વિજય થયો હતો. 434 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 236 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતની આ...

  સચિને દબાણવશ જાહેર કરી હતી ટેસ્ટમાંથી નિવૃતિ !

  ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતીમાં ચાર વર્ષ સુધી મુખ્ય પસંદગીકાર તરીકેની ફરજ બજાવનાર સંદીપ પાટીલે સચિન તેંડુલકરના ટેસ્ટ સંન્યાસ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ સંદીપ પાટીલે સચિન તેંડુલકર અંગે પૂછાયેલા સવાલના જવાબમાં...

  BCCI એ આપ્યો દરેક ક્રિકેટ ચાહકને તેની ડ્રીમ ટીમ પસંદ કરવાનો ચાન્સ

  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 સપ્ટેમ્બરે રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ સાથે જ આ ભારતની 500મી ટેસ્ટ મેચ પૂર્ણ થશે. આ પ્રસંગે બીસીસીઆઇ દ્વારા એક ખાસ કેમ્પેઇન લોન્ચ કરવાનું નક્કી કરાયું છે. આ પ્રસંગે ક્રિકેટચાહકોને પોતાની ડ્રિમ ટીમની પસંદગી કરવાનો મોકો...

  પેરા ઓલિમ્પિકમાં દિવ્યાંગ દોડવીરે તોડ્યો રિયો ઓલિમ્પિકનો રેકોર્ડ

  2016ના રિયો પેરા ઓલિમ્પિકમાં એક એવી ઘટના સામે આવી છે. જેણે ઓલિમ્પિકને પાછળ ધકેલી દીધી છે. અલ્જેરિયાના અબ્દેલતીફ બાકાએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે પુરૂષોની 1500 મીટરની ટી-13 શ્રેણી દોડ માત્ર 3.48.29 સેકન્ડમાં પુરી કરી હતી. આ રેસમાં અબ્દેલતીફે ઇથોપિયાના તમિરૂ...

  ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ જાહેર

  ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીના સુકાની પદ હેઠળ 15 સભ્યોની ટીમ આજે જાહેર કરવામાં આવી હતી. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમમાં સમાવેશ કરાયેલા ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને...

  ભરૂચનો યુવાન દ.આફ્રિકાના જામ્બિયામાં અંડર-19 ક્રિકેટ ટીમનો બન્યો કેપ્ટન

  ભરૂચ તાલુકાના સેગવા ગામના અને હાલમાં જામ્બિયા ખાતે સ્થાયી થયેલા મુસ્લિમ વ્હોરા પટેલ સમાજના યુવાનની અંડર 19 ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવતા સમગ્ર સમાજ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યુ છે. મૂળ ભરૂચ તાલુકાના સેગવા ગામના અફઝલ અલી ઇસા હાલ...

  પેરાઓલિમ્પિકમાં ભારતના મરિયપ્પને જીત્યો ગોલ્ડ મેડલ

  બ્રાઝિલની રાજધાની રિયો ડી જનેરોમાં આયોજીત પેરા ઓલિમ્પિક ગેમ્સમાં શુક્રવારે પુરૂષોની ટી42 હાઇ જમ્પમાં ભારતના મરિયપ્પને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મરિયપ્પન તમિલનાડુના સેલમ જિલ્લાના પેરિયાવાદાગામપટ્ટી ગામના રહેવાસી છે. તેમની માતા સાઇકલ પર શાકભાજી વેચી તેમજ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે....

  Latest News

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 નવા પોઝીટીવ...

  મહેન્દ્ર સિંહ ધોનીને ચોમેરથી જન્મદિવસની શુભકામનાઓ, વાંચો સાક્ષીએ કેવી રીતે કર્યું વિશ

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સવારથી જ દુનિયાભરના ક્રિકેટરો અને માહીના ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી...

  સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

  સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ અત્યાધુનિક સાધન-સરંજામ પુરા પાડવાની...
  video

  ભરૂચ : પશ્ચિમ વિસ્તારની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલશે, જુઓ કેમ

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના પગલે પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુ્લ્લી...

  દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ પાડી કુલ 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.