વધુ

  સ્પોર્ટ્સ

  ભારતની મહિલા રેસલર સાક્ષી મલિકની અનોખી સિદ્ધિ,કુશ્તીમાં પ્રથમવાર જીત્યો કાંસ્ય ચંદ્રક 

  PM મોદી એ સાક્ષીને પાઠવી શુભેચ્છા,આ જીતને દેશનું ગૌરવ ગણાવ્યુ ભારતની મહિલા રેસલર સાક્ષી મલિકે 58 કિ.ગ્રાની વર્ગ ની કુશ્તી ની ફાઇટ માં હરીફ રેસલર ને 8-5 થી માત આપીને કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો છે,અને આ દેશ ના ગૌરવ સમાન...

  પી.વી.સિન્ધુએ સર્જ્યો અપસેટ, વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતી વાંગ યિહાનને હરાવી પહોંચી સેમિ ફાઇનલમાં

  રિયો ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચવા માટે ભારતની બેંડમિન્ટન ખેલાડી પી.વી.સિન્ધુએ વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતી વાંગ યિહાનને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. મંગળવારે હૈદરાબાદની 21 વર્ષિય ખેલાડીએ પી.વી.સિન્ધુએ 54 મિનિટની રમતમાં વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતી યિહાનને 22-2-, 21-19થી માત આપી હતી. છેલ્લા...

  રિયો ઓલિમ્પિકઃ વિમેન્સ સિંગલમાં સાઇનાએ મેળવી જીત

  રિયો ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશાને જીવંત બનાવતા ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલે વિમેન્સ સિંગલમાં જીત મેળવી સારી શરૂઆત કરી હતી. વિશ્વ રેન્કિંગમાં પાંચમુ સ્થાન ધરાવતી સાઇનાએ આ મેચમાં ઘણા સંઘર્ષ બાદ 21-17, 21-17થી જીત મેળવી હતી. સાઇનાએ મેચની શરૂઆત સારી...

  ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય ખેલાડી માટે યશરાજ ફિલ્મસની ખાસ ઓફર

  યશરાજ ફિલ્મસ દ્વારા રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય એથ્લેટસને 10 લાખ રૂપિયા ઇનામ આપીને સન્માન કરવામાં આવશે. યશરાજ પ્રોડક્શન હાઉસ દ્વારા ટ્વિટર પર એક ફોટો શેર કરીને આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે રિયોના...

  PM મોદીએ ‘રન ફોર રિયો’ને આપી લીલી ઝંડી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા જનાર ભારતીય રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરાયેલ ‘રન ફોર રિયો’’નું ઉદ્ઘાટન કર્યું હતું. નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ ઝંડો દેખાઇને ‘રન ફોર રિયો’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ અંગે PMO ઓફિસમાંથી...

  સિંહ સાથે સેલ્ફીઃ રવિન્દ્ર જાડેજાએ એડવાન્સ દંડ પેટે ભર્યા 20,000

  ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સિંહ સાથે સેલ્ફી લેવાના કેસમાં એડવાન્સ 20,000 રૂપિયાનો દંડ ભરી દીધો છે. જાડેજાના પ્રતિનિધિ દ્વારા દંડની આ રકમ ચૂકવવામાં આવી હતી. આ સમગ્ર મામલે ઘટના વખતે જાડેજા સાથે રહેલા વન કર્મચારીઓના નિવેદન નોંધી ખાતાકીય કાર્યવાહી શરૂ...

  ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘર આંગણે રમાનાર ક્રિકેટ સીરિઝનો કાર્યક્રમ જાહેર

  ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઘરઆંગણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનાર સીરિઝનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે ઇન્ટરનેશનલ અને ત્રણ ટી-20 મેચ રમાશે. ત્રણ મહિનાઓ સુધી ત્રણેય ફોર્મેટમાં ઇંગ્લેન્ડ અને ભારત...

  મુરલીધરન બનશે ઓસ્ટ્રેલિયન ટીમના બોલિંગ સલાહકાર

  શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના બોલિંગ સલાહકાર બનશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથે આ વાતને સમર્થન આપ્યું હતું. મુરલીધરન ઓસ્ટ્રેલિયન ટીમ માટે કામ કરનાર બીજા શ્રીલંકન ક્રિકેટર બનશે. આ અગાઉ થિલાન સમારાવીરાએ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે કામ...

  ભારતના સર્વોચ્ચ સ્પોર્ટસ એવોર્ડ માટે કોહલીના નામની કરાઇ ભલામણ

  ભારતીય ક્રિકેટ બોર્ડે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામની ભલામણ કરી છે. તેમજ BCCIએ અર્જુન એવોર્ડ માટે આજિન્ક્ય રહાણેના નામની ભલામણ કરી છે.   જો વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલ રત્ન એનાયત કરવામાં...

  Latest News

  video

  ભરૂચ : બળાત્કારની ઘટનાના આરોપીઓને કડક સજાની માંગ સાથે અલ્પસંખ્યકો દ્વારા આવેદન અપાયું

  ભરૂચ જિલ્લા કલેક્ટરને કોડીનારમાં થયેલ ગેંગરેપના આરોપીઓને સખત સજાની માંગ સાથે શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને...
  video

  બિહાર: પ્રથમ ચરણ માટે આજે નેતાઓના પ્રચારનો અંતિમ દિવસ, 28 તારીખે મતદારો કરશે ફેંસલો

  બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. 71 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે થવાનું...
  video

  ભરૂચ : રામપરા ગામે પ્રેમીએ કરી પ્રેમીકાની હત્યા, જાણો શું હતું પ્રેમ સંબંધના “કરૂણ” અંજામનું કારણ..!

  ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રામપરા ગામે પ્રેમીએ પોતાની પ્રેમિકા પર શંકા રાખી ઝઘડો કર્યો હતો. જેમાં પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ પ્રેમિકાને 3 સંતાનોની...
  video

  જુનાગઢ : આસમાનને આંબતા ગિરનાર પર્વતની જેમ રોપ-વેની ટિકિટના ભાવ પણ આસમાને, જુઓ પછી ધારાસભ્યએ શું કર્યું..!

  જુનાગઢ જીલ્લામાં ગિરનાર રોપ-વેની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે રોપ-વેના દરમાં ઘટાડો કરવા માટે જુનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી...
  video

  અરવલ્લી : મોડાસામાં ટેકાના ભાવે મગફળીના વેચાણમાં ખેડૂતોની ઉદાસીનતા, ઓપન માર્કેટમાં મળ્યો વધુ ભાવ

  રાજ્ય સરકાર દ્વારા સોમવારના રોજથી મગફળીની ખરીદી માટેના શ્રીગણેશ કરવામાં આવ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માર્કેટ યાર્ડ કરતા વધુ ખુલ્લા બજારમાં...