વધુ

  ટેકનોલોજી

  video

  જીયો અને ગુગલ સાથે મળીને એન્ટ્રી લેવલનો એફોર્ડેબલ સ્માર્ટફોન વિકસાવશે

  ભારતમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભા બુધવારના રોજ મળી હતી. જેમાં  શેરહોલ્ડર્સને સંબોધતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે ગૂગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરશે અને જિયોમાં...

  ભારતમાં ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટાઈજેશન ફંડના માધ્યમથી આવનાર 5 વર્ષોમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

  ગૂગલના CEO સુંદર પિચાઈએ સોમવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, કંપનીએ ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટાઈજેશન ફંડના માધ્યમથી ભારતમાં આવનારા 5થી 7 વર્ષોમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. https://twitter.com/sundarpichai/status/1282598821504016386 આ પહેલા પણ...

  ફેસબુક શોપ્સ ફીચર લૉન્ચ, નાના વેપારી ઓનલાઇન કરી શકશે વેપાર

  ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે મંગળવારે ફેસબુક શોપ્સની જાહેરાત કરી. આની સાથે વેપારીઓ તેમના ઉત્પાદનોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લિસ્ટ કરી શકશે. કંપનીએ માહિતી આપી છે કે, ફેસબુકની દુકાનો મફત હશે. તેની સાથે, વેપારીઓ તેમના ઉત્પાદનોને તેમના ફેસબુક...

  ભાવનગર : 2,07,941 લોકોએ આરોગ્ય સેતુ એપથી પોતાની જાતને સુરક્ષિત બનાવી, તો 1,37,230 લોકોએ એપ થકી કર્યું સ્વ પરીક્ષણ

  નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેની સાથે સાથે દેશના તમામ લોકોને કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ભલામણ પણ કરી હતી. લોકોના...

  લાવા ચીનથી ભારત લાવશે પોતાનો બિઝનેસ, 5 વર્ષમાં કરશે 800 કરોડનું રોકાણ

  મોબાઈલ ડિવાઈસીસ બનાવતી સ્થાનિક કંપની લાવા ઈન્ટરનેશનલને જણાવ્યું હતું કે, લાવા ચીનથી પોતાનો બિઝનેસ ભારત લાવી રહી છે. ભારતમાં તાજેતરના નીતિગત પરિવર્તન બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. લાવા કંપનીએ તેના મોબાઈલ ફોન ડેવલપમેન્ટ...

  માઇક્રોસોફ્ટે તેના ટ્રાન્સલેટરમાં ગુજરાતી સહિત પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો

  માઇક્રોસૉફ્ટે તેના યુઝર્સની સુવિધા માટે ટ્રાન્સલેટર એપ્લિકેશન અને સાઇટમાં પાંચ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો છે. આ એપ્લિકેશનને જે નવી ભાષાઓનો સપોર્ટ મળ્યો છે તેમાં પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ અને મલયાલમ વગેરે શામેલ છે. માઇક્રોસૉફ્ટ ટ્રાન્સલેટરમાં આ બધી ભાષાઓને રિયલ ટાઇમમાં અનુવાદિત કરી શકાય છે. https://twitter.com/MicrosoftIndia/status/1250696085070282753 આ પાંચ નવી ભાષાઓના સમાવેશ સાથે, માઇક્રોસૉફ્ટ ટ્રાન્સલેટરને કુલ 10 ભારતીય ભાષાઓનો સપોર્ટ મળ્યો છે. માઇક્રોસૉફ્ટ ટ્રાન્સલેટરનો ઉપયોગ વેબસાઇટ સિવાય એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને એપ્લિકેશનો પર થઈ શકે છે, કંપની ટૂંક સમયમાં માઇક્રોસૉફ્ટ ઑફિસ અને સ્વિફ્ટ કીબોર્ડ પર પણ આ આપવાની છે.

