વધુ

    ટેકનોલોજી

    “ટેક-ફેસ્ટ” : જામનગરમાં જ ઉત્પાદિત થતી વસ્તુઓનું યોજાયું પ્રદર્શન, નવી ટેકનોલોજીથી લોકોને કરાશે માહિતગાર

    જામનગરમાં બ્રાસ ઉધ્યોગકારો માટે સાંસદ પૂનમ માડમના હસ્તે ટેક્ફેસ્ટ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ટેકફેસ્ટ કાર્યક્રમમાં જામનગરમાં ઉત્પાદિત થતી વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જામનગરમાં ઉદ્યોગોને આધુનિકતા તરફ...

    સુરત : કુવારદાની શાળામાં યોજાયો રોબોટિક્સ વર્કશોપ, બેંગ્લોરના રોબર્ટ એક્સપર્ટની હાજરીમાં વિધ્યાર્થીઓએ બનાવ્યા 8 રોબોટ

    સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુવારદા ગામે આવેલ તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં રોબોટિક્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ઘણી કોલેજોમાં રોબોટિક્સ વર્કશોપનું આયોજન થયું છે, પરંતુ શાળા કક્ષાએ પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે,...

    રાતના અંધકારમાં અને ખરાબ વાતાવરણમાં પણ સાફ તસવીર લેશે આ સેટેલાઈટ, ઇસરો કરશે આજે લોન્ચ

    શ્રીહરિકોટા. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) આજે બપોરે 3:25 વાગ્યે ભારતીય ઉપગ્રહ રીસૈટ -2 બીઆર 1 અને અન્ય ચાર દેશોના 9 ઉપગ્રહોનું લોકાર્પણ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહારીકોટામાં સતિષ ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી-સી 48 રોકેટ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. રીસૈટ -2 બીઆર 1...

    મળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનોકાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા

    મળી આવ્યો ચન્દ્રયાન-2 ના વિક્રમ લેન્ડરનો કાટમાળ, ક્રેશ સ્થળથી 750 મીટર દૂર NASAએ શોધ્યા 3 ટુકડા યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રમયાન -2 ના વિક્રમ લેન્ડર વિશે મોટો ખુલાસો કર્યો છે. નાસાએ ટ્વીટ કર્યું છે કે તેના...
    video

    ઇસરોએ રચ્યો ઇતિહાસ : કાર્ટોસેટ -3 વિશ્વનો સૌથી મજબૂત સેટેલાઇટ કેમેરો કર્યો લોન્ચ, અંતરિક્ષમાંથી ઘડિયાળનો સમય પણ જોઈ લેશે

    ભારતીય અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન - ઇસરો) એ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે 9.28 વાગ્યે ઉપગ્રહ કાર્ટોસેટ -3 નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. હવે ભારતીય દળો પાકિસ્તાનની બેફામ પ્રવૃત્તિઓ અને તેમની...

    ઇસરો 25 નવેમ્બરના સેટેલાઇટ કાર્ટોસેટ-3 કરશે લૉન્ચ

    અંતરિક્ષમાં ભારત વધુ એક સિદ્ધિ પોતાના નામે કરવા જઇ રહ્યુ છે. અંતરિક્ષમાં ભારતની એવી આંખ સ્થાપિત થવા જઇ રહી છે. ઇસરો 25 નવેમ્બરે સવારે કાર્ટોસેટ-3 લૉન્ચ કરવા જઇ રહ્યું છે. કાર્ટોસેટ-3 સેટેલાઇટ દુનિયાનો...

    અંતરિક્ષમાં ભારતને મળી વધુ એક મોટી સફળતા, ચંદ્રની નજીક પહોંચ્યું ચંન્દ્રયાન-૨

    શ્રીહરિકોટાથી લોન્ચિંગના 29 દિવસ બાદ ચંદ્રયાન-2 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી લીધો છે. તેની સાથે જ અંતરિક્ષમાં ભારતને ફરી એકવખત મોટી ઉપલબ્ધિ મળી ગઇ છે. ત્યારબાદ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 ચાંદ પર ઐતિહાસિક ઉપસ્થિતિ નોંધાવશે. ઇસરોના મતે ચંદ્રયાન-2 પર...

    ઇસરોના ચંદ્ર પર ભારતના બીજા મિશન ચંદ્રયાન-2ના પ્રક્ષેપણને લઇને કાઉન્ટડાઉન શરૂ

    ઇસરોના ચંદ્ર પર ભારતના બીજા મિશન ચંદ્રયાન-2ના પ્રક્ષેપણને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સફળ પ્રક્ષેપણની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે અને તમામ ઉપકરણોની તપાસનું કામ પણ પૂર્ણ થઇ ચૂક્યું છે. ચંદ્રયાનનું પ્રક્ષેપણ 15 જૂલાઇના રોજ સવારે બે...

    જિયોએ અમરનાથની યાત્રા માટે પ્રસ્તુત કર્યો રૂપિયા ૧૦૨નો સ્પેશ્યલ અનલિમિટેડ પ્રીપેઇડ પ્લાન

    રિલાયન્સ જિયોએ અમરનાથ યાત્રા માટે જમ્મુ અને કાશ્મીરમાં રૂપિયા ૧૦૨નો સ્પેશ્યલ પ્રીપેઇડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. અમરનાથની યાત્રા અતિ પવિત્ર ગણાય છે અને દર વર્ષે ઉનાળા દરમિયાન ગુજરાતમાં હજારો યાત્રાળુઓ અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન કરે છે. દેશનાં અન્ય વિસ્તારોમાંથી પ્રીપેઇડ...

    ગુજરાત સહિત દુનિયાભરમાં વોટ્સએપ અને ફેસબુકનું સર્વર થયું ડાઉન,

    ગુજરાત સહિત દુનિયાભરમાં સોશિયલ મીડિયા યુઝર્સને વોટ્સએપ અને ફેસબુક સહિત અન્ય સોશિયલ સાઈટસ પણ ડાઉન થતા લોકોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વોટ્સએપ ઉપર લોકો ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટસ શેર કરી શકતા ન હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર લોકો સ્ટોરી અને...

    Latest News

    27 નવેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ): મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો...
    video

    રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભયાનક આગ, 5 દર્દી ભડથું

    રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં...
    video

    વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

    વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી યુવકની અટકાયત  કરી વધુ તપાસ...

    રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

    દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા...
    video

    સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

    સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ પોલીસે ચિરાગ પટેલને સાથે...