  કોરોના મહામારી : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 8400ને પાર

  કોરોના વાયરસના લીધે દેશમાં શનિવારના રોજ કુલ 854 નવા કેસ નોંધાયા હતા.જ્યારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8,400ને પાર થઈ હતી.  છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 36 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કુલ...

  કોરોના મુદ્દે અફવા રોકવા WhatsAppની મોટી કાર્યવાહી, હવે એક વ્યક્તિને જ મેસેજ ફોરવર્ડ કરી શકાશે..

  દુનિયામાં કોરોનાની દહેશત છે, ત્યાં વર્તમાન સમયમાં કોરોના મુદ્દે વિવિધ અફવાઓ ફેલાતી રહી છે. આ અફવાઓને રોકવા વોટ્સએપ પર ફોરવર્ડેડ મેસેજની મર્યાદા વધુ ચુસ્ત કરી દેવાઈ છે. હવે એકને જ મેસેજ ફોરેવર્ડ કરી શકાશે. આ અગાઉ એક...
  video

  વ્હોટ્સ એપ ઉપર તમે જો કરો છો આ 10 ભૂલ,તો થોભજો..!

  વ્હોટ્સ એપ એક એવી એપ્લીકેશન છે કે, જેના વગર હવે માણસ પોતાના કામ પૂર્ણ રીતે કરી શકતો નથી. વ્યવસાયની સાથે સાથે સેલ્ફ ડેવલપમેન્ટ અને પોતાના સોશિયલ નેટવર્કમાં તેમજ સોશિયલ ઇમેજમાં વધારો કરવા માટે પણ વ્હોટ્સ એપ એક...
  video

  ભરૂચ : ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે “ટેકટોનિક વર્કશોપ”નું આયોજન, રાજ્યભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

  ભરૂચ શહેર સ્થિત ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે બે દિવસીય ટેકટોનિક-ટૂ.કે ટ્વેન્ટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની અનેક એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ભરૂચની ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજના કેમ્પસ ખાતે...

  Latest News

  ઘણા દિવસો બાદ રાજકોટમાં એક જ દિવસમાં 105 કેસ નોંધાયા જ્યારે ગુજરાતમાં છેલ્લા 3 મહિના બાદ પહેલી વખત મોતનો આંકડો સૌથી વધુ નોંધાયો

  શહેરમાં આજે સાંજ સુધીમાં 105 કેસ નોંધાયા છે. રાજકોટમાં ઘણા દિવસો બાદ આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક...

  ભાવનગર: અવાણિયા ગામ નજીક બાઇક અને ઓટોરીક્ષા વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત

  ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણિયા ગામ નજીક એક બાઇક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં તળાજા તાલુકાના મધુવન ખાતે રહેતા પ્રદીપસિંહ...

  ભાવનગર: સિહોરના માલવણ ગામે 75 વર્ષીય વૃદ્ધ મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાઇ હત્યા

  ભાવનગરના સિહોર તાલુકાના માલવણ ગામે વસંતબા લીલુભા ગોહિલ નામની 75 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના જ ઘરમાં પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી...
  video

  કચ્છ : પીંછીના લસરકે ચિત્રકારે ઊભું કર્યું કૌશાબીનગર, જુઓ જૈન ધર્મના ભગવાન નેમિનાથ-રાજુલનું બારમાસી કેલેન્ડર

  હાલના આધુનિક જમાનામાં પણ કેલેન્ડરમાં છપાતા ચિત્રોનું પણ અનેરું મહત્વ હોય છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજના એક ચિત્રકારે પીંછી અને વિવિધ રંગોની મદદથી વિરહ અને વીતરાગના ચિત્રો રજૂ કરી લોકોના મન...
  video

  રાજકોટ : પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પોતાના જ ઘરમાં કરાવ્યુ એવું કે, આપ પણ વિચારતા થઈ જશો

  રાજકોટમાં પ્રેમી સાથે મળી ખુદ પ્રેમિકાએ જ પોતાના ઘરની અંદર લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ...